- આપણું ગુજરાત

ગુજરાત મતદાર યાદીમાં મોટો ખુલાસો: 17 લાખથી વધુ મતદાર મૃત મળ્યા, એસઆઈઆરમાં ચોંકાવનારો ખુલાસો
રાજ્યમાં 30 લાખથી વધુ મતદારોએ કાયમી ધોરણે સ્થળાંતર કર્યું અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે SIR (SIR in Gujarat Voter List)ની કામગીરી ચાલી રહી છે, તેમાં અનેક મહત્ત્વની જાણકારીઓ પ્રકાશમાં આવી રહી છે. SIRની કામગીરી દરમિયાન વિગતો એવી જાણવા મળી છે કે, વર્તમાન…
- નેશનલ

પુતિન પોતાની કાર છોડીને પીએમ મોદીની કારમાં કેમ બેઠા? જાણો શું છે કારણ…
નવી દિલ્હીઃ રશિયના રાષ્ટ્રપતિ બે દિવસીય ભારતના પ્રવાસે આવેલા છે. આ દરમિયાન પીએમ મોદી પ્રોટોકોલ તોડીને તેમને મળવા માટે પહોંચ્યાં હતાં. પીએમ મોદીએ એરપોર્ટ પર પુતિનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં પરંતુ અહીંથી બંને વિશ્વનેતાઓ એક ગાડીમાં પીએમ…
- રાજકોટ

રાજકોટઃ ક્રિસ્ટલ મોલ અફરાતફરી મામલે પોલીસે ‘લાલો’ ‘ટીમને કેમ નોટિસ આપી?
રાજકોટઃ રાજકોટમાં આવેલા ક્રિસ્ટલ મોલમાં લાળો ફિલ્મના પ્રમોશન વખતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન એક બાળકીનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. જેથી 3 ડિસેમ્બરના રોજ ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી અને મોલના મેનેજર સાથે પૂછપરછ પણ…
- નેશનલ

પુતિનને મળ્યાં બાદ PM મોદીએ લખી પહેલી પોસ્ટ, રશિયન રાષ્ટ્રપતિના ભરપૂર વખાણ કર્યાં
નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપ્રતિ પુતિન ભારતના બે દિવસના પ્રવાસે આવ્યાં છે. વડા પ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને પુતિનનું સ્વાગત કરવા માટે પહોંચી ગયાં હતા. રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળ્યાં બાદ પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી છે. એક્સ પર પોસ્ટ કરતા પીએમ…
- અમદાવાદ

‘નશામુક્ત ગુજરાત’ અભિયાન: કોંગ્રેસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર, મહિલા કાર્યકર્તાઓની ‘જનતા રેડ’ની ચીમકી
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ સત્તાધારી પક્ષને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ તો દારૂ અને ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યાં હતાં. કોંગ્રેસનો આરોપ છે કે, ગુજરાત પોલીસ દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે કડક કાર્યવાહી કરતી…
- આપણું ગુજરાત

‘સૂક્ષ્મ સિંચાઈ’ પદ્ધતિમાં ગુજરાત અવ્વલઃ 20 વર્ષમાં 16 લાખથી વધુ ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવી
સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ 16.28 લાખ ખેડૂતોને રૂપિયા 9224.27 કરોડથી વધુની સહાય આપી અમદાવાદઃ આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. વર્ષ 2005માં ગુજરાતના તત્કાલીન…
- બનાસકાંઠા

બનાસકાંઠામાં ₹ 27 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ: હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આધુનિક લાયબ્રેરી અને સ્પોર્ટ્સ હૉલનું ઉદ્ઘાટન
બનાસકાંઠા: ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂપિયા 27.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાયબ્રેરી, પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ…
- ગાંધીનગર

ગાંધીનગરમાં 9,000થી વધુ આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત: ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન
ગાંધીનગરઃ પાટનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 9 હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યાં છે. ગાંધીનગર ખાતે આ ગૌરવશાળી સમારોહ યોજાયો હતો. આ દરમિયાન આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યાં હતા.…









