- નેશનલ

ક્લાઇમેટ ચેન્જની ગંભીર ચેતવણી! 2025માં વિશ્વએ ત્રીજો સૌથી ગરમ ઓગસ્ટ અનુભવ્યો, વાંચો અહેવાલ
નવી દિલ્હીઃ પૃથ્વી પરના ઇતિહાસમાં 2025નો ઓગસ્ટ મહિનો સૌથી વધારે ગરમ રહ્યો છે.એક યુરોપિયન એજન્સી કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ દ્વારા સંશોધન કરીને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં અનેક ખુલાસાઓ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ્સ પ્રમાણે 1850થી 1900ની તુલાનાએ…
- આપણું ગુજરાત

‘જોલી એલએલબી 3’ વિવાદમાંઃ ફિલ્મના પ્રતિબંધની માંગ સાથે હાઇ કોર્ટમાં અરજી
અમદાવાદઃ બોલીવુડમાં દર વર્ષે અનેક ફિલ્મો બનતી રહે છે અત્યારે સિનેમા ઘરોમાં એક નવી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે અક્ષય કુમાર અને અરશદ વારસીની કોમેડી ડ્રામા ફિલ્મ ‘જોલી એલએલબી 3’ અત્યારે ચર્ચામાં…
- ઇન્ટરનેશનલ

નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિએ શાંતિની અપીલ કરતા કહ્યું, શક્ય એટલા પ્રયાસ કરું છું પણ…
કાઠમંડુઃ નેપાળમાં Gen-Zઓ દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ અને વર્તમાન સરકારને ઉથલાવી દીધી હતી. ગૃહ પ્રધાન અને વડા પ્રધાને પોતાના પદથી રાજીનામું આપી દીધું હતું. હવે નેપાળમાં સત્તા કોના હાથમાં આપવી તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. એટલું…
- નેશનલ

નેપાળના રાજકીય સંકટની માનસરોવર યાત્રા પર થશે અસર? ભારતે જાહેર કરી એડવાઇઝરી
નવી દિલ્હીઃ નેપાળમાં ભારે હિંસા બાદ હજી પણ સ્થિતિ કાબૂમાં હોય તેવું લાગતું નથી. જેન-જી વિરોધ પ્રદર્શન ખૂબ જ ઉગ્ર બન્યું છે. આ હિંસક આંદોલન હવે ભારતને પણ અસર કરી શકે છે.ખાસ કરીને કૈલાશ માનસરોવર યાત્રા પર જતા લોકોને આ…
- નેશનલ

ખેડૂતોના આંદોલન મુદ્દે ટિપ્પણીના કિસ્સામાં કંગના રનૌત પહોંચી સુપ્રીમ કોર્ટમાં, જાણો નવું કારણ?
નવી દિલ્હીઃ ભારતમાં 2021માં એક મોટું ખેડૂત આંદોલન થયું હતું. આંદોલન વખતે જાણીતી અભિનેત્રી અને વર્તમાન સાંસદ કંગના રનૌત દ્વારા જે ટિપ્પણીઓ કરવામાં આવી હતી. હવે આ મુદ્દો માનહાનિના કેસ સુધી પહોંચી ગયો છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નાં સાંસદ કંગના…
- ઇન્ટરનેશનલ

ભારત-નેપાળ સરહદ પણ વિઝા અને પાસપોર્ટની જરૂર કેમ નથી? જાણો મૈત્રી કરારનું રહસ્ય
ભારત અને નેપાળ વચ્ચે વર્ષોથી સંબંધો સારા રહ્યાં છે. ભારત અને નેપાળ દેશ વચ્ચે 1,751 કિમીની બોર્ડર આવેલી છે, જેમાંથી મોટા ભાગની બોર્ડર ખુલ્લી છે. આ બંન્ને દેશોના સંબંધોનું પ્રમાણ છે. ખાસ કરીને ભારતના ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર,સિક્કિમ અને પશ્ચિમ…
- ઇન્ટરનેશનલ

નેપાળ હિંસક વિરોધ પ્રદર્શન બાદ પૂર્વ પીએમની પહેલી પ્રકિક્રિયા, શું બોલ્યા કેપી શર્મા ઓલી?
કાઠમંડુ, નેપાળઃ નેપાળમાં 8મી સપ્ટેમ્બરથી હિંસા ભડકેલી છે. આજે આ હિંસક વિરોધ પ્રદર્શન થોડું શાંત થયું હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રદર્શન બાદ 8મી સપ્ટેમ્બરે ગૃહ પ્રધાન રમેશ લેખકે આજીનામું આપી દીધું હતું. એટલું જ નહીં પરંતુ 9 સપ્ટેમ્બરે…
- સ્પોર્ટસ

પાકિસ્તાન સાથે મેચ રમવી રાષ્ટ્રહિતમાં નથી તેવી સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ
નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બંને દેશો ક્રિકેટ મેચ રમી રહ્યાં છે. આગામી 14મી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાવાની છે. ભારત પાકિસ્તાન સાથે મેચ રમી રહ્યું છે તેનો દેશભરમાં વિરોધ પણ થયો છે. ખાસ કરીને…
- અમદાવાદ

ટ્રાફિક દંડની રૂા. 148.80 કરોડની રકમ ગુમ : કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ
અમદાવાદઃ ગુજરાત સરકારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વસૂલેલા દંડની સંપૂર્ણ રકમ એટલે કે 100 ટકા ‘ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ ફંડ’માં જમા કરાવવાની જોગવાઈ હોવા છતાં માત્ર 87 ટકા રકમ જ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ચોંકાવનારો ખુલાસો કેગના ઑડિટ રિપોર્ટમાં…









