- નેશનલ
દિલ્હીથી ગોવા જઈ રહેલા ઈન્ડિગો વિમાનનું એન્જિન ફેલ! મુંબઈમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
મુંબઈઃ વિમાનમાં ખામી આવવાની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ઘટના બાદ આવા સમાચાર સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોના વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હોવું પ્રકાશમાં આવ્યું છે. પ્રાથમિક…
- ઇન્ટરનેશનલ
યુએસના અલાસ્કામાં આવ્યો 7.3ની તીવ્રતાનો વિનાશકારી ભૂંકપ, સુનામીનું એલર્ટ જાહેર
અલાસ્કા, અમેરિકાઃ વિશ્વમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે. અમેરિકાના અલાસ્કા દ્વીપકલ્પમાં મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3ની માપવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ ભૂકંપના અલાસ્કા દ્વીપકલ્પના વચ્ચે આવેલા પોપોફ…
- મનોરંજન
શું બોક્સ ઓફિસ પર રિલીઝ નહીં થાય ઉદયપુર ફાઇલ્સ? સુપ્રીમ કોર્ટે 21 જુલાઈ સુધી ટાળી સુનાવણી
નવી દિલ્હીઃ વિજય રાજની ફિલ્મ ઉદયપુર ફાઇલ્સ (Udaipur Files film controversy) અત્યારે વિવાદના કારણે અટવાઈ છે. આ ફિલ્મ અંગે સુપ્રીમ કોર્ટે 21મી જુલાઈ સુધી સુનાવણી ટાળી દીધી છે. જેથી હવે 21મી જુલાઈ સુધી ઉદરપુર ફાઈલ્સ રિલીઝ થશે નહીં! આગામી સુનાવણી…
- રાજકોટ
રાજકોટમાં હનુમાન મઢી ચોક પાસે ડમ્પરની અડફેટે આવતા 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત
રાજકોટઃ રાજકોટ શહેરમાં ફરી એકવાર બેફામ ડમ્પરે એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજકોટ શહેરમાં આવેલા હનુમાન મઢી ચોક ખાતે આજે સવારે કોલેજ જતી વખતે ડમ્પર ચાલકે બે યુવતીઓને અડફેટે લીધી હતી. અકસ્માતમાં કણસાગરા કોલેજમાં ત્રીજા વર્ષમાં…
- ગાંધીનગર
ગોપાલ ઈટાલીયાએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યાં, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી રહ્યા હાજર
ગાંધીનગરઃ ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં કડી બેઠક પર ભાજપ અને વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની જીત થઈ હતી. આ બેઠક પરથી જીત્યા બાદ આજે ગોપાલ ઈટાલીયાએ ધારાસભ્ય પદના શપથ લીધા…
- નેશનલ
મહાત્મા ગાંધીજીના દુર્લભ તૈલચિત્રની લંડનમાં થઈ હરાજી, કિંમત જાણી ચોંકી જશો
લંડનઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું એક અતિ દુર્લભ ચિત્રની લંડનમાં હરાજી કરવામાં આવી છે. ભારતને આઝાદ કરવામાં ગાંધીજીએ મહત્વનો ફાળો આપ્યો હતો. ગાંધીજીનું આ ચિત્ર 1931માં બન્યું હતું. આ અતિ દુર્લભ ચિત્રની હરાજી 7મી જુલાઈથી 15મી જુલાઈ દરમિયાન બોનહમ્સમાં રાખવામાં…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી: ખેંચતાણ ખેડૂતો માટે? લો, ભારત અને અમેરિકા વચ્ચે સોદાબાજી તો વોટબેન્ક માટે!
નિલેશ વાઘેલા ભારત-અમેરિકા વેપાર વાટાઘાટોનો સુખદ ઉકેલ મૃગજળની માફક નજીક જણાય છે, પરંતુ ફરી દૂર ઠેલાઇ જાય છે! તઘલખી ટ્રમ્પ ક્યારે શું ઊંબાડિયું કરશે, એનો જબાવ તો કદાચ બ્રહ્મા પાસે જ હોઇ શકે! હવે પહેલી ઓગસ્ટે વળી નવો ધડાકો શું…
- નેશનલ
પ્રેમિકા સાથે જ થતા હતા લગ્ન છતાં વરરાજા ભાગી ગયો, વાંચો યુપીની ચોંકાવનારી ઘટના
સીતાપુર, ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશમાં અનેક ચોંકાવનારી ઘટનાઓ બનતી હોય છે. ફરી એક ઘટના અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ઉત્તર પ્રદેશના લહરપુર કોતવાળી ક્ષેત્રમાં આવેલા સીતાપુરમાં વરરાજા જાન લઈને ના આવતા હોબાળો મચી ગયો હતો. જાણવા એવું મળ્યું કે, લગ્ન…
- મનોરંજન
કર્ણાટકમાં સિનેમા ટિકિટ માટે 200 રૂપિયાની મર્યાદા નક્કી થઈ, બીજા રાજ્યો કોની રાહ જોઈ રહ્યા છે?
બેંગલુરૂ, કર્ણાટકઃ ભારતના લોકોમાં ફિલ્મો જોવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. ભારતમાં દર વર્ષે હિંદી, તેલુગુ, ગુજરાતી, તમિલ, મલયાલમ, કન્નડ, મરાઠી અને બંગાળી ભાષાની આશરે 1,600 થી 2,000 ફિલ્મો બને છે. મતલબ કે રોજની 4 ફિલ્મો રિલીઝ થાય એટલી…