- આપણું ગુજરાત
ધોરણ 10-12 ની પૂરક પરીક્ષામાં વરસાદ બન્યો વિઘ્ન, ફરી પરીક્ષા લેવા શિક્ષણ પ્રધાને કરી જાહેરાત…
ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ પણ ચાલી રહી છે. ચિંતાનો વિષય એ છે કે, સુરત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી શક્યા નહોતા. મીડિયા રિપોર્ટ્સ…
- ગાંધીનગર
ગુજરાતમાં શિક્ષણ માટે કરોડોનો ખર્ચ છતાં શાળા છોડતા વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક
ગાંઘીનગરઃ ગુજરાતમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સરકાર દ્વારા તેના આંકડા પણ જાહેર કરવામાં આવે છે કે ક્યાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, શિક્ષણ માટે મુખ્ય ચાર યોજનાઓ ચાલી રહી છે.…
- મનોરંજન
5 કરોડમાં બનેલી આ ફિલ્મે કરિશ્મા કપૂરને બનાવી સુપરસ્ટાર, બોક્સ ઓફિસ પર કર્યો હતો 76 કરોડનો વેપાર…
મુંબઈઃ આજે કરિશ્મા કપૂરનો 51મો જન્મ દિવસ ઉજવી રહી છે. કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું થોડા દિવસ પહેલા જ નિધન થયું છે. સંજય કપૂરના નિધન બાદ કરિશ્મા કપૂર ચર્ચાનું કેન્દ્ર બની છે. સંજય કપૂરના અંતિર સંસ્કારમાં કરિશ્મા કપૂર તેના…
- આપણું ગુજરાત
ગુજરાતની 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે, કોણ બનશે પંચાયતોના પ્રધાન જી?
ગાંધીનગરઃ ગુજરાતમાં 22મી જૂને 8326 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું હતું. જે ચૂંટણીઓનું આજે પરિણામ જાહેર થવાનું છે. અત્યારે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યની કુલ 4565 ગ્રામ પંચાયતોના સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ભારે પવનની ચેતવણી, 28મી જૂન સુધી દરિયો ના ખેડવા આદેશ…
અમદાવાદઃ ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગની વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ…
- સુરત
વરસાદે સુરત શહેરની સૂરત બગાડી! વ્યવસ્થામાં તંત્ર ખાડે ગયું, પ્રિ-મોન્સુન કામગીરીના દાવા પોકળ
સુરતઃ ગુજરાતમાં વરસાદની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા વરસાદ સૌરાષ્ટ્રમાં વધારે ખાબક્યો હતો. જો કે, છેલ્લા 3 દિવસથી વરસાદ સુરતની સુરત બગાડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કુલ 13.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે મોટાભાગનું સુરત…
- અમદાવાદ
અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ, આજે શહેર ધમરોળાશે
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં તો વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. સમગ્ર શહેરમાં વરસાદા વરસી રહ્યો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં ગાજવીજ અને ભારે પવન…
- મનોરંજન
ચોથા સ્ટેજના કેન્સર સામે લડી રહી છે અભિનેત્રી, જાણો તેની હિંમતભરી દાસ્તાન
મુંબઈઃ બોલિવુડ અભિનેત્રી અને નિર્દેશક તનિષ્ઠા ચેટરજી (Tannishtha chatterjee) અત્યારે એક ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. એક વર્ષ પહેલા જ તેના પિતાનું કેન્સરથી મોત થયું હતું અને અત્યારે તેને પણ ભયંકર બીમારી થઈ છે. ચાર મહિના પૂર્વે…
- નવસારી
પત્નીના વિરહમાં 23 વર્ષીય યુવાને પૂર્ણા નદીમાં મોતની છલાંગ લગાવી, આજે મળી આવ્યો મૃતદેહ
નવસારીઃ ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. લોકોમાં અત્યારે સહનશક્તિ સતત ઘટની રહી છે. ફરી એકવાર આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. નવસારીમાં એક યુવકે પત્નીના વિયોગમાં આત્મહત્યા કરી હતી જેનો મૃતદેહ આજે મલી આવ્યો છે. નવસારીમાં શનિવારે આ…