- Top News

ટ્રમ્પે યુક્રેનને હથિયારો આપવા ઇનકાર કર્યો, ઝેલેન્સકીને ગાળો બોલી! જાણો બેઠકમાં શું શું થયું
વોશિંગ્ટન ડી સી: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા પોણા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધને કારણે વિશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધને રોકવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. અગામી દિવસોમાં ટ્રમ્પ…
- નેશનલ

લાલુના ઘર બહાર RJD નેતાએ કુર્તો ફાડ્યો, રડ્યા અને ગંભીર આરોપ લગાવ્યા
પટના: બિહાર વિધાનસભા ચૂંટણી માટે 6ઠ્ઠી અને 11મી નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે, એ પહેલા રાજકીય પક્ષો બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. દરેક ચૂંટણીમાં ટીકીટ ફાળવણીને કારણે કેટલાક નેતાઓને મનદુઃખ થતું હોય છે, રાષ્ટ્રીય જનતા દળ(RJD)માં પણ હાલ…
- આપણું ગુજરાત

GST ઘટતા ગુજરાતીઓએ કાર-બાઈકની ધૂમ ખરીદી કરી! વેચાણમાં આટલો વધારો
અમદાવાદ: ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) કાઉન્સિલે તાજેતરમાં ટેક્સ સ્લેબમાં સુધારો કર્યો હતો, જેમાં નાની કાર પરનો GST 28%થી ઘટાડીને 18% કર્યો છે, જેને કારની કિંમતમાં રૂ.60,000-2,50,000 સુધીનો ઘટાડો થયો છે. ટૂ-વ્હીલર્સ પરના ટેક્સમાં ઘટાડો થતા ભાવ રૂ.7,000-20,000 ઘટ્યા છે. દિવાળીના…
- ઇન્ટરનેશનલ

Video: ‘….તો 25,000 અમેરિકનોના મોત થયા હોત’ સબમરીન પર એર સ્ટ્રાઈક બાદ ટ્રમ્પનો દાવો
વોશિંગ્ટન ડી સી: શુક્રવારે યુએસ સેનાએ કેરેબિયન સાગરમાં એર સ્ટ્રાઈક કરીને લેટીન અમેરિકાથી યુએસ તરફ આવી રહેલી ડ્રગ્સ ભરેલી સબમરીનનો નાશ કર્યો હતો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો આ સબમરીન યુએસ પહોંચી ગઈ હોત તો ઓછામાં ઓછા 25,000…
- નેશનલ

દિવાળી પહેલા દિલ્હી-મુંબઈની હવામાં ઝેર ઘોળાયું, આટલો AQI નોંધાયો
દિવાળી પહેલા દિલ્હી અને NCRમાં હવા ઝેરી બની છે, આજે સવારે શહેરના વાતાવરણમાં ઘેરો ધુમાડો દેખાઈ રહ્યો છે. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. મુંબઈમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI)માં વધારો નોંધાયો છે.છેલ્લા પાંચ દિવસથી દિલ્હી અને NCRમાં હવાની…
- ઇન્ટરનેશનલ

Video: બેંગકોકમાં ભારતીય પ્રવાસીએ નશો કરી ઉપદ્રવ મચાવ્યો; પિસ્તોલ આકારના લાઇટરથી લોકોને ડરાવ્યા
બેંગકોક: દર વર્ષે હજારો ભારતીયો દુનિયાભરના દેશોમાં ફરવા જાય છે, એવામાં કેટલાક પ્રવાસીઓના ગેરવર્તનને કારણે ભારતની છબી ખરડાતી હોય છે. હાલ સોશિયલ મીડિયા પર થાઈલેન્ડના પાટનગર બેંગકોકનો એક વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ભારતીય પ્રવાસી જાહેરમાં ઉપદ્રવ મચાવતો જોવા…
- સ્પોર્ટસ

અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં રમાનારી ટ્રાઈ સિરીઝ છોડી; રાશિદ ખાને પણ લીધો મોટો નિર્ણય
કાબૂલ: મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષનો પડઘો એશિયા કપ 2025 દરમિયાન ક્રિકેટના મેદાનમાં પડ્યો હતો. તાજેતરમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થયો હતો, જેમાં બંને પક્ષે જાનમાલનું ભારે નુકશાન થયું છે, કતરમાં થયલી બેઠક બાદ…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પની ‘સરમુખત્યારશાહી’ સામે યુએસમાં લોકજુવાળ; ‘નો કિંગ્સ’ રેલીઓમાં લાખો લોકો ઉમટ્યા
વોશિંગ્ટન ડીસી: બીજી વાર યુનાઇટેડ સ્ટેટ્સ(US)ના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઇ રહ્યા છે, છેલ્લા 18 દિવસથી યુએસમાં શટ ડાઉન પણ લાગુ છે. એવામાં યુએસની જનતામાં ધીમે ધીમે ટ્રમ્પ વિરુદ્ધ રોષ ફેલાઈ રહ્યો છે. શનિવારે…
- ઇન્ટરનેશનલ

H-1B વિઝા ફીમાં વધારો ગેરકાયદે! US ચેમ્બર ઓફ કોમર્સે ટ્રમ્પ સરકાર વિરુદ્ધ માંડ્યો મુકદ્દમો…
વોશિંગ્ટન ડી સી: ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે નવા H-1B વિઝા અરજીઓ પર 1,00,000 યુએસ ડોલરની ફી લાદી છે, જેની અસર વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખતી યુએસ કંપનીઓ પર થઇ છે. એવામાં યુએસ ચેમ્બર ઓફ કોમર્સે H-1B વિઝા પર ફી વધારા સામે…









