- નેશનલ

ISIનું ખતરનાક ષડયંત્ર: ભારતના સગીરોનું બ્રેઈનવોશ કરી જાસૂસી નેટવર્ક બનાવ્યું, આ રીતે થયો પર્દાફાસ…
નવી દિલ્હી: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓ ફેલાવવા સતત સક્રિય રહે છે. એવામાં એક ખતરનાક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે. ISI સગીરોને ફસાવીને આતંકવાદી પ્રવૃતિઓ માટે કામ કરવા બ્રેઈન વોશ કરી રહી રહી છે. એક મીડિયા…
- નેશનલ

‘રોડ પર શ્વાન રખડવા ન જોઈએ, હાઈ-વે પર ઢોર ગંભીર વિષય’ સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી…
નવી દિલ્હી: આજે બુધવારે સુપ્રીમ કોર્ટમાં રખડતા શ્વાન અને ઢોર અંગેના કેસની સુનાવણી કરવામાં આવી રહી છે. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે શ્વાન કરડવાની વધતી ઘટનાઓ અને હાઇવે પર રખડતા ઢોર અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન અરજદાર વતી હાજર થયેલા…
- સ્પોર્ટસ

ICCનો બાંગ્લાદેશને જોરદાર ઝટકો! T20 વર્લ્ડની મેચ શ્રીલંકા ખસેડવા મામલે કર્યો આવો નિર્ણય…
દુબઈ: જય શાહની આગેવાની હેઠળના ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને મોટો ઝટકો આપ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં બાંગ્લાદેશની ટીમની તમામ મેચો ભારતથી શ્રીલંકા ખસેડવાની BCBની વિનંતી નકારી કાઢવામાં આવી…
- ઇન્ટરનેશનલ

‘મોદી સારા માણસ છે પણ…’ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ભારતને ફરી એકવાર છુપી ચેતવણી આપી!
વોશિંગ્ટન ડીસી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વાર ભારત પર ટેરીફ અંગે સક્રિય થઇ ગયા છે, બે દિવસ પહેલ તેમણે ભારત પર વધુ ટેરીફ લાદવા અંગે સંકેતો આપ્યા હતાં. એવામાં ફરી એક વાર ટ્રમ્પે ભારતને આડકતરી ચેતવણી આપી છે.…
- નેશનલ

ઝારખંડમાં નકલી સરકારી સાહેબ પકડાયા: 7 વર્ષ IAS અધિકારી બનીને ફર્યો, આ રીતે પકડાયો…
રાંચી: યુનિયન પબ્લિક સર્વિસ કમીશન(UPSC)ની પરીક્ષા વિશ્વમાં સૌથી કઠીન પરીક્ષાઓમાની એક માનવામાં આવે છે, જેના માટે દર વર્ષે લાખો ઉમેદવારો માંથી માત્ર ગણતરીના જ આ પરીક્ષા પાસ કરી શક છે. સામાન્ય રીતે પાસ ન થઇ શકતા યુવકો આગમી પરીક્ષાની તૈયારીમાં…
- મહારાષ્ટ્ર

વિલાસરાવની ‘યાદો ભૂંસી નાખવા’ અંગેના ચવ્હાણના નિવેદન રિતેશ દેશમુખની પ્રતિક્રિયા! જાણો શું કહ્યું…
મુંબઈ: મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ પૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ અંગે નિવેદન આપીને ભાજપના રાજ્ય પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે વિવાદ ઉભો કર્યો છે, જેને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. લાતુરમાં એક જાહેર સભા દરમિયાન ચવ્હાણે કહ્યું કે વિલાસરાવ દેશમુખની તમામ સ્મૃતિઓ લાતુરમાંથી ભૂંસી…
- સ્પોર્ટસ

મેબર્સ સાથે ચર્ચા વગર જ BCCIએ મુસ્તફિઝુરને IPLમાંથી હટાવ્યો! અહેવાલમાં ઘટસ્ફોટ
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટેની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હાલમાં બાંગ્લાદેશમાં રાજકીય હિંસા દરમિયાન હિંદુ લોકોને નિશાન બનાવવામાં આવતા, ભારતીયોમાં વ્યાપેલા રોષને કારણે BCCIએ…
- Uncategorized

સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં દાખલ
નવી દિલ્હી: કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત ફરી એક વાર લથડી છે, અહેવાલ મુજબ તેમને ગઈ કાલે સોમવારે સાંજે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જેને કારણે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને તેમના સમર્થકો ચિંતામાં છે.…









