- ટોપ ન્યૂઝ
મહાદેવ એપ કેસમાં 18 આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ નોઈડા પોલીસ તપાસ કરશે
દેશભરમાં ચર્ચિત મહાદેવ સટ્ટાબાજીની એપ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા 18 આરોપીઓ સામે નોઈડા પોલીસ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરશે. આ મામલે નોઈડા પોલીસ સ્ટેશન-39 માં કેસ નોંધવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે EDની અરજી પર મહાદેવ સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ…
- મહારાષ્ટ્ર
‘શિરકા’, ‘શરબત’ અને ‘રોઝ વોટર’માંથી બોમ્બ બનાવતા હતા, ISIS પુણે મોડ્યુલ અંગે ચોંકાવનારા ખુલાસા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ISIS પુણે મોડ્યુલ અંગે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. NIAએ 7 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ આતંકવાદીઓ શિક્ષિત છે અને જાણીતી કંપનીઓમાં કામ કરતા હતા, તેમણે બોમ્બ બનાવવાની સામગ્રીને…
- આપણું ગુજરાત
સુરત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી, 4 મુસાફરો બેભાન,1નું મોત
દિવાળીના રજાઓમાં વતન પરત ફરવા માટે સુરત રેલ્વે સ્ટેશન પર લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજ સવારથી સુરત રેલ્વે સ્ટેશન પર હજારો લોકો ઉમટી પડતા ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી, શ્વાસ રુંધાઈ જતા એક વ્યક્તિનું મોત થયું હોવાના પણ…
- નેશનલ
લેન્ડ ફોર જોબ સ્કેમ: EDએ લાલુ પ્રસાદના નજીકના ઉદ્યોગપતિની ધરપકડ કરી
એકે ઈન્ફોસિસ્ટમ્સના પ્રમોટર અને લાલુ પ્રસાદના નજીકના ગણાતા ઉદ્યોગપતિ અમિત કાત્યાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કથિત ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડમાં કાત્યાલ અને એકે ઈન્ફોસિસ્ટમ ઈડી અને સીબીઆઈ દ્વારા તપાસ હેઠળ છે. સીબીઆઈએ આ કૌભાંડમાં પૂર્વ…
- ઇન્ટરનેશનલ
આઇસલેન્ડમાં 14 કલાકમાં 800 ભૂકંપના આંચકા, જ્વાળામુખી વિસ્ફોટની સંભાવના
રેકજાવિક: આઇસલેન્ડના દક્ષિણપશ્ચિમ રેકજેનેસ દ્વીપકલ્પમાં શુક્રવારે શ્રેણીબદ્ધ શક્તિશાળી ધરતીકંપ આંચકાઓ આવવાને કારણે સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. આ આંચકાઓ જ્વાળામુખી ફાટી નીકળવાના પૂર્વગામી સંકેતો તરીકે જોવામાં આવી રહ્યા છે. સરકારના નાગરિક સુરક્ષા અને કટોકટી વ્યવસ્થાપન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું…
- ટોપ ન્યૂઝ
કાશ્મીરમાં રૂ.85 કરોડના ટેરર ફંડિંગ કેસ રેકેટનો પર્દાફાશ, વરિષ્ઠ પોલીસ અધિકારીના ઘરે દરોડા
નવી દિલ્હી: કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુખ્ય તપાસ એજન્સી સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એસઆઈએ) દ્વારા બુધવાર અને શુક્રવારની વચ્ચે ટેરર ફંડિંગ રેકેટની તપાસ માટે દરોડા પાડવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા મુજબ કથિત 85 કરોડ રૂપિયાના ટેરર ફંડિંગ રેકેટમાં સંડોવાયેલા…
- ટોપ ન્યૂઝ
કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા, પર્વતીય વિસ્તારોમાં માઈનસ તાપમાન
નવી દિલ્હી: હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોમાં શુક્રવારે હિમવર્ષા અને વરસાદ થતા તાપમાનનો પારો ગગડીને માઈનસમાં પહોંચી ગયો હતો. ભૂસ્ખલનને કારણે કાશ્મીરના મુખ્ય માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી, જ્યારે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા પછી, અટલ ટનલ, રોહતાંગ પાસ, શિકારી…
- નેશનલ
ડૉક્ટરની કરતૂત: 600 દર્દીઓને નકલી પેસમેકર લગાવ્યા, અત્યાર સુધીમાં 200ના મોત
ઉત્તર પ્રદેશના ઈટાવા સ્થિત સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સમીર સરાફની ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે 600 જેટલા હૃદયરોગના દર્દીઓને નકલી પેસમેકર ફીટ કરવામાં આવ્યા છે. જેમાંથી 200 જેટલા દર્દીઓના મોત…
- નેશનલ
‘6 વર્ષથી માત્ર વાતો જ….’ પ્રદૂષણ બાબતે સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી
દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું, તમે છેલ્લા 6 વર્ષથી સતત વાતો જ કરી રહ્યા છો, અમારે સમસ્યાનું સમાધાન જોઈએ છે. કોર્ટે કહ્યું, દર વર્ષે સરકારો કોર્ટના હસ્તક્ષેપ પછી…