- નેશનલ
સોનમે 25 દિવસમાં 240 વખત જેની સાથે વાત કરી તે વ્યક્તિ કોણ છે? શિલોંગ પોલીસ ખોલ્યું મોબાઈલનું રાજ
ઈન્દોરઃ રાજા રઘુવંશી હત્યાકાંડમાં અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. શિલોંગ પોલીસ આ કેસમાં સોનમ સહિત અન્ય આરોપીઓની પૂછપરથ કરી રહી છે. આ દરમિયાન હવે હત્યાકાંડમાં અત્યારે સંજય વર્માનું નામ પ્રકાશમાં આવ્યું છે. આ નામે હવે પોલીસને પણ ચોંકાવી દીધી…
- બનાસકાંઠા
લાખણી તાલુકામાં થયેલ વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું હતું હત્યાનું કારણ?
લાખણી, બનાસકાંઠાઃ બનાસકાંઠાના લાખણી તાલુકામાં આવેલા જસરા ગામમાં વૃદ્ધ દંપતીની હત્યા થઈ હતી. લાખણીના જસરા ગામમાં રહેતા વૃદ્ધ દંપતી એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતા હતાં. તેમની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. પીઆઇ એ.વી પટેલના પિતા વર્ધાજી પટેલ અને…
- ઇન્ટરનેશનલ
ફરી એકવાર ધ્રુજી ઉઠી ધરા જાપાનની ધરા, વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ
હોક્કાઇડો, જાપાનઃ વિશ્વમાં અત્યારે સ્થિતિ ખૂબ જ ભયાનક ચાલી રહી છે. યુદ્ધના વાદળ તો દરેક દેશો પર મંડરાઈ રહ્યાં છે. તેવામાં ભૂકંપની ઘટનાઓ પણ વધી રહી છે. જાપાન આજે એક પ્રચંડ ભૂકંપથી હચમચી ઉઠ્યું છે. જાપાનના હોક્કાઇડો કિનારે એક શક્તિશાળી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આજે સર્વત્ર મેઘ મંડાણ, 10 વાગ્યા સુધી 12 જિલ્લામાં રેડ એલર્ટ…
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. વરસાદે સૌરાષ્ટ્રને વધારે ધમરોળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આજે 10 વાગ્યા સુધીમાં 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે…
- આપણું ગુજરાત
કડી-વિસાવદરમાં ભાજપ-કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે જંગ; પેટા ચૂંટણીનું મતદાન શરૂ, મતદારોએ વહેલી સવારથી લગાવી લાઈન…
મહેસાણા, જુનાગઢઃ ગુજરાતમાં અત્યારે કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન કરવા માટે મતદારોએ લાઈલ લગાવી દીધી છે. કડી અને વિસાવદર બેઠક પર કુલ 5.50 લાખથી પણ વધારે મતદારો છે.…
- અમદાવાદ
અમદાવાદમાં મોડી રાતે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, સવારે પણ વરસાદી વાદળો જોવા મળ્યાં…
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. મોટાભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રને મેઘરાજાએ સૌથી વધારે ધમરોળ્યું છે. ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે…
- ગાંધીનગર
ગાંધીનગરના કોબા સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, શ્રમિકો દટાયા
ગાંધીનગરઃ ગાંધીનગર (Gandhinagar)માં કોબા સર્કલ (Koba Circle) પાસે કમલમ્ નજીક બની રહેલી એક બિલ્ડિંગની દિવાલ ધરાશાયી (Building wall collapse) થઈ હોવાની અહેવાલ મળ્યાં છે. આ દરમિયાન ત્રણ શ્રમિકો નીચે દટાયા અને એકનું મોત થયું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું…
- મનોરંજન
આ શું લઈને પહોંચ્યો આમિર ખાન બીગ બી પાસે કે બીગ બી પણ થઈ ગયા શૉક્ડ…
મુંબઈઃ બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાન અત્યારે તેની ફિલ્મના પ્રમોશન માટે દોડી રહ્યો છે. છેલ્લા ઘણાં સમયથી તેણે કોઈ મોટી ક્માણીની ફિલ્મ નથી આપી પરંતુ અત્યારે આગામી ફિલ્મ ‘સિતારે જમની પર’ના પ્રમોશન માટે મહેનત કરી રહ્યો છે. આમિર ખાન શરૂઆતથી ફિલ્મોમાં…