- ટોપ ન્યૂઝ
ગોગામેડી હત્યાના એકમાત્ર સાક્ષી અજીત સિંહનું પણ મોત
જયપુર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની 5 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના જયપુરમાં તેમના નિવાસસ્થાન પર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર સુખદેવના ગાર્ડ અજીત સિંહ અને નવીન શેખાવત નામના બિઝનેસમેનને પણ શૂટરોએ…
- ટોપ ન્યૂઝ
કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા, પોલીસ એલર્ટ
શ્રીનગર: બંધારણની કલમ 370 નાબૂદ કરવાના વિરોધમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સોમવારે આવશે. એ પહેલા ગઈ કાલે શુક્રવારે વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓએ કાશ્મીર ખીણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. મીટિંગમાં,…
- ટોપ ન્યૂઝ
Weather update: હજી ઘણાં રાજ્યોમાં ઠંડીની રાહ જોવાઇ રહી છે: આગામી 4-5 દિવસ વરસાદની આગાહી
નવી દિલ્હી: દેશના ઘણાં રાજ્યોમાં હજી ઠંડીની રાહ જોવાઇ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ દેશના કેટલાંક વિસ્તારોમાં આગામી 4 થી 5 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. કેરલ, માહે, તામિલનાડૂ, પુડુચેરી, કરાઇકલ અને લક્ષદ્વીપમાં વિજળીના કડાકા સાથે વરસાદની શક્યતાઓ…
- ટોપ ન્યૂઝ
યુએન સિક્યુરિટી કાઉન્સિલે ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ નકાર્યો, અમેરિકાએ ફરી વીટો વાપર્યો
ન્યુ યોર્ક: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. દરમિયાન, ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ…
- ટોપ ન્યૂઝ
મહુઆ મોઈત્રા અંગે એથિક્સ કમિટિનો રિપોર્ટ આજે ગૃહમાં રજૂ થઈ શકે છે, સાંસદ પદ પર ખતરો
નવી દિલ્હી: ‘કેસ ફોર ધ ક્વેરી’ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની સંડોવણી અંગે એથિક્સ કમિટિનો રિપોર્ટ આજે શુક્રવારે નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવી શકે છે. સંસદના સૂત્રોએ આ માહિતી આપી. અગાઉ આ અહેવાલ 4 ડિસેમ્બરે લોકસભામાં રજૂ થનાર ગૃહના…
- નેશનલ
Weather Update: બિહાર-ઝારખંડમાં વરસાદનું એલર્ટ, ઠંડી પણ વધશે
નવી દિલ્હી: દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ સાથે ઠંડી વધવાની આગાહી છે. પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર હવે ઉત્તર ભારતના મેદાન વિસ્તારોના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન…
- ટોપ ન્યૂઝ
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અંગે સસ્પેન્સ: વસુંધરા રાજે દિલ્હી પહોંચ્યા, જે.પી. નડ્ડા સાથે મુલાકાત
જયપુર: રાજસ્થાનમાં વડા પ્રધાન પદનું સૂકાન કોને સોંપાશે આ વાતને લઇને મનોમંથન અને બેઠકો ચાલી રહી છે. દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે બુધવારે મોડી રાતે દિલ્હી પહોંચી ગયા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વસુંધરા રાજેએ…
- ટોપ ન્યૂઝ
અમેરિકાની નેવાડા યુનિવર્સિટીમાં ગોળીબારમાં 3ના મોત, હુમલાખોર પણ મૃત હાલતમાં મળી આવ્યો
લાસ વેગસ: અમેરિકામાં વધુ એક વાર ગોળીબારની ઘટના બની છે. લાસ વેગાસ પાસે આવેલી નેવાડા યુનિવર્સિટીમાં ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર કરનાર શકમંદ…
- આપણું ગુજરાત
ખેડા સીરપકાંડ: વધુ એકનું મોત, મૃત્યુઆંક 6 પર પહોંચ્યો
અમદાવાદ: રાજ્યભરમાં ચકચાર ફેલાવનાર નડિયાદ સીરપકાંડમાં કેસમાં વધુ એક મોત થયું છે. આ સાથે જ આ કાંડમાં મોતનો આંકડો 6 પર પહોંચી ગયો છે. મળતી માહિતી મુજબ 72 વર્ષીય મૃતક આ કેસમાં સંડોવાયેલા એક આરોપીનો પિતા છે. હજુ પણ આ…
- મહારાષ્ટ્ર
વિદ્યાર્થીઓ અડધી રાત સુધી જાગે છે, ઊંઘનું ગણીત જાણીને શાળાનો સમય નક્કી કરો: રાજ્યપાલની સૂચના
મુંબઇ: બદલતી જીવનશૈલી પ્રમાણે બધાની જ સ્લીપીંગ પેટર્ન પણ બદલાઇ છે. બાળકો અડધી રાત સુધી જાગતા હોય છે અને સ્કૂલને કારણે તેમને જલદી ઉઠવું પડે છે. જેને કારણે તેમની ઊંઘ પૂરી થતી નથી. બાળકોને સારી ઊંઘ મળે તેને ધ્યાનમાં રાખીને…