- નેશનલ
‘હા મેં જ કર્યું છે’ સોનમે ગુનાની કબૂલાત કરી! મંગળસૂત્ર અને વીંટી છે મહત્વપૂર્ણ પુરાવો
શિલોંગ/ઇન્દોર: રાજા રઘુવંશી હત્યાકાંડમાં અનેક નવી વિગતો પ્રકાશમાં આવી રહી છે. હવે સોનમે SIT સમક્ષ કબૂલાત કરી છે કે તેણે તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરાવી હતી. જ્યારે સોનમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું…
- નેશનલ
પશ્ચિમ બંગાળના મહેશતલામાં તોફાનીઓએ મચાવ્યો આતંક, પથ્થરમારમાં અનેક પોલીસકર્મી ઘાયલ
પશ્ચિમ બંગાળ: કોલકાતા (Kolkata)ના દક્ષિણ 24 પરગણા (South 24 Paraganas Clash)ના સંતોષપુરના રવિન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંસા શરૂ થઈ છે. અહીં મંદિર પાસે ગેરકાયદેસર દુકાનોના બાંધકામ સામેના વિરોધમાં હિંસા (West Bangal Violence)નું સ્વરૂપ લીધું હતું. એટલું જ નહીં પરંતુ બેકાબૂ…
- પોરબંદર
પોરબંદરમાં રામદેવપીરનો 50 ફૂટ ઊંચો મંડપ ધરાશાયી, એકનું મોત, 16 ઘાયલ
પોરબંદર: પોરબંદર (Porbandar)માં આવેલા ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં રામદેવપીરનો મંડપ મહોત્સવ (Ramdev Pir Mandap Mahotsav) યોજાય છે. આ મંડપ મહોત્સવ (Mandap Mahotsav) દરમિયાન આજે એક દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. રામદેવપીર મંડપ મહોત્સવમાં આજે બુધવારે સવારે મંડપ ઊભો કરવાની કામગીરી…
- નેશનલ
શોકિંગ: હરિયાણામાં ચાર સંતાન સાથે પિતાએ ટ્રેન સામે ઝંપલાવ્યું, કારણ શું?
ફરીદાબાદઃ લોકોમાં સહનશક્તિ સતત ઘટી રહી છે. નાની-નાની વાતોમાં લોકોને માઠું લાગી જાય છે અને વાત આત્મહત્યા સુધી પહોંચી જાય છે. હરિયાણાના ફરીદાબાદમાં મંગળવારે એક વ્યક્તિએ ચાર બાળકો સાથે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આત્મહત્યા કરતા…
- ભાવનગર
કથાકાર મોરારિ બાપુના પત્ની નર્મદાબાનું નિધન, તલગાજરડામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ
તલગાજરડા, મહુવાઃ ગુજરાતના જાણીતા કથાકાર મોરારિ બાપુના ધર્મપત્ની નર્મદાબાનું 75 વર્ષની વયે આજે સવારે તલગાજરડા ખાતે નિધન થયું છે. તલગાજરડા ખાતે પૂજ્ય નર્મદાબાની સમાધિની વિધિ યોજાઈ હતી. નર્મદાબેને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.…
- નેશનલ
આ છે દુનિયાના માલેતુજારોની યાદીઃ જાણો ભારતના કેટલા છે?
નવી દિલ્હીઃ ભારત દેશ હવે વિકાસના પંથે છે, જેથી લોકોની આવકમાં પણ બહોળા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ભારતમાં સૌથી વધારે ધનવાન કોણ છે? તે બાબતે થયેલા સર્વેની યાદી આવી ગઈ છે. ભારતીય…
- જૂનાગઢ
સાસણ ગીરના દેવળિયા સફારી પાર્ક જોવા મળી પંચર વાળી સિંહણ! જાણો કેમ આવું નામ પડ્યું?
સાસણ ગીર, સાસણ ગીરમાં સિંહની અવાર નવાર નવી વાત જાણવા મળે છે. ફરી એકવાર સિંહણ જંગલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. અહીં એક સિંહણ વારંવાર સફારીમાં આવતી ગાડીઓની હવા કાઢી દેતી હોય છે. જેથી આ સિંહણને ‘પંચર વાલી સિંહણ’ નામથી…
- અમરેલી
બગસરાના સાપરમાં સિંહોએ 32 દૂધાળાં પશુઓનું કર્યું મારણ! 10 ઘાયલ; સ્થાનિકોમાં ભયનો માહોલ
સાપર, બગસરાઃ સિંહને જ્યારે તીવ્ર ભૂખ લાગે ત્યારે તે જંગલમાં શિકાર કરતો હોય છે. પરંતુ બગસરામાં સિંહોના ઝૂંડે 32 જેટલા ઘેટાં-બકરાંઓનું મારણ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બગસરા પાસે આવેલા શાપર ગામમાં આ ઘટના બની છે. આ વિસ્તારમાં સિંહો દ્વારા…
- મનોરંજન
ટીવીની દેવી પાર્વતી સાથે થઈ છેતરપિંડી! એક જ ક્ષણમાં ગુમાવી જીવનભરની કમાણી, શેર કર્યો ભાવુક વીડિયો…
મુંબઈઃ ‘દેવોં કે દેવ… મહાદેવ’માં ‘દેવી પાર્વતી’નું પાત્ર ભજવીને દરેક ઘરમાં પ્રખ્યાત થયેલી પૂજા બેનર્જી (Puja Banerjee) ઘણાં સમયથી ટીવી પર દેખાતી નથી. અભિનેત્રી હવે ફરી એકવાર ચર્ચામાં આવી છે. પૂજા બેનર્જી અને તેના અભિનેતા પતિ કુણાલ (Actor Kunal Verma)…
- નેશનલ
10 વર્ષ બાદ મળ્યો ગુમ થયેલો દીકરો! માતા-પિતાના આંખે આવ્યા હરખના આંસુ, જુઓ વીડિયો…
નોઇડાઃ માતા-પિતા માટે પોતાના સંતાનો સૌથી વધારે પ્રિય હોય છે, પોતાના સંતાનોએ આંખ સામેથી દૂર પણ જવા દેતા નથી. પરંતુ ઘણીવાર અપહરણની ઘટના બનતી હોય છે. આવી જ એક ઘટના 2015માં બની હતી. 2015થી લઈને અત્યારે છેક 10 વર્ષ સુધી…