- નેશનલ
તેલંગાણાની ચૂંટણી પહેલા ભાજપે વિધાનસભ્ય ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચ્યું
તેલંગાણાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિધાનસભ્ય ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે. પાર્ટીના આ નિર્ણય બાદ ટી રાજા સિંહ આગામી ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરી શકશે. ભાજપે ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચવા અંગે નિવેદન પણ…
- સ્પોર્ટસ
INDvsNZ: ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી, પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર
ICC મેન્સ ODI વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પહેલા બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરશે.ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે બહાર છે. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર…
- નેશનલ
જયપુર-મુંબઈ ટ્રેન હત્યાકાંડ: ‘મામાજી… બ્રેકિંગ ન્યૂઝ જુઓ ‘, ચાર લોકોની હત્યા બાદ ચેતન સિંહનો પહેલો ફોન
ગત 31 જુલાઈના રોજ જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ચાર નિર્દોષ લોકોની ગોળી મારીને હત્યા કર્યા બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF)ના કોન્સ્ટેબલ ચેતન સિંહ ચૌધરીએ ઉત્તર પ્રદેશમાં તેમના મામાને ફોન કરીને ટીવી ન્યૂઝ ચેનલો પર પોતાના વિશેના બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે…
- ઇન્ટરનેશનલ
ભારતે ગાઝા માટે મદદ મોકલી, દવાઓ, સર્જિકલ્સ, તંબુ, સ્લીપિંગ બેગ, તાડપત્રી સાથે ફ્લાઈટ રવાના
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝામાં શહેરો અને ગામો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. લાખો લોકો ઘરબાર વિહોણા થઇ ગયા છે ત્યારે ભારતે ગાઝાના લોકો માટે સહાય મોકલી છે. આ અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં…
- ઇન્ટરનેશનલ
પરમાણુ પરીક્ષણ ન કરવા બિલ ક્લિન્ટને પાંચ અબજ ડોલરની ઓફર કરી હતી, નવાઝ શરીફનો દાવો
પાકિસ્તાન પરત ફર્યાના કલાકો બાદ જ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ રાજકારણમાં સક્રિય થવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. તેમના કાર્યકાળની સિદ્ધિઓ વિશે વાત કરતા નવાઝ શરીફે જણાવ્યું હતું કે કેવી રીતે તેમણે 1998માં પરમાણુ પરીક્ષણ કરીને ભારતના પરમાણુ વિસ્ફોટનો…
- નેશનલ
યમુના નદીની સાફસફાઈ ખુબજ અસંતોષકારક: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે(NGT) યમુના નદીની સાફસફાઈની સ્થિતિ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. NGT અનુસાર, યમુના નદીની સ્વચ્છતા ‘સંતોષકારક સ્થિતિથી ઘણી દુર’ છે. એનજીટીએ નોંધ્યું કે દિલ્હી જલ બોર્ડ (ડીજેબી) અને દિલ્હી સરકાર સહિત અન્ય એજન્સીઓ દ્વારા દાખલ કરવામાં આવેલા અહેવાલોમાં…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલે વેસ્ટ બેંકની મસ્જિદ પર રોકેટ હુમલો કર્યો, બે તબીબી કર્મચારીઓના મોતનો દાવો
ઈઝરાયલની સેનાએ ગાઝા બાદ હવે પેલેસ્ટાઈનના વેસ્ટ બેંક પર હુમલા શરુ કર્યા છે, ઈઝરાયલની સેનાએ વેસ્ટ બેંકના જેનિનમાં અલ-અંસાર મસ્જીદ પર રોકેટ દ્વારા હુમલો કર્યો હતો. આ હુમલો રવિવારે વહેલી સવારે કરવામાં આવ્યો હતો, જેમાં બે પેલેસ્ટિનિયન તબીબી કર્મચારીઓ માર્યા…
- નેશનલ
સવારે નેપાળમાં ભૂકંપ આવ્યો, બિહાર, યુપી, બંગાળ, દિલ્હી અને ઝારખંડમાં આંચકા અનુભવાયા
અમદાવાદ: રવિવારે સવારે નેપાળમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેપાળમાં આવેલા ભૂકંપને કારણે બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને ઝારખંડમાં આંચકા અનુભવાયા હતા. જો કે, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ઓછી…
- આપણું ગુજરાત
ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવા રાજ્ય સરકાર કેન્દ્ર સાથે સંપર્કમાં
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024 પહેલા રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક કાર જાયન્ટ ટેસ્લાને ગુજરાતમાં લાવવા માટે સખત મહેનત કરી રહી છે. કેન્દ્ર સરકાર ટેસ્લાને ભારતમાં લાવવા માટે કંપનીના પદાધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે, ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર…
- આપણું ગુજરાત
યુએસ જતા ગુમ થયેલા લોકોને શોધવા કેન્દ્ર સરકાર નીરસ, હાઈકોર્ટે ઝાટકણી કાઢી
ગત માર્ચમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાના પ્રયાસ દરમિયાન ગુમ થયેલા નવ લોકોને શોધવા અને તેમને વતન પરત લાવવામાં ‘નિષ્ક્રિયતા’ દાખવવા બદલ શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે વિદેશ મંત્રાલય(MEA)ની ઝાટકણી કાઢી હતી. વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસો વચ્ચે સંદેશાવ્યવહાર બાદ અસ્પષ્ટ અહેવાલ દાખલ…