- ભુજ

13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી
ભુજઃ દીકરીઓ હવે ઘરમાં પણ સુરક્ષિત નથી. પોતાના સગા નાના ભાઈની 13 વર્ષની બાળાને ઊંઘની ગોળીઓ ખવડાવી મોટા બાપુએ દુષ્કર્મનો નીચ પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં ભુજની સેશન્સ કોર્ટે શેરખાન મામદ નોતિયારને 10 વર્ષની સખત કેદ અને 28,000ના દંડની સજા…
- નેશનલ

દિલ્હી બાદ બેંગલુરૂની 40 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ
બેંગલુરૂઃ ભારતમાં અત્યારે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હોય તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આજે દિલ્હી બાદ બેંગલુરૂની 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે સવારે શાળાના સંચાલકને બોમ્બની ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. સૂત્રો દ્વારા મળતી…
- અમદાવાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ થયો? માછીમારોને 21 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી
અમદાવાદઃ ગુજરાતમાં 16 જૂનથી ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે. આજે સવારે 10 વાગ્યે તૈયાર થયેલા સરકારી આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી માત્ર 451.16 મિમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશની માત્ર 51.16 ટકા જ છે. અત્યાર સુધી માત્ર…
- ભાવનગર

ભાવનગરમાં પોલીસ પુત્રએ લીધો બે લોકોનો જીવ, મિત્ર સાથે લગાવી હતી કાર રેસ
ભાવનગરઃ ભાવનગરમાં કાલે સાંજે બે કારચાલકોએ જાહેર રોડ પર રેસ લગાડી હતી. જેમાંથી એક કારચાલકે કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. આ દરમિયાન બે લોકોનું અડફેટે આવતા ઘટના સ્થળ પર જ મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એટલું જ નહીં…
- ઇન્ટરનેશનલ

ચિલીમાં ફરી એકવાર ધરા ધ્રુજી, 5.7ની તીવ્રતા નોંધાઈ; જુલાઈમાં આ ચોથો ભૂકંપ આવ્યો
ચિલી: ચિલીમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. આજે ફરી એકવાર ચિલીમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ જુલાઈ મહિનામાં ચોથી વખત ચિલીમાં ભૂકંપ આવ્યો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસએ ચિલીમાં ભૂકંપની પુષ્ટિ કરતા કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર ધરતીથી…
- મનોરંજન

અનુપમ ખેરની ફિલ્મ તન્વી ધ ગ્રેટ આજે થઈ રિલીઝ, મેકર્સે આપી BOGO ઓફર
મુંબઈઃ બોલિવુડ અભિનેતા અનુપમ ખેરની એક ફિલ્મ આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. તન્વી ધ ગ્રેટ છેલ્લા ઘણાં સમયથી ચર્ચમાં હતી. કાન્સ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં પણ આ ફિલ્મનું પ્રીમિયર ગોઠવવામાં આવ્યું હતું. દરેક જગ્યાએ આ ફિલ્મની ખૂબ જ સરાહના…
- અમદાવાદ

ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓ માચે 18મી જુલાઈ, 2025 એટલે કે આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા જાહેર કરાયેલા નકશા મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. ખાસ…
- રાજકોટ

રાજકોટના પાદરિયા ગામમાં તળાવમાં નાહલા પડેલા 3 બાળકોનું ડૂબી જતા મોત, પંથકમાં શોકનો માહોલ
રાજકોટઃ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં આવેલા તળાવો ભરાયેલા છે. આવી સ્થિતિમાં બાળકો ઘણી વખત વહેલા સવારે નાહવા માટે જતા તળાવમાં પડતા હોય છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણાના પાદરિયા ગામમાં આવેલા તળાવમાં નાહવા માટે પડેલા…
- ભચાઉ

કચ્છના ભચાઉ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ
ભચાઉ, કચ્છઃ કચ્છના ભચાઉ નજીક આજે બપોરે 01:07 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 નોંધાઈ છે, જે હળવી ગણી શકાય તેવી હોય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપનો કેન્દ્રબિંદુ…
- વડોદરા

વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ, 16 બાળ મજૂરોને કરાવ્યાં મુક્ત
વડોદરાઃ વડોદરા રેલવે પોલીસ દ્વારા બાળકોની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મજૂરી અર્થે લઈ જવામાં આવતા 16 બાળકોને રેલવે પોલીસે મુંબઈ જતી એક ટ્રેનમાંથી મુક્ત કરાવ્યાં છે. આ તમામ બાળકોને રેલવે પોલીસે રેસ્ક્યુ કરીને બાળ રિમાન્ડ હોમ ખાતે મોકલ્યાં…









