- સ્પોર્ટસ
મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2023:ભારતે ગોલ્ડ મેડલ જીત્યો, ફાઈનલમાં જાપાનને હરાવ્યું
નવી દિલ્હી: ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની ફાઈનલ મેચમાં જાપાનને 4-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા હોકી ટીમે બીજી વખત આ ખિતાબ જીત્યો છે. ચીને કોરિયાને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શનિવારે ભારતીય…
- નેશનલ
ભારતીય સેના અમેરિકા અને મ્યાનમારની સેના સાથે મેઘાલયમાં સૈન્ય અભ્યાસ કરશે
ભારતીય સેના યુએસ અને મ્યાનમારની સેનાઓ સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરશે. ભારતીત સેના મહિનાના અંતમાં યુએસ સેના અને ડિસેમ્બરમાં મ્યાનમારની સેના સાથે મેઘાલયના ઉમરોઈમાં કવાયત કરશે. સેના સંરક્ષણ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. મલેશિયન આર્મીએ ગયા મહિનાથી ‘ઉમરોઈ જોઈન્ટ ટ્રેનિંગ…
- ઇન્ટરનેશનલ
‘પેલેસ્ટાઇન આઝાદ થશે’ ઇઝરાયેલના વિરોધમાં હજારો લોકોએ વ્હાઇટ હાઉસને ઘેરી લીધું
ઇઝરાયલની સેના ગાઝામાં નાગરીકો પર સતત હુમલા કરી રહી છે, યુએન સહીત વિશ્વના ઘણા સંગઠનોએ ઇઝરાયલને યુદ્ધ વિરામની અપીલ કરી હોવા છતાં હુમલા કરવામાં આવી રહ્યા છે. અમેરિકા સતત ઇઝરાયલનો પક્ષ લઇ રહ્યું છે. જેના કારણે ઘણા અમેરિકન નાગરિકો સરકારના…
- નેશનલ
દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ 10મી નવેમ્બર સુધી બંધ, વાયુ પ્રદૂષણને ભયજનક સ્તરે
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીના શિક્ષણ પ્રધાન આતિશીએ કહ્યું કે દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ 10 નવેમ્બર સુધી બંધ રહેશે, જો કે ધો.6 થી 12 માટે શાળાઓને આદેશ આપવામાં આવ્યો નથી,…
- સ્પોર્ટસ
‘હું અને ધોની કયારેય ગાઢ મિત્રો ન હતા’, યુવરાજ સિંહનું નિવેદન
યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યુમાં મહેન્દ્ર સિંહ ધોની સાથેની મિત્રતા અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું છે કે તેમની અને ધોની વચ્ચે ક્યારેય ગાઢ મિત્રતા રહી નહતી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ અને ધોની મિત્રો હતા કારણ કે તેઓ…
- સ્પોર્ટસ
Happy birthday King Kohli: 35 વર્ષના થયા વિરાટ કોહલી, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રેકોર્ડનો અંબાર
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેં વિરાટ કોહલી આજે 35 વર્ષના થયા. કિંગ કોહલી, રન મશીન, ચેઝ માસ્ટર જેવા નામોથી ઓળખાતા વિરાટ કોહલીએ છેલ્લા 15 વર્ષથી શ્રેષ્ઠ ક્રિકેટ રમીને કરોડો ભારતીયો ગૌરવ અપાવી રહ્યા છે. વિરાટ કોહલી ભારતીય ક્રિકેટને નવા શિખર…
- સ્પોર્ટસ
IND vs SA: ભારતીય બેટ્સમેનોએ ફ્લડલાઇટના પ્રકાશમાં પ્રેક્ટિસ કરી, ફાસ્ટ બોલરોએ પ્રેક્ટિસમાં ના આવ્યા
કોલકાતા: ICC વર્લ્ડ કપ 2023માં પોતાનો વિજય રથ જાળવી રાખવા ઈરાદા સાથે ભારતીય ટીમ આજે સાઉથ આફ્રિકા સામે મેચ રમવા કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ઉતરશે. મેચ પહેલા ટીમના ખેલાડીઓ પ્રેક્ટીસ સેશનમાં પરસેવો પડી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા સહિત…
- નેશનલ
કેરળમાં ભારતીય નૌકાદળનું ચેતક હેલિકોપ્ટર ક્રેશ, એક ક્રૂ મેમ્બર શહીદ
કેરળના કોચીમાં શનિવારે નેવલ એર સ્ટેશન INS ગરુડના રનવે પર ચેતક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ભારતીય નૌકાદળના એક અધિકારી શહીદ થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય નૌકાદળનું હેલિકોપ્ટરરે ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું હતું.ભારતીય…
- ઇન્ટરનેશનલ
અફઘાનિસ્તાનમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ
અફઘાનિસ્તાનમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપ આવ્યો હતો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી, જેનું કેન્દ્ર ફૈઝાબાદથી 328 કિમી ઉત્તર-પૂર્વમાં જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતું.અફઘાનિસ્તાનમાં છેલ્લા એક…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં આજે વહેલી સવારે ફરી ૩.6 તીવ્રતાનો ભૂકંપ, 36 કલાકમાં ત્રીજી વાર ધરતી ધ્રુજી
નવી દિલ્હી: નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા વિનાશકારી ભૂકંપે તારાજી સર્જી છે, પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં રવિવારે સવારે નેપાળમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 3.6 માપવામાં…