- જૂનાગઢ

જૂનાગઢમાં ભારે વરસાદઃ જટાશંકર ધોધમાં પર્યટકો ફસાયા, સૂકા વૃક્ષની ડાળીના આશરાથી બચ્યા, જુઓ વાયરલ વીડિયો
જૂનાગઢઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદ થતા ગિરનાર પર્વતની સુંદરતા વધી ગઈ છે. અત્યારે પ્રકૃતિને નિહાળવા માટે અનેક લોકો જૂનાગઢનો પ્રવાસ કરી રહ્યાં છે. પરંતુ વરસાદમાં ગિરનારનો પ્રવાસ કરવો જોખમી સાબિત થઈ શકે છે. અત્યારે…
- રાજકોટ

રાજકોટમાં રફતારનો કહેર! નશાની હાલતમાં કારચાલકે સર્જ્યો અકસ્માત
રાજકોટઃ રાજકોટમાં નશાની હાલતમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ અંડરબ્રિજ પાસે નશો કરી ગાડી ચલાવતા વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે. કારમાં બેઠેલો બીજો વ્યક્તિ પણ નશામાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે…
- સુરત

સુરતના ટ્રકડ્રાયવરને પત્નીની ફેક એક્ટિંગ નડી ગઈઃ આવું નાટક કરી લીધો ભોળા મિત્રનો જીવ
સુરતઃ મિત્ર અને મિત્રતા સામે શંકા ઊભી થાય તેવો કિસ્સો સુરતમાં બન્યો છે. અહીં મિત્રએ પોતાના સ્વાર્થ માટે ભોળા મિત્રનો જીવ તો લીધો અને ત્યારબાદ નાટક પણ રચ્યું, પણ પોલીસની બાજ નજરને લીધે ઝડપાઈ ગયો છે. સુરતના સણીયા-ખંભાસલા રોડ પર…
- જૂનાગઢ

જૂનાગઢના દાતાર જંગલમાં પુષ્પા ગેંગ સક્રિય! વન અધિકારીઓ આવતા ચંદન તસ્કરો ભાગ્યા
જૂનાગઢઃ જૂનાગઢના દાતાર જંગલમાં 21 જુલાઈએ ચંદનના ઝાડોની કટિંગની સૂચના મળતાં વન વિભાગે ઝડપી કાર્યવાહી કરી હતી. વન કર્માચારીઓ જ્યારે પેટ્રોલિંગ પર હતા ત્યારે લાકડા કાપવાના અવાજ સંભળાતા તરત જ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બે અજાણ્યા શખ્સો ચંદનના…
- અમદાવાદ

અમદાવાદના શાહપુરમાં ખેલાયો ખૂની ખેલ! દંપતીએ છરીના ઘા વડે હોમગાર્ડની કરી હત્યા…
અમદાવાદઃ ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ફરી એકવાર હત્યાની ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં જાહેરમાં એક હોમગાર્ડ જવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. નોકરી કરીને પરત…
- નેશનલ

ગ્વાલિયરમાં બેકાબૂ કારે કાવડિયાઓને અડફેટે લીધા, 4 ના મોત અનેક ઘાયલ…
ગ્વાલિયર: આગ્રા-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત મધ્યરાત્રિએ એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત થયો હતો. શીતલા માતા મંદિર ગેટ પાસે બેકાબૂ ઝડપે આવતી કારે રસ્તા પર ચાલી રહેલા કાવરિયાઓના જૂથને કચડી નાખ્યું હોવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં 4 કાવરિયાઓનું મોત થયું…
- આપણું ગુજરાત

રાજ્યમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મધ્ય ગુજરાતમાં થશે ભારે વરસાદ…
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં આજે મોસમ વિભાગ દ્વારા વીજળી સાથે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, નર્મદા, જૂનાગઢ, અમરેલી, તાપી અને દમણ-દીવમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે…
- નેશનલ

એક જાટ નેતા ઉપરાષ્ટ્રપતિ કઈ રીતે બન્યા, જગદીપ ધનખડ અંગે જાણો 10 અજાણી વાતો?
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની સોમવારથી શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે જ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધેલા એક પત્રમાં તેમણે નાદુરસ્ત તબિયતનો ઉલ્લેખ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિનો…









