- આપણું ગુજરાત
એપ્રિલમાં GPSC પાસ કરનાર શિક્ષકો હજુ પણ નિમણુંકની રાહ જોઈ રહ્યા છે
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન(GPSC)ની પરીક્ષા, પરિણામ અને ત્યાર બાદ નિમણુકમાં વિલંબની ફરિયાદ અવારનવાર ઉઠતી રહે છે. ત્યારે વર્ષ 2020-21માં કોમર્સ શિક્ષકોની ભરતી માટે GPSC પરીક્ષાનું પરિણામ આ વર્ષે એપ્રિલ મહિનામાં આવ્યું હતું, તેમાં છતાં આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો હજુ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં પણ છે Rapid X જેવી ટ્રેનનો પ્લાન, પણ……
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા દિલ્હી અને મેરઠને જોડતી દેશની પ્રથમ પ્રાદેશિક રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ રેપીડ-એક્સના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે ગુજરાતના શહેરોને જોડતી પ્રસ્તાવિત સેમી હાઈસ્પીડ રેલ યોજનાઓ લાંબા સમયથી કાગળ પર જ પડી રહી છે.…
- આપણું ગુજરાત
ગંભીર બેદરકારી: GTUના ક્લાઉડ સ્ટોરેજ પર એમપીની યુનિવર્સીટીએ પોતાનો ડેટા ડમ્પ કરી દીધો
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU)માંથી ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં જાણવા મળ્યું કે મધ્યપ્રદેશની એક સરકારી યુનિવર્સિટીએ તેની વેબસાઇટનો ડેટા GTUનાક્લાઉડ સ્ટોરેજમાં ડમ્પ કરી દીધો હતો. GTU વિદ્યાર્થીઓ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓની સંખ્યાની દ્રષ્ટિએ રાજ્યની…
- ઇન્ટરનેશનલ
આ દેશના વડાપ્રધાન ખુદ હડતાળ પર ઉતર્યા! મહિલાઓને પુરૂષોના સમાન વેતનની
આઇસલેન્ડના વડા પ્રધાન કેટરીન જેકોબ્સડોટીર પોતે મહિલાઓને પુરૂષો સમાન વેતન મળે અને મહિલાઓ પર હિંસાનો અંત આવે એવી માંગણી કરી રહેલા મહિલા કામદારો સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. આ અભૂતપૂર્વ હડતાલને કારણે દેશભરમાં શાળાઓ બંધ રહી હતી, જાહેર પરિવહનમાં…
- ઇન્ટરનેશનલ
કેનેડાના ઓન્ટારિયો શહેરમાં ભારે ગોળીબાર, 2 માસૂમ બાળકો સહિત 5 લોકોના મોત
ઓન્ટોરિયોઃ કેનેડાના ઉત્તરી ઓન્ટારિયો શહેરમાં સોમવારે થયેલા ગોળીબારમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ જે વિસ્તારમાંથી મૃતદેહો મળી આવ્યા છે તે કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનનો એક વિભાગ છે જે સમાચાર એકત્ર કરવા અને સમાચાર…
- ઇન્ટરનેશનલ
છેલ્લા 24 કલાકમાં 700 થી વધુ પેલેસ્ટિનિયન નાગરીકોના મોત
તેલ અવીવઃ કેનેડા, યુએસ અને સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે ગાઝા પટ્ટીમાં ઘેરાયેલા અને ખોરાક, પાણી, દવા અને વીજળીની અછત ધરાવતા નાગરિકોને સલામત રીતે સહાય પહોંચાડવા માટે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી વિરામની અપીલ કરી હતી.હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગાઝામાં ઇઝરાયેલી…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ 2023: દક્ષિણ આફ્રિકાની જીતથી પોઈન્ટ ટેબલમાં ઉલટફેરભારત સામે હારેલી ટીમને મોટો ફટકો
નવી દિલ્હીઃ ICC ODI વર્લ્ડ કપ-2023માં દક્ષિણ આફ્રિકાની ટીમે મંગળવારે મોટી જીત નોંધાવી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે બાંગલાદેશને 149 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાને પોઈન્ટ ટેબલમાં પણ ફાયદો થયો છે. જો કે,…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (25-10-2023): આજ રાશિના જાતકો માટે આજનો બુધવાર રહેશે લકી, ગણેશજીની રહેશે અસીમ કૃપા
મેષ: આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમારી યોજનાઓને કારણ તમને સારો લાભ થઇ શકશે. કાર્ય વીસ્તાર પર તમારું સંપુર્ણ ધ્યાન રહેશે. નોકરીયાત વર્ગ જો કોઇ સારી ઉપલબ્ધીની રાહ જોઇ રહ્યાં છે તો આજે સારો મોકો મળી શકશે. તમારી આર્થિક…
- નેશનલ
રાજસ્થાનમાં ચૂંટણીની જાહેરાત બાદ 244 કરોડ રૂપિયાની રોકડ જપ્ત, તપાસ એજન્સીઓ દ્વારા ઝડપી કાર્યવાહી
જયપુરઃ ચૂંટણીના પડઘમ વાગે એટલે રોકડની હેરફેર ચાલુ થઇ જ જાય. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે અને આચારસંહિતા લાગુ થયા બાદ વિવિધ એજન્સીઓએ છેલ્લા 15 દિવસમાં 244 કરોડથી વધુની રોકડ જપ્ત કરી છે. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું…
- ટોપ ન્યૂઝ
અવકાશયાત્રી તરીકે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે એવી મારી ઈચ્છા છે: ઈસરો અધ્યક્ષ એસ સોમનાથ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે મંગળવારે દેશના સ્પેસ મિશનમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ઈચ્છા વડાપ્રધાન સહિત દેશની ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે. એસ સોમનાથે કેરળના પૂર્ણમી કાવુ મંદિર ખાતે એક કાર્યક્રમ…