- સ્પોર્ટસ
Aus vs Pak: પોલીસે ચાહકોને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવા ન દીધા
ચેન્નાઇઃ 7 વર્ષ બાદ લાંબા સમય બાદ ભારત પહોંચેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ દિવસોમાં વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. વર્તમાન 2023 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને લઈને દરરોજ કોઈને કોઈ વિવાદ ઊભો થઈ રહ્યો છે. ગઈ કાલે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને…
- ટોપ ન્યૂઝ
Weather update: દિલ્હીમાં ઠંડીનું જોર વધશે, કેરલ સહિત આ રાજ્યમાં વરસાદનું એલર્ટ
નવી દિલ્હી: દેશના ઘણાં રાજ્યમાં વરસાદ બાદ ઠંડીની શરુઆત થઇ ગઇ છે. જ્યારે દક્ષિણ અને નોર્થઇસ્ટ રાજ્યમાં હજી પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાએ રાજધાની દિલ્હીમાં આગામી બે દિવસ સુધી હલકું ધુમ્મસભર્યુ વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.…
- ટોપ ન્યૂઝ
ચાર દિવસમાં બીજીવાર પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, એજ જવાન ઘાયલ
આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અરનિયા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યાના ત્રણ દિવસ બાદ, શુક્રવારે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ(એલઓસી) પારથી પાકિસ્તાન સેનાએ ગોળીબાર કર્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ સ્નાઈપર શોટમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો.સૂત્રોએ જણાવ્યું હતું…
- ઇન્ટરનેશનલ
‘ભારત સરકારના નિર્ણયે લાખો લોકોના સામાન્ય જીવનને કઠિન બનાવ્યું’, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો
ભારતે કેનેડાને પોતાના 41 રાજદ્વારીઓ પરત બોલાવવાની ફરજ પાડતા બંને દેશોના સંબંધ વધુ બગડી રહ્યા છે. કેનેડાના વડાપ્રધાને જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે ભારતના પગલાની ટીકા કરી હતી. જસ્ટિન ટ્રુડો કહ્યું હતું કે રાજદ્વારીઓને અંગે ભારતનો નિર્ણય વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન છે. તમામ…
- નેશનલ
ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ લોંચ ના થઇ શકી, ઈસરો ચીફે કહ્યું…..
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)ના મહત્વાકાંક્ષી મિશન ગગનયાન માટેની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ આજે શનિવારે સવારે 8 લોંચ થવાની હતી, પરંતુ કોઈ ટેકનીકલ કારણોસર ટેસ્ટ ફ્લાઈટ છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવી હતી. ઈસરોના પ્રમુખ એસ સોમનાથે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે,…
- IPL 2024
INDvsNZ: હાર્દિક પંડ્યાની જગ્યાએ આ ખેલાડી મળશે ચાન્સ, ટીમમાં થઇ શકે છે મોટો ફેરફાર
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યા 22 ઓક્ટોબર રવીવારે ધર્મશાલામાં રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં નહીં રમે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે પુષ્ટિ કરી છે. હાર્દિકની હેલ્થ અપડેટ આપતાં BCCIએ જણાવ્યું કે હાર્દિકને સ્કેન માટે લઈ જવામાં આવ્યો…
- સ્પોર્ટસ
નજફગઢના નવાબ આજે 45 વર્ષના થયા, જાણો આ મહાન બેટ્સમેન વિષે રસપ્રદ વાતો
ક્રિકેટ જગતના સૌથી આક્રામક બેટ્સમેનનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ક્રિકેટ ચાહકોના મગજમાં સૌથી પહેલું નામ આવે તે છે વીરેન્દ્ર સેહવાગ. ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગ આજે એટલે કે 20 ઓક્ટોબર 2023ના રોજ 45 વર્ષના થઈ ગયા છે. દિલ્હીના…
- આપણું ગુજરાત
ગુજરાત એટીએસે આણંદથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતો હતો
ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્કવોડ(ATS)એ જાસૂસીના આરોપમાં આણંદથી એક શખ્સની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ 53 વર્ષીય લાભશંકર મહેશ્વરી તરીકે થઈ છે. એટીએસે મિલિટરી અને એરફોર્સ પાસેથી મળેલા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ ગુપ્ત અને સંવેદશીલ માહિતી પાકિસ્તાનને…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં હોસ્પિટલ બાદ હવે ચર્ચ પર હુમલો, હમાસે ઇઝરાયલને જવાબદાર ઠરાવ્યું
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ માનવતા માટે કલંક રૂપ સાબિત થઇ રહ્યું છે, બંને પક્ષે મળીને હજુ સુધીમાં પાંચ હજારથી વધુ લોકોના મોત થયા છે. મંગળવારે ગાઝાની અલ-અહલી હોસ્પિટલ પર થયેલા રોકેટ હુમલામાં 500થી વધુ નિર્દોષ પેલીસ્ટિનિયન નગરિકોએ જીવ ગુમાવ્યો…
- સ્પોર્ટસ
IND vs NZ: હાર્દિક પંડ્યાને ન્યુઝીલેન્ડ સામેની મેચમાં મેદાન બહાર બેસવું પડશે! જાણો અપડેટ
ગુરુવારે પુણેમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. ગઈકાલે મેચમાં હાર્દિક પોતાની પહેલી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે તેના પગમાં ઈજા થઈ હતી. ઈજા બાદ તેને ઓવર અધુરી છોડીને મેદાનની બહાર જવું…