- નેશનલ

પતિ નાસ્તિક છે તો પત્નીએ છૂટાછેડા માટે કરી હાઈ કોર્ટમાં અરજી, જજે કહી આ વાત…
નૈનિતાલઃ ઉત્તરાખંડમાં એક ચોંકાવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉત્તરાખંડ હાઈ કોર્ટમાં એક મહિલાએ છૂટાછેડા માટે અરજી કરી છે, તેમાં કારણ પણ અજીબ છે. પતિ અને તેના પરિવારજનો હિંદૂ-રીતિ રિવાજોનું પાલન કરવા દેતા ના હોવાના કારણે મહિલાએ કોર્ટમાં અરજી કરીને છૂટાછેડાની…
- આપણું ગુજરાત

એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી, પીએમ મોદીને કર્યું સંબોધન…
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ એકતાનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સાહેબની…
- નેશનલ

બીઆર ગવઈ બાદ કોન બનશે દેશના આગામી CJI? રાષ્ટ્રપતિએ જાહેર કર્યું નામ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા ન્યાયાધીશ સૂર્યકાંતને ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. મળતી વિગતો પ્રમાણે આગામી 24 નવેમ્બરથી તેઓ દ્વારા ન્યાયાધીશ સૂર્યકાંત પોતાનું પદ સંભાળશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈનો કાર્યકાળ 23 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો…
- અમદાવાદ

સોલા પોલીસની મોટી કાર્યવાહી, ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ
અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી નાગરિકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આવા વિદેશી નાગરિકોને શોધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અમદાવાદ, સુરત સહિત અનેક શહેરમાં દરોડા પાડીને શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં…
- સુરેન્દ્રનગર

લીંમડીના સુદામડા ગામમાં યોજાશે ખેડૂત મહાપંચાયત, કેરીજવાલ અને ભગવંત માન પણ રહેશે હાજર
સુરેન્દ્રનગરઃ લીંમડી વિધાનસભાના સુદામડા ગામમાં ‘આપ’ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા બોટાદના હડદડમાં મંજૂરી વગર થયેલી મહાપંચાયતમાં ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. પરંતુ હવે લીંમડીમાં આમ આદમી પાર્ટીને આ મહાપંચાયત માટે પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે મંજૂરી…
- રાજકોટ

રાજકોટ એસીબીની મોટી કાર્યવાહી, બે ઈજનેર સહિત સહયોગીને લાંચ લેતા રંગેહાથે ઝડપ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી) રાજકોટઃ રાજકોટ શહેરમાં એસીબી ટીમે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર ગેરકાયદેસર લાંચ લેતા ઝડપાયા હતા. એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે, આરોપીઓએ રાઇડ ફીટનેસ…
- અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, પિતાની સંમતિ વિના પણ બાળકોના પાસપોર્ટ રિન્યુ થશે
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા એક મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. હવે ગુજરાતમાં પિતા દ્વારા જો એનઓસી આપવામાં ના આવે તો પણ બાળકોના પાસપોર્ટ રિન્યુ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં આ સંદર્ભમાં એક આદેશ જારી કર્યો છે. થોડા સમય પહેલા…
- વડોદરા

વાઘોડિયા દુર્ઘટના: 11 કેવી લાઇન અડતાં 3 વીજકર્મીને લાગ્યો કરંટ, એકનું મોત
વડોદરાઃ વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરવાની કામગીરી દરમિયાન આજે એક ગંભીર દુર્ઘટના બની હતી. સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં ત્રણ વીજકર્મી ઊંચી સીડી દ્વારા લાઈટની મેન્ટેનન્સ કરી રહ્યાં હતાં, ત્યારે સીડી અચાનક 11 કેવીની હાઈ-ટેન્શન લાઇનને અડી જતા તેમને…









