- અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટી પર ભ્રષ્ટાચારનો આરોપ! કરોડોની પ્રોપર્ટી ટેન્ડર વિના ખાનગી સંસ્થાનો આપી દીધી
અમદાવાદઃ ગુજરાતની સૌથી મોટી અને જૂની સરકારી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી પર કોંગ્રેસ, એનસીયુઆઈ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. યુનિવર્સિટીએ રાઇફલ ક્લબ, ટેનિસ એકેડેમી અને કન્વેન્શન સેન્ટર જેવી કરોડો રૂપિયાની…
- નેશનલ

ગુજરાતના 2 IPS અધિકારીને મળશે પ્રેસિડેન્ટ મેડલ! આ રહી શૌર્ય અને સેવા ચંદ્રકોની યાદી
અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસ, 2025ના અવસરે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ (HG&CD) અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવશે. વિગતે વાત કરીએ તો, 233…
- નેશનલ

UPIમાં હવે આ પ્રકારના પેમેન્ટ નહીં કરી શકાય! બદલાઈ રહ્યાં છે નિયમ
નવી દિલ્લી: ભારત યુપીઆઈ પેમેન્ટમાં વિશ્વમાં મોખરે છે. લાખો કરોડો લોકો રોજ યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરતા હોય છે. જેને અત્યારે એક મોટી ડિજિટલ ક્રાંતિ ગણવામાં આવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે, UPI ને લઈને હવે નવા નિયમો…
- મનોરંજન

74 વર્ષના રજનીકાન્તે તોડ્યા બોક્સ ઓફિસ રેકોર્ડ, કુલીનું 100 કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ
મુંબઈઃ સિનેમાની વાત આવે એટલે રજનીકાંતનું નામ ભૂલી શકાય નહીં! રજનીકાંતની ફિલ્મ બોક્સ ઓફિસ ધૂમ મચાવતી હોય છે. અત્યારે રજનીકાંતની નવી ફિલ્મ કુલી બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. રજનીકાંતને સિનેમામાં 50 વર્ષ પૂર્ણ કરી દીધા છે. આ દિગ્ગજ…
- મનોરંજન

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા સામે મુંબઈના ક્યા બિઝનેસમેનને 60 કરોડનો ચૂનો લગાવવાની નોંધાઈ ફરિયાદ ?
નવી દિલ્લીઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની ચિંતામાં ફરી વધારો થયો છે. આ બંને સામે મુંબઈમાં એક ઉદ્યોગપતિએ 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. દીપક કોઠારી નામના વેપારીએ આરોપ લગાવ્યો છે કે, તેમણે 2015થી 2023…
- ઇન્ટરનેશનલ

એક જ દિવસમાં 8ને ફાંસી, આ મુસ્લિમ દેશમાં 7 મહિનામાં 230ને ફાંસી, 2024માં 345ને લટકાવેલા
સાઉદી અરેબિયા: વિશ્વમાં એક દેશ એવો પણ છે જ્યાં જઘન્ય ગુના માટે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે છે. જેનો આંકડો અન્ય દેશો કરતા વધારે છે. વાત છે ઇસ્લામિક દેશ સાઉદી અરેબિયાની, અહીં ફાંસીની સજા આપવાના કેસોમાં પાછલા વર્ષો કરતા વધારો…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણીમાં થયો ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
કરાચી, પાકિસ્તાનઃ પાકિસ્તાન આમ તો આતંકી પ્રવૃતિઓના કારણે બદનામ થયેલું જ છે, અને હવે સુરક્ષા મામલે પણ પાણી ફરી રહ્યું હોવાનું સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આજે 14મી ઓગસ્ટને પાકિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ માને છે. કરાચીમાં એક કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના…
- ઇન્ટરનેશનલ

ઇટાલીમાં દરિયા કિનારા પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ! 26 લોકોના મોત, અનેક લાપતા
ઇટાલી: ઇટાલીના લેમ્પેડુસા ટાપુ નજીક એક મોટી દુર્ઘટના (Italy Boat Capsizes) સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આશરે 100 લોકો સ્થળાંતર કરી રહ્યાં હતા તેમની બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં આશરે 26 લોકોનું મોત થયું હોવાનું જાણવા…
- અમદાવાદ

આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે! 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ આજથી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ શરૂ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાવણી થયાને એક મહિનો થયા બાદ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં હતા. તેનો અંત આવી ગયો છે. આજે અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી…









