- મોરબી
મોરબીમાં ખેલાયો ખૂની ખેલ! કામધંધામાં ધ્યાન ના આપતા દીકરાની પિતાએ કરી નાખી હત્યા
મોરબીઃ ગુજરાતમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં બે દિવસ પહેલા જ હત્યાની બે ઘટનાઓ બની હતી. જેમાં પુત્રએ પિતાની હત્યા કરી દીધી હતી. હવે મોરબીમાં એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મોરબીમાં પિતાએ સગા દીકરાની હત્યા કરી હોવાની ઘટના…
- સુરત
સુરતની યશકલગીમાં વધારોઃ દેશનું સૌથી પહેલું સોલાર સંચાલિત બસ સ્ટેન્ડ તૈયાર, ઊર્જાની થશે બચત
સુરતઃ સુરત શહેરનો અત્યારે દરેક દિશામાં વિકાસ થઈ રહ્યો છે. સુરતના વિકાસમાં હવે એક નવી નજરાણું ઉમેરાયું છે. સુરતના અલથાણમાં સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 1.60 કરોડના ખર્ચે બનેલ સ્માર્ટ બસ ડેપો તૈયાર થઈ ગયું છે. આ ભારતનું પહેલું સોલાર પ્લાન્ટ…
- બનાસકાંઠા
બનાસકાંઠામાં મેઘરાજાનો તાંડવ, 6 તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવા કલેક્ટરનો આદેશ
પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં અત્યારે ભારે વરસાદની આગાહીને પગલે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ગત રાત્રે પણ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં અતિભારે વરસાદ ખાબક્યો હતો. આજે પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાત્રે આવેલા ધોધમાર વરસાદના કારણે…
- દાહોદ
દાહોદમાં ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલમાં 50થી વધારે વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તંત્ર દોડતું થયું
દાહોદઃ વરસાદી વાતાવરણના કારણે અત્યારે બીમારીઓ થવાની સંભાવનાઓ વધી ગઈ છે. આવી સ્થિતિમાં દાહોદની એક શાળામાં 50થી વધારે વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. દાહોદમાં ધાનપુરમાં આવેલી ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલમાં આ ઘટના બની છે. રાત્રે વિદ્યાર્થિનીઓએ કઢી-ખાચડી…
- અમદાવાદ
ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ? આ રહ્યા છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાનું જોર દિવસેને દિવસે વધી રહ્યું છે. 3 જુલાઈ, 2025ના રોજ છેલ્લા 24 કલાકના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 219 મીમી એટલે કે આશરે 8.6 ઈંચ વરસાદ બનાસકાંઠાના…
- અમદાવાદ
બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા મેઈલની શું છે હકીકત? આરોપીની ડાયરી બની મહત્વની કડી
અમદાવાદ શહેરમાં બોમ્બ ધમકીના ઈમેઇલ મામલે તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. સાઇબર ક્રાઇમ વિભાગે એક આરોપી પાસેથી બે એવી ડાયરીઓ જપ્ત કરી છે, જેમાં 2023થી 2024 સુધીનું લખાણ લખેલું છે અને તેમાં દરેક પાનું ભગવાનને સંબોધીને લખાયેલું છે.…
- અમદાવાદ
આજે 18 જિલ્લામાં ઓરેન્જ અને 15 જિલ્લામાં યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. અમદાવાદ શહેરમાં પણ હળવો વરસાદ થયો હતો. આજે પણ શહેરમાં વરસાદી વાદળો જોવા મળ્યાં છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7મી જુલાઈ સુધી…
- મનોરંજન
સિતારે જમીન પર ફિલ્મ સામે કાજોલની ફિલ્મ હારી! કન્નપ્પાએ પણ દમ તોડ્યો, જાણો બોક્સ ઓફિસના આંકડા…
મુંબઈઃ બોક્સ ઓફિસ પર અત્યારે આમિર ખાનની ‘સિતારે જમીન પર’ (Sitaare Zameen Par) ધૂમ મચાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આમિર ખાન (Aamir Khan)ને આ ફિલ્મ સારી એવી કમાણી કરી આપી રહી છે.…
- કચ્છ
મેઘરાજાના આગમનથી કચ્છની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, શ્રાવણી મેળાઓની રંગત જામશે…
કચ્છઃ કચ્છ અનેક ભૌગોલિક ખાસિયત ધરાવે છે. ચાલુ ચોમાસાની શરૂઆતમાં જ પડેલા સારા વરસાદને પગલે, હવે જયારે શ્રાવણી તહેવારોની મોસમ નજીક આવી પહોંચી છે ત્યારે સમગ્ર કચ્છમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદ આવે એટલે ધરતી સોળે કળાએ ખીલી…
- નેશનલ
રાહતના સમાચાર: કેન્દ્ર સરકાર 12 ટકાના GST સ્લેબને રદ કરી શકે છે…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સત્વરે GSTમાં મોટી રાહત આપવાનો વિચાર કરી રહી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સરકાર અત્યારે ટેક્સમાં ફેરબદલ કરવાનું વિચારી રહી છે. જેના કારણે કેટલીક વસ્તુઓના ભાવમાં લોકોને રાહત મળી શકે તેમ છે. ખાસ…