- આણંદ (ચરોતર)
દેશવ્યાપી સહકારથી સમૃદ્ધિનો સંકલ્પઃ આણંદથી અમિત શાહે આપ્યો સહકાર મંત્ર…
આણંદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિતે દૂધ નગરી આણંદ ખાતે વિશાળ સહકાર સંમેલન યોજાયું હતું. વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા આજે…
- ઇન્ટરનેશનલ
ચીને પાકિસ્તાન સાથે મળી રાફેલ વિરુદ્ધ ફેલાવ્યું જુઠ્ઠાણુંઃ ફ્રાન્સે કર્યો પર્દાફાશ
પેરિસ/નવી દિલ્હીઃ ચીન ભારત સાથે ખૂબ જ ખરાબ રમત રમી રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ વખતે પણ ચીને પાકિસ્તાનને સાથ આપવાની વાત કરી હતી. ઓપરેશન સિંદૂર પછી ફરી એકવાર ચીને પોતાનો અસલી રંગ બતાવ્યો છે. ફ્રાન્સના એક રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે…
- ગાંધીનગર
આપણે જે કર્મ કરીએ છીએ, તે જ આપણા સુખ કે દુઃખનું કારણ બને છે: રાજ્યપાલ
ગાંધીનગરઃ ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વભારતી ખાતે આચાર્યશ્રી મહાશ્રમણજીનો ચતુર્માસ પ્રવેશ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, જેના સિદ્ધાંતોને ધારણ કરવાથી આપણે પણ સુખી થઈએ…
- ઇન્ટરનેશનલ
સ્પેનના એરપોર્ટ પર ફાયર એલાર્મ વાગતા જ મુસાફરો વિમાનમાંથી કૂદવા લાગ્યા, 18 ઘાયલ, જુઓ વીડિયો…
પાલ્મા, સ્પેનઃ સ્પેનના પાલ્મા ડી મેલોર્કા એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાનમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. આગ લાગી હોવાની ચેતવણી આપવામાં આવતાં દોડધામ મચી ગઈ હતી. રાયનએરના બોઇંગ 737 વિમાનમાં આગ લાગવાની માહિતી મળતાં જ મુસાફરો પોતાનો જીવ બચાવવા…
- મહીસાગર
મહીસાગર લુણાવાડા-મલેકપુર રોડ પર થયો અકસ્માત, કારમાં આગ લાગતાં ડ્રાઈવર જીવતો સળગ્યો, 9 ઘાયલ
મહીસાગરઃ મહીસાગર જિલ્લાના લુણાવાડા-દિવડા હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શામલા ક્રોસિંગથી મલેકપુર જતા રસ્તા પર એક કાર અને ઇકો કાર વચ્ચે ટક્કર થઈ હતી. તે બાદ ઈકો કારમાં આગ લાગી હતી હતી. અકસ્માત બાદ…
- અમદાવાદ
40 મેડિકલ કોલેજો પર સીબીઆઈના દરોડા, કલોલ ખાતેની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના સંચાલક સામે ફરિયાદ…
અમદાવાદ: ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલની દિલ્હી સ્થિત ઓફિસ તેમજ અમદાવાદ સ્થિત પ્રોપર્ટી પર સીબીઆઈએ બુધવાર મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ જ રીતે સીબીઆઇએ 40 મેડિકલ કોલેજો પર દરોડા પાડ્યા હતા. લાખો રૂપિયાની કેશ જપ્ત કર્યા બાદ…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં ભ્રષ્ટાચારે તો હદ વટાવી! 4 લિટર કલર માટે 233 મજૂર અને ₹1.07 લાખનું બિલ? વાંચો અહેવાલ
ભોપાલઃ મધ્ય પ્રદેશની એક શાળામાંથી ચોંકાવનારૂ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગણિત સૌથી સારુ તો શિક્ષકો શાળામાં જ ભણાવી શકે છે. પરંતુ જો શાળાના શિક્ષકો ખુદ ગણિતમાં કાચા હોય તો? આ માત્ર ભણવવાની વાત નથી.અહીં વાત છે શાળાએ કરેલા કૌભાંડની. મામલો…
- નેશનલ
ઝારખંડના રામગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન દરમિયાન દુર્ઘટના; 4ના મોત,6 ગંભીર ઘાયલ
રાંચીઃ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં અસર થઈ છે. ઝારખંડના રામગઢ જિલ્લામાં સીસીએલ કર્મા પ્રોજેક્ટમાં ગેરકાયદેસર રીતે કોલસો કાઢવા ગયેલા ચાર ગ્રામજનોના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે છ ગ્રામજનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ ઘટના જિલ્લાના કર્મા વિસ્તારમાં…
- નેશનલ
લાહોરમાં પાળેલા સિંહે બે બાળકો સહિત ત્રણ જણ પર કર્યો હુમલો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…
લાહોર, પાકિસ્તાનઃ લાહોરના એક રહેણાંક વિસ્તારોમાં સિંહ આવી જતા દોડધામ મચી ગઈ હતી. સિંહે રસ્તામાં ચાલતી એક મહિલા અને તેના બે બાળકો પર હુમલો પણ કર્યો હતો. આ પાળતું સિંહ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના…