-  નેશનલ

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરશે! ગુજરાતમાં કોણ બનશે નવા પ્રદેશ અધ્યક્ષ?
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી હજી પણ દેશમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે. જેથી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા પ્રદેશ પ્રમુખો (Announcement of BJP state presidents)ના નામની જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા…
 -  નેશનલ

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી, 3 લોકોના મોત, 4 હજી લાપતા
શિમલા, હિમાચલ પ્રદેશઃ ચોમાસા દરમિયાન ઉત્તર ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. આ વર્ષે પણ ભારે વરસાદને પગલે ઉત્તર ભારતની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યાં છે. ખાસ કરીને વાત…
 -  નેશનલ

દોસ્તો પર ભરોસો કરી શકાય? પાર્ટી માટે બોલાવ્યો અને મોત આપ્યું! 17 વર્ષના કપિલની નિર્મમ હત્યા…
દિલ્હી: દિલ્હીમાં એક નવી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હીના નરેલા વિસ્તારમાંથી 20 વર્ષના છોકરાની તેના મિત્રોએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મિત્રો પહેલા તેને પાર્ટીમાં બોલાવ્યો અને પછી દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ નશામાં ધૂત મિત્રો એ કપિલની હત્યા…
 -  અરવલ્લી

શામળાજીમાં 5.50 લાખની ચોરી કરી તસ્કરોએ એટીએમમાં આગ લગાડી! ઘટના સીસીટીવીમાં કેદ
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના જાણીતા યાત્રાધામ શામળાજીમાં એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાનગી કંપનીના એટીએમમાં 5.50 લાખની ચોરી કરી પાંચ તસ્કરો કારમાં ફરાર થઈ ગયા હતા. રાત્રિ દરમિયાન કારમાં આવેલા પાંચ તસ્કરો એટીએમના સીસીટીવી ઉપર…
 -  મનોરંજન

માત્ર ત્રણ દિવસમાં ‘મા’ ફિલ્મે 2025ની 12 ફિલ્મોને પાછળ છોડી, રવિવારે કરી આટલા કરોડની કમાણી
મુંબઈઃ બોલિવુડ અભિનેત્રી કાજોલ (Kajol)ની ફિલ્મ ‘મા’ (Maa) 27મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કાજોલની આ પહેલી હોરર ફિલ્મ છે, જેની લોકો ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં હતા. અજયની શૈતાન બાદ હવે કાજોલની ‘મા’ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.…
 -  પોરબંદર

પોરબંદરના દરિયામાં લાપતા થયેલા માછીમારો હેમખેમ કાંઠે પહોચ્યા! પ્રતિબંધ હોવા છતાં કેમ દરિયો ખેડવા ગયા? નોંધાયો ગુનો
પોરબંદરઃ ગીર સોમનાથના માછીમારો પોરબંદરના દરિયામાં માછીમારી માટે ગયાં હતા. ભારે વરસાદ અને દરિયામાં કરંટ હોવાના કારણે 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યા હતા. આ દરમિયાન જય સાંકરી આઇ કૃપા નામની બોટ પોરબંદરના દરિયાના લાપતા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું…
 -  મનોરંજન

બાબુ ભૈયા હેરા ફેરી 3માં આવવા માટે તૈયાર! ખુદ પરેશ રાવલે કરી જાહેરાત
મુંબઈઃ હેરા ફેરી 3 (Hera Pheri 3) ફિલ્મમાં પરેશ રાવલ (Paresh Rawal) જોવા મળશે કે કેમ તેના પર હવે ખુદ પરેશ રાવલે ખુલાસો કર્યો છે. અભિનેતા પરેશ રાવલે કહ્યું તે આ ફિલ્મમાં કામ કરવાનો જ છે. હિમાંશુ મહેતા (Himanshu Mehta…
 -  અમદાવાદ

ડૉકટર પિતાની હત્યા પુત્રએ કરી? અમદાવાદમાં માતાએ કરી પોલીસ ફરિયાદ
અમદાવાદઃ ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, તેના તાજા બે દાખલાઓ છે. અમદવાદમાં બે દિવસ પહેલા વાડજમાં માત્ર રૂપિયા ના આપ્યા હોવાનો ખાર રાખીને પુત્રએ પિતાની હત્યા કરી હતી. હવે ફરી અમદાવાદમાં પિતાની હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદના…
 -  અમદાવાદ

આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ, જાણો હવામાન વિભાગે કેવી આગાહી કરી?
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદ આવી રહ્યો છે. મોટા ભાગના જિલ્લાઓને વરસાદે કવર કરી લીધા છે. ચોમાસાની શરૂઆતના દિવસોમાં સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે. અનેક જગ્યાએ તો ભારે વરસાદ નોંધાયો છે. એકબાજુ વરસાદ શરૂ છે તો સામે ફરી…
 
 








