- નેશનલ

પ્રશાંત કિશોરે બિહાર ચૂંટણીમાં ભોજપુરી ગાયક, કિન્નરને ટિકિટ આપી
પટના: બિહાર ચૂંટણી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે, પહેલા તબક્કાનું મતદાન 6 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ થશે, એ પહેલા ચૂંટણીમાં ભાગ લઇ રહેલા તમામ રાજકીય પક્ષો ઉમેદવારોનાં નામ નક્કી કરવા કવાયત કરી રહ્યા છે.…
- સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટરને ‘ડી’કંપનીના નામે 10 કરોડ ખંડણી આપવા ધમકી
મુંબઈ: નેશનાલીસ્ટ કોંગ્રેસ(NCP)ના સ્વર્ગસ્થ નેતા બાબા સિદ્દીકીના દીકરા ઝીશાન સિદ્દીકીને ધમકી આપવા બદલ આરોપી મોહમ્મદ દિલશાદ નૌશાદની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ હાલ તેની પૂછપરછ કરી રહી છે, આ દરમિયાન તે ઘણાં ખુલાસા કરી રહ્યો છે. પુછપરછ દરમિયાન જાણવા…
- નેશનલ

ભારતની આ અગ્રણી કંપની તેનો ઓટોમોબાઇલ બિઝનેસ ત્રણ ભાગોમાં વહેંચશે
મુંબઈ: ભારતનું અગ્રણી બિઝનેસ ગ્રુપ મહિન્દ્રા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યું છે. અહેવાલ ગ્રુપની ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ટ્રેક્ટર, પેસેન્જર વિહિકલ (ઇવી સહિત) અને ટ્રક ત્રણેય બિઝનેસને સ્વતંત્ર એન્ટિટીમાં વિભાજીત કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. એક…
- નેશનલ

માયાવતીએ યોગી સરકારનાં વખાણ કર્યાં, સપાની જેમ લોકોના પૈસા નથી ખાઈ ગઈ
લખનઉ: ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર છે, યોગી આદિત્યનાથ મુખ્ય પ્રધાનના પદ પર છે. તેમણે માર્ચ 2017 માં આ પદ સંભાળ્યું હતું અને ત્યારથી તેઓ સતત આ પદ પર છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતી ઉત્તર પ્રદેશની…
- નેશનલ

PM કેર્સ ફંડના વેન્ટિલેટર બન્યા શોભાના ગાંઠિયા! દિલ્હીની હોસ્પિટલોમાં મોટાભાગના બંધ હાલતમાં: રિપોર્ટ
જ્યારે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈમાં વેન્ટિલેટર જેવા સાધનો આશાનું કિરણ બની જાય છે, ત્યારે દિલ્હીની ટોચની સરકારી હોસ્પિટલોમાં આવા સાધનોની દયનીય સ્થિતિ ચોંકાવનારી હકીકત બની બહાર આવી છે. એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દર ત્રણ વેન્ટિલેટરમાંથી એક…
- શેર બજાર

તેજી સાથે શરૂઆત બાદ શેર બજારમાં ઘટાડો; આ કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર નજર
મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજારમાં તેજી સાથે કારોબારની શરૂઆત થઇ. આજે શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE) ઇન્ડેક્સ સેન્સેક્સમાં 220 પોઈન્ટનો વધારો નોંધાયો, સવારે 9.30 વાગ્યે સેન્સેક્સ 82,000 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો અને જ્યારે નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE) નિફ્ટી 65…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પને મળશે નોબેલ શાંતિ પુરસ્કાર? વ્હાઈટ હાઉસે ગણાવ્યા ‘પીસ પ્રેસિડેન્ટ’
વોશિંગ્ટન ડી સી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત દાવો કરતા રહે છે કે બીજીવાર ઓવલ ઓફીસ સાંભળ્યા બાદ તેમણે દુનિયાભરમાં સાત યુદ્ધો અટકાવ્યા છે, તેઓ પોતાને નોબેલ શંતિ પુરષ્કારના હકદાર ગણાવી રહ્યા છે. એવામાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમની…
- ઇન્ટરનેશનલ

તુર્કીયેની ધરતી ફરી ધણધણી: મોડી રાત્રે આવ્યો આટલી તીવ્રતાનો ભૂકંપ
ઇસ્તંબુલ: ગત મોડી રાત્રે તુર્કીયેની ધરતી કંપી ઉઠી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ આપેલી માહિતી મુજબ 4.7 ની તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો હતો. અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી, પરંતુ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તુર્કીયેમાં…
- સ્પોર્ટસ

ICCની નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર: યશસ્વી જયસ્વાલને મોટું નુકસાન, જાણો હવે કયા ક્રમે?
મુંબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC) એ નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ભારતના ઓપનીંગ બેટર યશસ્વી જયસ્વાલને ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં નુકશાન પહોંચ્યું છે. જોકે, ટોપ 10 ટેસ્ટ બેટરમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. નવી ટેસ્ટ બેટર રેન્કિંગમાં ઇંગ્લેન્ડનો જો રૂટ 908…
- ઇન્ટરનેશનલ

મોરબીનો મુસ્લિમ યુવક કઈ રીતે રશિયન આર્મીમાં થયો ભરતી? ડ્રગ્સ કેસમાં દોષિત ઠર્યો ને…………
નવી દિલ્હી : રશિયા દ્વારા ભારતીયોને ફોસલાવીને સેના ભરતી કરવામાં આવતા હોવાના અહેવાલો સતત પ્રકાશિત થઈ રહ્યા છે. જે દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધમાં એક ગુજરાતીને ઝડપી લેવામાં આવ્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. જે રશિયા દ્વારા યુદ્ધ લડી રહ્યો…









