- નેશનલ

ટ્રમ્પનો ટેરિફ બોમ્બ: ભારતની વિદેશ નીતિ અને અર્થતંત્ર પર સવાલો, કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી નાખી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ટેરિફની વિગતોની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગેની જાહેરાત બાદ ભારતમાં રાજકારણ ગરમાયું છે. કેન્દ્ર સરકાર પર…
- નેશનલ

જેપી નડ્ડાનો કોંગ્રેસ પર આકરો પ્રહાર: ગોળીઓ ખાતા રહ્યા અને બિરયાની ખવડાવતા રહ્યા…
નવી દિલ્હીઃ રાજ્યસભામાં સરકાર અને વિપક્ષના નેતાઓની વચ્ચે અનેક મુદ્દે એકબીજા પર વાક્ પ્રહારો કર્યાં હતાં. ઓપરેશન સિંદૂર પર કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ સરકારને અનેક રીતે ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. તેના સામે સરકારે પણ વિપક્ષ પર વાક્ પ્રહાર કરી…
- નેશનલ

લદ્દાખમાં દુર્ઘટના: આર્મીની ગાડી પર પથ્થર પડતાં એક અધિકારી સહિત 2 જવાન શહીદ
લદ્દાખઃ લદ્દાખમાંથી અત્યારે એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. લદ્દાખના દુરબુક વિસ્તારમાં ભારતીય સેનાની એક ગાડીને અકસ્માત નડ્યો છે. દુરબુક વિસ્તારમાં ભારતીય સેનાના વાહન પર પથ્થર પડ્યો હોવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં એક અધિકારી સહિત બે જવાન શહીદ થયા…
- અમદાવાદ

પ્લેન દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા બાળકને મળ્યું નવજીવન, જાણો કારણ
અમદાવાદ: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયાં હતા. આ દરમિયાન આઠ મહિનાનું બાળક પણ ગંભીર રીતે દાઝ્યું હતું. આ અકસ્માતમાં તેનો ચહેરો, માથું અને હાથ ખરાબ રીતે દાઝી ગયા હતા. બાળકની…
- ગાંધીનગર

સરકારનો યુટર્નઃ ગુજરાતમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો વચગાળાનો નિર્ણય રદ, શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
ગાંધીનગરઃ ગુજરાતમાં પહેલા વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી હવે એ જ નિર્ણયને ફરી બદલી દેવાની ફરજ પડી છે. ગુજરાત સરકારે જે નિવૃત શિક્ષકોની ભરતી કરવાનો જે નિર્ણય કર્યો હતો તેને અનેક લોકોએ મનસ્વી ગણાવ્યો હતો. હવે આ સરકારે આ…
- નેશનલ

હૈદરાબાદમાં બેડમિન્ટન રમતી વખતે હાર્ટ એટેક આવતા યુવકનું મોત, જુઓ વીડિયો
હૈદરાબાદઃ યુવાવયના લોકોને હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટનાઓ સતત વધવા લાગી છે. માણસમાં અત્યારે રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ આવી રહી છે. ફરી એકવાર હાર્ટ એટેકની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 25 વર્ષીય વ્યક્તિનું…
- નેશનલ

બીજેપી અધ્યક્ષના આ નામો આરએસએસને પસંદ નથી આવ્યા? જાણો શું કહે છે સૂત્રો
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે આંતરિક વિવાદ ચાલી રહ્યો હોય તેવું સૂત્રોએ જણાવ્યું છે. જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું તે બાદ ભાજપ માટે હવે પોતાના અધ્યક્ષની પસંદગી ખૂબ જ મુશ્કેલ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ બે ઉમેદવારોની…
- નેશનલ

નૈના દેવીના દર્શન કરીને આવતા શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો! ગાડી નહેરમાં ખાબકી, 6ના મોત
લુધિયાણાઃ પંજાબના લુધિયાણા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. આ અકસ્માત કઈ રીતે થયો તે મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ અકસ્માત ડ્રાઈવરની ભૂલના કારણે થયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બોલેરો પિકઅપ ગાડી મલેરકોટલા રોડ પર…









