- ઇન્ટરનેશનલ

‘થર્ડ વર્લ્ડ’ દેશોમાંથી અમેરિકામાં ઈમિગ્રેશન કાયમી ધોરણે બંધ થશે! ટ્રમ્પની મોટી જાહેરાત
વોશિંગ્ટન ડી સી: યુનાઇટેડ સ્ટેટ્સના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક અફઘાન નાગરિક દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે નેશનલ ગાર્ડના મોત થયા છે. આ ઘટનાથી યુએસ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોષે ભરાયા છે. એવામાં ટ્રમ્પે ત્રીજા વિશ્વના કહેવાતા તમામ દેશોમાંથી…
- શેર બજાર

શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ સેન્સેક્સ-નિફ્ટીનીમાં ઉતાર ચઢાવ, વૈશ્વિક વલણોની અસર
મુંબઈ: અઠવાડિયાના અંતે ભારતીય શેરબજારમાં મિશ્ર વલણ દેખાઈ રહ્યું છે. આજે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 71 પોઈન્ટ વધીને 85,791 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)ની ઇન્ડેક્સ નિફ્ટી 21 પોઈન્ટ વધીને 26,237 પર ખુલ્યા. સામાન્ય શરૂઆત બાદ બંને ઇન્ડેક્સમાં…
- આમચી મુંબઈ

મહાયુતિમાં તિરાડ! શિવસેનાએ એક જ પરિવારના 6 સભ્યોને ટિકિટ આપતા ભાજપ નારાજ,
બદલાપુર: મહારાષ્ટ્રમાં અગામી મહિનાઓમાં યોજાનરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. ખાસ કરીને ભાજપ અને શિવ સેના(એકનાથ શિંદે જૂથ) વચ્ચે વધી રહેલી તિરાડના સમાચાર ચર્ચાના કેન્દ્રમાં છે. એવામાં શિવ સેના થાણે જિલ્લાના બદલાપુરમાં મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓ…
- ઇન્ટરનેશનલ

હોંગકોંગ અગ્નીકાંડ: આગ કાબુમાં આવી, અત્યાર સુધી 94નાં મોત, 279 હજુ પણ ગુમ
હોંગકોંગ: બુધવારે બપોરે હોંગકોંગના નોર્થ તાઈ પો જિલ્લામાં સ્થિત વાંગ ફુક કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સ(Wang Fuk Court housing complex)ની 7 બહુમાળી બિલ્ડીંગમાં એક સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. તંત્રએ મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો છે. આ ઘટનામાં 94 લોકોના…
- નેશનલ

સસ્તા ફોન ખરીદતા ચેતી જજો! દિલ્હીમાં નકલી સ્માર્ટફોન-IMEI ટેમ્પરિંગ યુનિટનો પર્દાફાશ
દિલ્હી: દેશના ઘણા શહેરોમાં આવેલી મોબાઇલ ફોન બજારોમાં બ્રાન્ડેડ કંપનીના સ્માર્ટ ફોન્સ બિલ વગર ખુબ જ સસ્તા ભાવે મળતા હોય છે, વેપારીઓ આ મોબાઈલ ફોન્સ નવા અને ઓરિજીનલ હોવાનો દાવો કરતા હોય છે. તમે પણ આવો ફોન ખરીદવાનું વિચારતા હો…
- નેશનલ

શું આધાર કાર્ડ હોવાથી કોઈ પણને મત આપવાનો અધિકાર મળી જાય? સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી
નવી દિલ્હી: વિવધ રાજ્યોમાં રાજ્યોમાં ચૂંટણી પંચ(ECI) સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરી રહ્યું છે. ECIને SIR માટે માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજોની યાદીમાં ના રાખતા વિવાદ સર્જાયો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ECIને પૂછ્યું છે કે શું આધાર કાર્ડ…
- આમચી મુંબઈ

‘લંકા તો અમે બાળીશું કેમ કે….’ ફડણવીસે એકનાથ શિંદેને આપ્યો જવાબ! મહાયુતિમાં તિરાડના અહેવાલ
મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ યોજવાની છે, એ પહેલા મહારષ્ટ્રના રાજકરણમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનમાં મહાયુતીમાં મતભેદોના અહેવાલો છે. ભાજપ અને શિવસે(એકનાથ શિંદે જૂથ)ના વચ્ચે કેટલાક મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. એવામાં…
- સ્પોર્ટસ

ભારતને હરાવીને દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફયદો; ભારતનું રેન્કિંગ વધુ બગડશે?
મુંબઈ: દક્ષિણ આફ્રિકાએ બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમનો વ્હાઇટવોશ કર્યો. ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપ હેઠળની ટીમે દરેક મોરચે શાનદાર પ્રદર્શન કર્યું. ગઈ કાલે બુધવારે ગુવાહાટી ટેસ્ટમાં ભારત સામે 408 રનના મોટા માર્જીનથી જીત મેળવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમને ICC ટેસ્ટ…









