- સ્પોર્ટસ
ક્યારે રમાયો હતો પહેલો એશિયા કપ? જુઓ વિજેતા દેશોની યાદી અને રસપ્રદ માહિતી
મુંબઈ: એશિયા કપની 17ની સિઝન આજથી શરૂઆત થવા જઈ રહી છે, એશિયા કપનું આ એડીશન T20 ફોર્મેટમાં રમાશે. એશિયા કપ 2025નું યજમાન ભારત છે પરંતુ રાજકીય કારણોસર ટુર્નામેન્ટ યુનાઈટેડ અરબ અમીરાત (UAE) યોજાશે. આ વર્ષે ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ, ભારત,…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં અરાજકતાઃ પીએમ ઓલીએ આખરે આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિ ભવનમાં આગચંપી…
કાઠમંડુ: ગઈ કાલે નેપાળમાં સરકાર વિરોધી પ્રદર્શનો ફાટી નીકળ્યા હતાં, જેને ડામવા માટે સરકારે તમામ પ્રયત્નો કર્યા હતાં, સેના અને પોલીસના ગોળીબારમાં 19 યુવકોના મોત થયા છે. કેટલાક વિસ્તારમાં કર્ફ્યું લાદવામાં આવ્યો છે.પ્રદર્શનકારીઓ પર લાઠી અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો…
- નેશનલ
‘…તો પરિણામ સારું નહીં આવે’ ટ્રમ્પના વેપાર સલાહકારે ભારતને આવી ધમકી કેમ આપી?
વોશિંગ્ટન: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસમાં આયાત થતી ભારતની કેટલીક પેદાશો પર 50 ટકા ટેરીફ ઝીંક્યો છે, જેને કારણે ભારતને આર્થીક ફટકો પડ્યો છે. એવામાં ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નાવારોએ ભારતને વધુ એક વાર ધમકી આપી છે. તેમણે કહ્યું કે…
- ઇન્ટરનેશનલ
હિંસક પ્રદર્શનો વચ્ચે નેપાળમાં રહેતા ભારતીયો માટે વિદેશ મંત્રાલયની એડવાઇઝરી; જાણો શું કહ્યું?
નવી દિલ્હી: ગઈ કાલે સોમવારે નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર મામલે સરકાર સામે હિંસક પ્રદર્શનો ફાટી નીકળ્યા (Gen-Z protest in Nepal) હતાં, જેમાં 19 લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. સરકારે સોશિયલ મીડિયા…
- નેશનલ
આજે ભારતને મળશે નવા ઉપરાષ્ટ્રપતિ: આ સાંસદો મતદાન નહીં કરે, આટલા વાગ્યે આવશે પરિણામ…
નવી દિલ્હી: જગદીપ ધનખરના રાજીનામાં બાદ ખાલી પડેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે સંસદ ભવનમાં મતદાન (Vice President Election) થશે. ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)એ સીપી રાધાકૃષ્ણન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધને જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે આપ્યો મોટો ઝટકો: બળાત્કાર કેસમાં મહિલાને કરોડોનું વળતર ચૂકવવાનો આદેશ…
ન્યુયોર્ક: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત વિવાદોમાં રહે છે, યુએસમાં તેમની સામે કેટલાક ક્રિમીનલ કેસ પણ ચાલી રહ્યા છે. સોમવારે ન્યૂયોર્ક સ્થિત સેકંડ યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો હતો. પત્રકાર અને લેખક ઇ. જીન કેરોલને…
- ભુજ
ધીમે-ધીમે અતિવૃષ્ટિ તરફ ધકેલાતું કચ્છ: સંખ્યાબંધ ગામો બન્યાં સંપર્કવિહોણા
ભુજ: વરસાદના રેડ એલર્ટ વચ્ચે કચ્છમાં રવિવારની મધ્યરાત્રીથી ઠેર-ઠેર થઇ અનરાધાર વરસાદ શરુ થયો હતો, સતત વરસી રહેલા વરસાદને કારણે કચ્છમાં હવે ધીમે-ધીમે અતિવૃષ્ટિ થવાનો ભય ઉભો થઇ રહ્યો છે. ભારે વરસાદને પગલે નખત્રાણા તાલુકાનો મથલ ડેમમાં 90 ટકા ભરાઈ…
- સ્પોર્ટસ
એમ એસ ધોની રાંચીમાં વિન્ટેજ રોલ્સ રોયસ લઇને નીકળ્યો; ચાહકો એક ઝલક માટે દોડ્યા
રાંચી: ભારતીય ક્રિકટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બાઈક અને કારના શોખીન છે, તેના કલેક્શનમાં ઘણી કિંમતી બાઈક અને કાર છે. રવિવારે મહેન્દ્ર સિંહ ધોની તેમના હોમ ટાઉન રાંચીના રસ્તાઓ પર એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. સામાન્ય…
- નેશનલ
GST ઘટાડાને કારણે પહેલી નવરાત્રિથી કારના ભાવમાં 11 લાખનો ઘટાડો, કઈ કારના ભાવ કેટલા ઘટશે?
મુંબઈ; ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) કાઉન્સિલે તાજેતરમાં નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરી હતી, નવી જાહેરાત મુજબ પેટ્રોલ, ડીઝલ, LPG, CNG અને 4,000 મીમીથી ઓછી લંબાઈ ધરાવતી હાઇબ્રિડ કાર પર GST દર 28% થી ઘટાડીને 18% કર્યો છે. આ ઘટાડાને કારણે…