- આપણું ગુજરાત
અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, ગરમીથી આંશિક રાહત મળશે…
અમદાવાદ: અમદાવાદમાં આજની વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં તાપમાન ખૂબ વધી જાય છે, પરંતુ આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભીનાશભર્યું હવાનું વાતાવરણ હોવાથી લોકોમાં એક અલગ ઉલ્લાસ જોવા મળ્યો હતો. સવારના સમયે લોકો…
- નેશનલ
ઈન્દ્રાયણી નદી પરનો પુલ કેવી રીતે તૂટ્યો, જાણો સ્થાનિકોએ શું કહ્યું…?
પુણે: પુણેમાં ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલનો અડધો પડી ગયો હોવાથી અનેક લોકો ડૂબ્યા હતા. વિગતે વાત કરવામાં આવે તો, પુણે જિલ્લાના માવલ તહસીલમાં તાલેગાંવ દાભાડે નજીક આજે એક જૂનો પુલ તૂટી પડ્યો. આ પુલ ઈન્દ્રાયણી નદી પર બનેલો છે.…
- નેશનલ
કૈલાશ માનસરોવર યાત્રા કરનારા શ્રદ્ધાળુઓને મળશે રૂપિયા, જાણો નવી જાહેરાત?
લખનઉઃ હિંદુઓમાં યાત્રા કરવાનું મહત્વ વધુ હોય છે. કોઈ માનતા માની હોવાથી યાત્રા કરવા માટે જાય છે તો મનની શાંતિ માટે યાત્રા કરવા માટે જાય છે. એક સમય હતો કે, જ્યારે મોટા ભાગે મોટી ઉંમરના લોકો યાત્રા કરવા માટે જતા…
- નેશનલ
કેદારનાથની યાત્રામાં વરસાદ બન્યો વિઘ્ન, ભૂસ્ખલન થતા એકનું મોત, યાત્રા સ્થગિત કરાઈ
રૂદ્રપ્રયાગઃ કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં 7 લોકોના મોત થયાં હતા. એટલું જ નહીં પરંતુ અત્યારે કેદાર ખીણમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ચાલીને કેદારનાથની દર્શને જતા શ્રદ્ધાળુઓને વરસાદ નડી રહ્યો છે. વરસાદી પાણીના…
- નેશનલ
પુણેમાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી! અનેક લોકો ડૂબ્યા
પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં એક મોટી દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પુણેમાં માલવ વિસ્તારમાં આવેલા કુંડમાલામાં પુલ તૂટી પડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ અનેક લોકો ડૂબ્યા હોવાની શંકા છે. જો કે, આ દુર્ઘટના પછી સ્થાનિક તંત્ર…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધમાં રશિયાને ‘શાંતિદૂત’ બનવાની ખેવનાઃ પુતિન અને ટ્રમ્પ વચ્ચે વાતચીત
મોસ્કો, રશિયાઃ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ (Israel Iran War) ચાલી રહ્યું છે. બન્ને દેશો છેલ્લા 48 કલાકથી એકબીજા દેશ પર બદલાની ભાવના સાથે મિસાઈલ હુમલો કરી રહ્યાં છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને અમેરિકાના રાષ્ટ્રપતિ…
- નેશનલ
યુપીના મથુરામાં ખોદકામ દરમિયાન 4થી 5 ઘરો ધરાશાયી! અનેક લોકો ફસાયા હોવાની આશંકા
મથુરા, ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મથુરામાં એક ભયાનક દુર્ઘટના ઘટી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં મથુરા (Mathura)માં ખોદકામ દરમિયાન અચાનક માટી સરકવા લાગી અને 4થી 6 મકાનો ધરાશાયી (Mathura House Collapsed) થઈ ગયાં હતા. આ મકાનનો નીચે અનેલ…
- અમદાવાદ
આ છોકરાએ ઉતાર્યો હતો વિમાન ક્રેશ થયાનો વીડિયો! તમામ શંકાઓનો આવ્યો અંત…
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્લેનમાં બેઠેલા દરેક લોકો જીવતા ભડથું થઈ ગયા હતાં. આ સમગ્ર ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ થયાં છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ પ્લેન ક્રેશ થયું…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલી સેનાએ નકશામાં J&K ને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વને નેપાળનો ભાગ ગણાવ્યો! આજે માંગી માફી
જેરુસલેમ, ઇઝરાયલઃ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે અત્યારે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઇઝરાયલી સંરક્ષણ દળોએ ઇરાનની મિસાઇલોની રેન્જ દર્શાવતો નકશો બહાર પાડ્યો જેમાં જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ અને ઉત્તરપૂર્વ ભારતને નેપાળનો ભાગ તરીકે દર્શાવી દેવામાં આવ્યો હતો.…