- Top News

પાકિસ્તાનમાં આવ્યું ભયાનક પૂર! પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંત સૌથી વધુ પ્રભાવિત, 15ના મોત
પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતઃ પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ખાસ કરીને પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સૌથી વધારે નુકસાન થયું છે. અનેક વિસ્તારો અત્યારે પૂરના કારણે પણ પ્રભાવિત હોવાનું પણ જાણવા મળ્યું છે.…
- ઇન્ટરનેશનલ

વિનાશકારી ભૂકંપ સામે અફઘાનિસ્તાન લાચાર! મોતનો આંકડો 800ને પાર, હજારો ઘાયલ
કાબુલ, અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાન માં 2023 બાદ ફરી એકવાર વિનાશકારી ભૂકંપ આવ્યો છે. રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધીમાં અનેક જગ્યાએ ભૂકંપના આંકચા અનુભવાયા હતા. લગાતાર આવેલા ભૂકંપના કારણે અફઘાનિસ્તાનના લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે.…
- ગોંડલ

ગોંડલમાં જુગાર રમતા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત સાત લોકો ઝડપાયા, 82.76 લાખનો મુદ્દામાલ જપ્ત
ગોંડલઃ ગોંડલ તાલુકા પોલીસે રીબડા-ગુંદાસરા રોડ પરથી પ્રીમિયર એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં જુગાર રમતા ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા વર્તમાન ભારતીય જનતા પાર્ટીના આગેવાન મનીષભાઈ દુર્લભજીભાઈ ચનિયારા સહિત સાત વેપારીઓને ઝડપી પાડ્યાં હતા. પોલીસે દરોડામાં રૂપિયા 20.21 લાખની રોકડ, આઠ મોબાઈલ…
- પંચમહાલ

હાલોલમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો! વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન
પંચમહાલ: પંચમહાલના હાલોલમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હોવાથી હાલોલ વિસ્તારના હાલ બેહાલ થઈ ગયાં હતાં. અનેક રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવા મળ્યું હતું.. વરસાદી પાણી લોકોના ઘરની અંદર ઘૂસી જતાં…
- પંચમહાલ

પંચમહાલનો પાનમ ડેમ ઓવરફ્લો! 1.65 લાખ ક્યુસેક પાણી છોડાતા 24 ગામોને એલર્ટ કરાયા
પંચમહાલ: તાલુકાના પાનમ ડેમમાં સતત વરસાદના પગલે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ગઈ કાલે 12 વાગ્યે જળસ્તર 127.20 મીટર નોંધાયું હતું. રૂલ લેવલ 127.41 મીટર હોવાથી ડેમના 8 દરવાજા 4.57 મીટર સુધી ખોલી 1,65,133 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી…
- જામનગર

જામનગરમાં વિસર્જન વખતે કરૂણાંતિકાઃ તળાવમાં ડૂબતા પિતા સહિત બે બાળકનાં મોત
જામનગરઃ જામનગરના નાઘેડી વિસ્તારમાં આવેલી પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી કરૂણાંતિકા સર્જાઈ છે. ગણેશ વિસર્જન દરમિઆન પિતા અને બે બાળકોનું તળાવમાં ડૂબી જતાં મોત થયું છે. ગણેશ વિસર્જન સમયે પિતા અને બે બાળક સાથે તળાવ પાસે…
- આપણું ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાની ‘તોફાની બેટિંગ’ માટે તૈયાર રહો: આ અઠવાડિયે આટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાત રાજ્ય અને દમણ, દાદરા-નગર હવેલી માટે આગામી 07 દિવસ માટે હવામાન હવામૈાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં મોટા ભાગના જિલ્લાઓમાં ચોમાસુ સક્રિય રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. છેલ્લા 34 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો…
- રાશિફળ

આજનું રાશિફળ (31-08-25): આ ત્રણ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, જાણી લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. જો કે, આજે કામના સ્થળે કોઈ સમસ્યા આવી શકે છે, પરંતુ શાંતિથી તેનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવો ફાયદાકારક રહેશે. ખાસ કરીને આર્થિક બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર…
- નેશનલ

મોદી સિવાય બીજું કોઈ નહીં! જાણો PM પદના દાવેદારો વિશે લોકોએ શું કહ્યું
Who is next PM of India: કૉંગ્રેસ રાહુલ ગાંધીને ભારતના વડા પ્રધાન બનાવવાનું સપનું જોઈ રહી છે. સ્વયં રાહુલ ગાંધી પણ આ સ્વપ્ન જોઈ રહ્યા છે. પરંતુ વડા પ્રધાન પદ માટે લોકોને નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ યોગ્ય લાગતું નથી.…









