- નેશનલ

વાયુ પ્રદુષણનો મુદ્દો સંસદમાં ગુંજશે: કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીની આ માંગ સ્વીકારી
નવી દિલ્હી: ભારતની રાજધાની દિલ્હી સહીત દેશના ઘણાં શહેરોમાં વધી રહેલા વાયુ પ્રદુષણની સમસ્યા ચિંતાજનક બની રહી છે. આ મુદ્દે ઘણાં શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ થઇ રહ્યા છે. વાયુ પ્રદુષણનો મુદ્દો આજે સંસદમાં ગુંજશે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના…
- ઇન્ટરનેશનલ

USમાં જન્મના આધારે નાગરિકતા નહીં મળે: ટ્રમ્પે આપ્યું આવું કારણ
વોશિંગ્ટન ડીસી: આ વર્ષે યુએસ રાષ્ટ્રપતિ પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસમાં ઈમિગ્રેશન અને નાગરિકતા માટેના નિયમોમાં મોટા ફેરફાર કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસમાં જન્મના આધારે નાગરિકતા મળવાની પ્રથાને સમાપ્ત કરી છે. ગુરુવારે ભારતમાં યુએસ દૂતાવાસે X પર આ…
- નેશનલ

ઇન્ડિગો કટોકટી મામલે DGCAની મોટી કાર્યવાહી: 4 અધિકારીઓ સસ્પેન્ડ
નવી દિલ્હી: ઇન્ડિગો એરલાઈન્સમાં ચાલી રહેલી કટોકટીને કારણે લાખો મુસાફરો હેરાન થઇ રહ્યા છે, એરલાઈન્સ ઉપરાંત સરકાર પર પણ સવાલ ઉઠી રહ્યા છે. એવામાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ મોટી કાર્યવાહી કરી છે, ચાર ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટર (FIO) ને…
- નેશનલ

યુપી સિરપ સિન્ડિકેટ પર EDની તવાઈ: અમદાવાદ સહિત 6 શહેરોમાં 25 સ્થળોએ દરોડા
નવી દિલ્હી: કોડીન યુક્ત કફ સિરપના ગેરકાયદેસર વેપાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ મુજબ આજે શુક્રવારે સવારે EDએ દેશભરના છ શહેરોમાં કફ સિરપ સિન્ડિકેટના 25 સ્થળોએ દરોડા પડ્યા છે.…
- ઇન્ટરનેશનલ

જાપાનમાં 24 કલાકમાં 5મો ભૂકંપ: આટલી તીવ્રતા ભૂકંપ બાદ સુનામીની ચેતવણી
ટોક્યો: છેલ્લા કેટલાક દિવસોથી જાપાનની ધરતી નીચે સતત હલનચલન થઇ રહ્યું છે. આજે શુક્રવારે વહેલી સવારે જાપાનના ઉત્તર વિસ્તારમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. હજુ સુધી કોઈ જાનહાની કે મોટા નુકશાનના અહેવાલ નથી.…
- શેર બજાર

શેરબજારમાં રોનક: સેન્સેક્સ અને નિફ્ટી આટલા વધારા સાથે ખુલ્યા
મુંબઈ: આ અઠવાડિયાના પ્રથમ ત્રણ દિવસ સતત ઘટાડા બાદ ગઈ કાલે ગુરુવારે ભારતીય શેર બજારમાં રોનક પરત ફરી હતી, આ રોનક આજે પણ જળવાઈ રહી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 232 પોઈન્ટ વધારા સાથે 85,051 પર ખુલ્યો., જ્યારે…
- નેશનલ

આંધ્રપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: બસ ખીણમાં ખાબકી, 10 લોકોના મોત
અમરાવતી: ગત મોડી રાત્રે આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, એક ખાનગી ટ્રાવેલ ઓપરેટરની બસ એક ખીણમાં ખાબકી હતી, આ અકસ્માતમાં 10 લોકોન મોત થયા હોવાના અહેવાલ છે. અહેવાલ મુજબ બસ તેલંગાણાના ભદ્રાચલમથી આધ્ર…
- સુરત

7 વર્ષની દીકરીની દીક્ષા રોકવા પિતા કોર્ટમાં પહોંચ્યા: કોર્ટે પત્નીને નોટીસ પાઠવી, જાણો શું મામલો
સુરત: જૈન ધર્મમાં નાની ઉંમરના બાળકો ધાર્મિક દીક્ષા લેવડાવવામાં આવતી હોવા અંગે અગાઉ વિવાદ થઇ ચુક્યા છે, કેટલાક બાળ અધિકાર કાર્યકર્તાઓ આ પરંપરાની યોગ્યતા પર સવાલો ઉઠાવી ચુક્યા છે. એવામાં સુરતની ફેમિલી કોર્ટમાં એક પિતાએ તેની સાત વર્ષની દીકરીની ધાર્મિક…
- નેશનલ

ALH ધ્રુવ હેલિકોપ્ટરમાં મેન્યુફેક્ચરિંગ ડીફેક્ટ! નેવી અને કોસ્ટ ગાર્ડનો કાફલો પરત ખેંચાયો
નવી દિલ્હી: ભારત સરકારની માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL) દ્વારા ડિઝાઇન અને ડેવલોપ કરવામાં આવેલા એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) ધ્રુવમાં મેન્યુફેક્ચરિંગ ડીફેકટની જાણ થઇ છે. ઇન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડના ધ્રુવ હેલિકોપ્ટરના કાફકલાને પરત લેવામાં આવ્યા છે. એક મહત્વપૂર્ણ કોમ્પોનન્ટને અપગ્રેડ…
- નેશનલ

પૂર્વ IPS સંજીવ ભટ્ટને મોટો ઝટકો: સુપ્રીમ કોર્ટે સજા રદ કરવાની અરજી ફગાવી, જાણો શું છે મામલો
નવી દિલ્હી: ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને વર્ષ 1996ના ડ્રગ જપ્તી કેસમાં આજે ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો હતો. સંજીવ ભટ્ટે તેમને ફટકારવામાં આવેલી 20 વર્ષની જેલની સજાને રદ કરવાની માંગ કરતી કરી હતી, સુપ્રીમ કોર્ટે આ અરજીને…









