- નેશનલ
અમેરિકાએ ભારતને આપ્યો તોતિંગ ઝટકો, ભારત પર લગાવ્યો કુલ 50 ટકા ટેરિફ…
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ભારત પર ટેરિફ (Tarrif) લગાવવા અંગે વધુ એક મોટી જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ…
- નેશનલ
પટનામાં વિદેશી મહિલા સાથે બસ ડ્રાઈવરે આચર્યું દુષ્કર્મ! પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી…
પટનાઃ બિહારની રાજધાની પટનામાં એક વિદેશી મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મહિલા મૂળ નેપાળની રહેવાસી છે. પોતાની સાવકી માતાથી પરેશાન થઈને ઘરેથી ભાગીને ભારતમાં આવી હતી. આ નેપાળી મહિલાને પટના જંક્સન પર એક બસ ડ્રાઈવર…
- નેશનલ
પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો! સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમી પિતાને ફાંસીની સજા…
આસનસોલ, પશ્ચિમ બંગાળઃ ભારતમાં જે પ્રકારને દુષ્કર્મના કેસો વધી રહ્યાં છે તેને જોતા કડકમાં કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે. 2024માં એક દીકરી સાથે દુષ્કર્મ થાય છે અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ…
- નેશનલ
દિલ્લીમાં ધારાસભ્યોને iPhone 16 Proની ભેટ! સોશિયલ મીડિયામાં શરૂ થઈ ટીકાટિપ્પણીઓ
દિલ્લીઃ દિલ્લીમાં વિપક્ષ સહિત તમામ 70 ધારાસભ્યોને મફતમાં iPhone 16 Pro આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ અને વિરોધ શરૂ થયો છે. મહત્વની વાત એ પણ છે કે, આ ધારાસભ્યોને iPhone 16 Pro…
- સુરત
પિધ્ધડ આર્ટિસ્ટ પુત્રવધૂથી કંટાળેલા સસરાએ પાર્ટીમાં રેડ કરાવીને જેલભેગી કરાવી દીધી…
સુરતઃ સુરતમાં ચોંકાવનારી અનેક ઘટનાઓ બનતી રહે છે. સુરતમાં એક સસરાએ પોતાની જ વહુ પર કેસ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વાસ્તવમાં વાત એવી છે કે, સસરાએ પોતાની પુત્રવધુની દારૂ પાર્ટીથી ખૂબ જ કંટાળી ગયા હોવાથી જાતે જ પોલીસ સ્ટેશનમાં…
- નેશનલ
ઝારખંડના આદિવાસીઓના ‘ગુરુજી’ સોરેને કરોડો લઈ કોંગ્રેસ સરકારને બચાવેલી, હત્યા કેસમાં સજા થતાં મંત્રીપદ ખોયેલું
રાંચી, ઝારખંડઃ ઝારખંડના પૂર્ણ મુખ્ય પ્રધાન શિબુ સોરેનનું આજે સવારે 81 વર્ષની વયે નિધન થયું છે. સોરેન ઘણાં લાંબા સમયથી બીમાર હોવાથી દિલ્લીની ગંગારામ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાનું આજે તેમનું અવસાન થયું છે. આદિવાસી પરિવારમાં જન્મેલા…
- મહીસાગર
મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસે ઈકો કારમાં લાગી આગ! મોટી જાનહાનિ ટળી
મહીસાગર: મહીસાગર જિલ્લાના એકા ગામ પાસે ઈકો કારમાં આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઇકો કારમાં ત્રણ લોકો સવાર હતા પરંતુ સદનસીબે તેમનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો. લુણાવાડાના રામપુર પાદેડી પાસે આવેલા રોડ પર ઇકો કારમાં અચાનક…