- નેશનલ
UPIમાં હવે આ પ્રકારના પેમેન્ટ નહીં કરી શકાય! બદલાઈ રહ્યાં છે નિયમ
નવી દિલ્લી: ભારત યુપીઆઈ પેમેન્ટમાં વિશ્વમાં મોખરે છે. લાખો કરોડો લોકો રોજ યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરતા હોય છે. જેને અત્યારે એક મોટી ડિજિટલ ક્રાંતિ ગણવામાં આવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે, UPI ને લઈને હવે નવા નિયમો…
- મનોરંજન
74 વર્ષના રજનીકાન્તે તોડ્યા બોક્સ ઓફિસ રેકોર્ડ, કુલીનું 100 કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ
મુંબઈઃ સિનેમાની વાત આવે એટલે રજનીકાંતનું નામ ભૂલી શકાય નહીં! રજનીકાંતની ફિલ્મ બોક્સ ઓફિસ ધૂમ મચાવતી હોય છે. અત્યારે રજનીકાંતની નવી ફિલ્મ કુલી બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. રજનીકાંતને સિનેમામાં 50 વર્ષ પૂર્ણ કરી દીધા છે. આ દિગ્ગજ…
- મનોરંજન
શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા સામે મુંબઈના ક્યા બિઝનેસમેનને 60 કરોડનો ચૂનો લગાવવાની નોંધાઈ ફરિયાદ ?
નવી દિલ્લીઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની ચિંતામાં ફરી વધારો થયો છે. આ બંને સામે મુંબઈમાં એક ઉદ્યોગપતિએ 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. દીપક કોઠારી નામના વેપારીએ આરોપ લગાવ્યો છે કે, તેમણે 2015થી 2023…
- ઇન્ટરનેશનલ
એક જ દિવસમાં 8ને ફાંસી, આ મુસ્લિમ દેશમાં 7 મહિનામાં 230ને ફાંસી, 2024માં 345ને લટકાવેલા
સાઉદી અરેબિયા: વિશ્વમાં એક દેશ એવો પણ છે જ્યાં જઘન્ય ગુના માટે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે છે. જેનો આંકડો અન્ય દેશો કરતા વધારે છે. વાત છે ઇસ્લામિક દેશ સાઉદી અરેબિયાની, અહીં ફાંસીની સજા આપવાના કેસોમાં પાછલા વર્ષો કરતા વધારો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણીમાં થયો ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
કરાચી, પાકિસ્તાનઃ પાકિસ્તાન આમ તો આતંકી પ્રવૃતિઓના કારણે બદનામ થયેલું જ છે, અને હવે સુરક્ષા મામલે પણ પાણી ફરી રહ્યું હોવાનું સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આજે 14મી ઓગસ્ટને પાકિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ માને છે. કરાચીમાં એક કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના…
- ઇન્ટરનેશનલ
ઇટાલીમાં દરિયા કિનારા પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ! 26 લોકોના મોત, અનેક લાપતા
ઇટાલી: ઇટાલીના લેમ્પેડુસા ટાપુ નજીક એક મોટી દુર્ઘટના (Italy Boat Capsizes) સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આશરે 100 લોકો સ્થળાંતર કરી રહ્યાં હતા તેમની બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં આશરે 26 લોકોનું મોત થયું હોવાનું જાણવા…
- અમદાવાદ
આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે! 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ આજથી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ શરૂ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાવણી થયાને એક મહિનો થયા બાદ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં હતા. તેનો અંત આવી ગયો છે. આજે અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી…
- મનોરંજન
હુમા કુરેશીના ભાઈની હત્યા મુદ્દે પોલીસે કર્યો નવો ખુલાસો
નવી દિલ્લીઃ અભિનેત્રી હુમા કુરેશીના 45 વર્ષીય પિતરાઈ ભાઈ આસિફની દિલ્લીમાં હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આસિફની દિલ્લીના નિજામુદ્દીન વિસ્તારમાં ગત મોડી રાતે હત્યા કરી દેવામાં આવી છે. આસિફના મોતના કારણે અત્યારે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે. પાર્કિગ…
- નેશનલ
એક યુવતીને પરણનારા બે ભાઈઓ પર સોશિયલ મીડિયા ટ્રોલની થઈ શું અસર ?
સિરમૌર, હિમાચલ પ્રદેશઃ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં શિલ્લાઈ ગામના એક લગ્ન અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. વાસ્તવમાં બે સગા ભાઈઓએ એક જ મહિલા સાથે લગ્ન કર્યા હોવાથી લોકોએ ચર્ચા શરૂ કરી છે. આ એક એવા લગ્ન છે જેણે મીડિયાનું ધ્યાન ખેંચ્યું…