- આપણું ગુજરાત
અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ: ગુજરાત હાઇ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો શું છે મામલો?
અમદાવાદ: અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગણી કરતી પીઆઈએલને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે આઝાન માટેના સ્પીકરથી અવાજનું પ્રદૂષણ થતું નથી કારણ કે તે 10 મિનિટથી ઓછા સમય માટે જ ચાલે છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ…
- ટોપ ન્યૂઝ
ટનલમાંથી બચાવવામાં આવેલા દરેક કામદારને રૂ.1 લાખની મદદ, એક મહિનાની પેઈડ લીવ
દહેરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશી પાસે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને મંગળવારે સાંજે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જે બાદ તેમના પરિવારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. દેશભરમાં બચાવ દળની પ્રશંસા થઇ રહી છે. ઉત્તરાખંડ સરકારે 41 મજૂરો માટે 1…
- આપણું ગુજરાત
સુરતની સચિન GIDCની ફેક્ટરીમાં ભીષણ આગ બાદ વિસ્ફોટ, 24 કામદારો દાઝ્યાં
સુરત: સુરતની સચિન GIDCમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ગઇકાલે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ફેકટરીમાં ભયંકર વિસ્ફોટ થયો હતો, જેમાં 20થી વધુ કામદારો દાઝી ગયા હતા. ઈજાગ્રસ્ત કામદારોને કામદારોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ…
- ટોપ ન્યૂઝ
રાહુલ દ્રવિડ જ ભારતીય ટીમના કોચ બની શકે છે, BCCIએ કોન્ટ્રાક્ટ વધારવાની ઓફર કરી
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) રાહુલ દ્રવિડને સિનિયર મેન્સ ટીમના કોચ તરીકે જાળવી રાખવા માંગે છે. ODI વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો હતો અને બોર્ડે તેમને ત્યાં સુધી કોઈ નવી ઓફર આપી ન હતી. નેશનલ…
- ટોપ ન્યૂઝ
ઇઝરાયલ-હમાસ યુદ્ધ: ભારતે યુએનમાં પેલેસ્ટિનિયનોને સમર્થન આપ્યું
હાલના ઇઝરાયલ-હમાસ યુદ્ધ અંગે ભારતે પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ખુલીને પ્રતિક્રિયા આપી છે. યુએનના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે ભારત અને પેલેસ્ટાઈન સાથે લાંબા સમયથી ચાલતા સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મોટા…
- નેશનલ
ચીનમાં ફેલાતા રહસ્યમય તાવ અંગે કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી જાહેર કરી
નવી દિલ્હી: કોવિડ-19 પાનડેમિકમાંથી હજુ ઉભરી રહેલું સમગ્ર વિશ્વ ફરી એકવાર ચીનમાં ફેલાતા રહસ્યમય તાવ અને ન્યુમોનિયા બાબતે ચિંતિત છે. ચીનમાંથી મળી રહેલા અહેવાલો બાબતે ભારત સરકારે સાવધાનીના પગલા ભર્યા છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે જો…
- સ્પોર્ટસ
IND vs AUS T20I: ઓસ્ટ્રેલિયાના 6 ખેલાડીઓ સિરીઝમાંથી બહાર, આ ખેલાડીઓનો સમાવેશ
ઓસ્ટ્રેલીયા સામેની પાંચ મેચોની T20 સિરીઝમાં ભારતીય ટીમ પ્રથમ 2 મેચ જીતીને 2-0થી આગળ છે. આજે ગુવાહાટીમાં ત્રીજી T20 મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. વર્લ્ડ કપ રમી ચૂકેલા દિગ્ગજ ખેલાડીઓને હવે ઓસ્ટ્રેલિયા પરત મોકલી દેવામાં આવ્યા…
- ટોપ ન્યૂઝ
‘હાથ મરોડીને કેમ કહેવું પડે છે’, રેપિડ રેલ મુદ્દે ફરી એક વાર સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની લગાવી ફટકાર
દિલ્હી: દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટ બાબતે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમની પાસે જાહેરાત માટે બજેટ છે પરંતુ મહત્વના પ્રોજેક્ટ્સ માટે નહીં. કોર્ટે કહ્યું કે શા માટે સરકારના હાથ…
- ટોપ ન્યૂઝ
Uttarkashi Tunnel Rescue: ટનલ સુધી ખોદકામ પૂર્ણ, થોડા સમયમાં કામદારો બહાર આવશે
દહેરાદુન: ઉત્તરકાશીની ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોને બચાવવાના રેસ્ક્યુ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટનલ સુધી ખોદકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, ગામી થોડી કલાકોમાં જ ફસાયેલા કામદારો બહાર આવી શકે છે. દરમિયાન એવા પણ અહેવાલો મળી રહ્યા…