- આપણું ગુજરાત

અંબાજીના માર્બલને મળી વૈશ્વિક ઓળખ: બનાસકાંઠાના ‘સફેદ સોના’ને સરકારે GI Tag આપ્યો
અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વિશ્વભરમાં માન્યતા ધરાવતું ઉત્પાદન બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નિકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓળખ…
- આપણું ગુજરાત

રાઈઝીન ઝેર કાવતરાનો પર્દાફાશ; ગુજરાત ATSના હૈદરાબાદમાં ધામા, MBBS ડૉક્ટરના ઘરે પાડ્યા દરોડા
અમદાવાદઃ ગુજરાત ATSએ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. આતંકવાદી પ્રવૃત્તિઓમાં ફરી એકવાર તેલંગાણાના પાટનગર હૈદરાબાદનું નામ પ્રકાશમાં આવ્યું છે. આપણી ગુજરાત એટીએસે આજે હૈદરાબાદમાં મોટી કાર્યવાહી કરી છે. ગાંધીનગર નજીક અડાલજ વિસ્તારમાંથી ડો. અહેમદ જીલાની, સુહેલ સુલેમાન અને અઝદ…
- આપણું ગુજરાત

અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ્દ, આ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા કેન્દ્રીય ગૃહપ્રધાન…
અમદાવાદઃ દિલ્હીમાં 10મી નવેમ્બરના રોજ થયેલા કાર બ્લાસ્ટમાં ભારતભરમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાતમાં પણ અત્યારે ડીજીપીએ ખાસ બેઠક બોલાવીને સઘન તપાસ કરવા માટે આદેશ પણ આપ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાનો ગુજરાત પ્રવાસ રદ કરી…
- આપણું ગુજરાત

આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ પર નિયંત્રણઃ DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં યુનિટ વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક…
કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે એડવાન્સ લેવલની તકેદારી રાખવાની સૂચના અપાઈ ગાંધીનગરઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના પોલીસ વડાઓ સાથે એક…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટ: આતંકી ઉમરના સહયોગીઓની ઓળખ સાથે કાર પણ મળી, વિસ્તાર ખાલી કરાયો
નવી દિલ્હીઃ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં કરાયેલા બ્લાસ્ટ અંગે એક કરતા અનેક એજન્સી તપાસ કરી રહી છે ત્યારે આ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ જૈશ એ મોહમ્મદના શંકાસ્પદ આતંકવાદી ડૉ. ઉમર ઉન નબીના સાથે ગાડીમાં જે બે લોકો સાથે બેઠા હતા તેમની…
- નેશનલ

પીએમ મોદીની અધ્યક્ષતાએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવાશે, ડેડિયાપાડા તૈયારીઓ શરૂ
નર્મદાઃ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે તારીખ 15 નવેમ્બર, 2025ના રોજ થશે. આ ઉજવણી દરમિયાન વડાપ્રધાન રૂપિયા 8,400 કરોડથી વધુના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને ગુજરાતને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ…
- ગાંધીનગર

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: નર્સિંગ માટે ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ
ગાંધીનગરઃ ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત રોગની સારવાર માટે એક વર્ષનો વિશેષ નર્સિંગ કોર્સ (Post…
- વેપાર

રિલાયન્સની કંપનીએ ચીનથી આયાત થનારા રબર પર ‘ડમ્પિંગ’નો લગાવ્યો ગંભીર આરોપ, સરકારે તપાસના આદેશ આપ્યા
નવી દિલ્હીઃ ભારતમાં આવતી ચીનની વસ્તુઓ ફરી વિવાદનું કારણ બની છે. આ મુદ્દે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને ડમ્પિંગને લઇને મુદ્દો છંછેડાયો છે. વાસ્તવમાં ડમ્પિંગ એટલે કોઈ દેશ પોતાના દેશમાં બનેલી વસ્તુઓ બીજા દેશમાં ખૂબ જ ઓછી…









