- આપણું ગુજરાત

ગોંડલમાં દરગાહમાં જમ્યા બાદ બે સગા ભાઈઓના શંકાસ્પદ મોત, ઊલ્ટી થયા બાદ બન્નેએ દમ તોડ્યો
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં એક દરગાહમાં જમ્યા બાદ બે સગા ભાઈઓના શંકાસ્પદ મોત નીપજતા ખળભળાટ મચી ગયો છે. શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસના ક્વાર્ટરમાં રહેતા મકવાણા પરિવારના બે બાળકો રોહિત મકવાણા (ઉં.વ.3) અને હરેશ મકવાણા (ઉં.વ.13) ગઈ કાલે શુક્રવારે…
- આપણું ગુજરાત

સરદાર સરોવર ડેમમાં પાણીની મબલક આવક, 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલાયા
મધ્યપ્રદેશમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થઇ રહી છે. આજે સવારે 8 વાગ્યે સરદાર સરોવર ડેમની સપાટી 135.65 મીટરથી વધુ નોંધાઈ હતી, માટે સાવચેતીના ભાગરૂપે અત્યારે ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યાર…
- નેશનલ

Cheetah project: સરકાર ચિત્તા પ્રોજેક્ટના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે, અધિકારીઓએ આપી જાણકારી
ભારતના ચિત્તા પ્રોજેક્ટને આવતીકાલે 17મી સપ્ટેમ્બરના રોજ એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આ પ્રોજેક્ટ ચાલુ થયા બાદથી જ વિવાદથી ઘેરાયેલો રહ્યો છે, એક બાદ એક 8 ચિત્તાના મોત થયા હતા. એવામાં હવે સરકાર…
- નેશનલ

હિમાચલના સીએમ સુખુએ પર્સનલ બેંક ખાતામાંથી 51 લાખ રૂપિયા રાહત કોશમાં દાન કર્યા
આ વર્ષનું ચોમાસુ હિમાચલ પ્રદેશ માટે આફતરૂપ રહ્યું, પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, રાજ્યને હાજારો કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. એવામાં મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ આપત્તિમાંથી બહાર આવી રહેલા રાજ્યના લોકો માટે એક દાખલો બેસાડ્યો છે.…
- નેશનલ

ઈન્સ્ટન્ટ લોન એપ્સ પર ભારત સરકાર લગાવશે પ્રતિબંધ, ગૂગલ અને એપલને આપ્યા આદેશ
ઈન્ટરનેટ પર ઈન્સ્ટન્ટ લોન આપતી એપ્સનો રાફડો ફાટ્યો છે આ સાથે સાથે સાઈબર ફ્રોડના કેસમાં પણ વધારો થયો છે. તાજેતરના અહેવાલો મુજબ ભારતમાં તમામ પ્રકારની ઇન્સ્ટન્ટ લોન એપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ માટે સરકારે ગૂગલ અને એપલને આદેશ આપ્યા…
- નેશનલ

ISIS ભરતી કેસમાં તમિલનાડુ-તેલંગાણામાં NIAના દરોડા, 30 જગ્યાએ તપાસ ચાલુ
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ‘ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા’ (ISIS) ના કટ્ટરપંથી એજન્ડા ફેલાવવા અને ભરતી કરવાના કેસના સંબંધમાં તમિલનાડુ અને તેલંગાણામાં 30 સ્થળો પર દરોડા પાડ્યા છે. હાલમાં, કોઈમ્બતુરમાં 21 સ્થળો, ચેન્નાઈમાં 3 સ્થળો, હૈદરાબાદ/સાયબરાબાદમાં 5 સ્થાનો…
- નેશનલ

નાઈજરના સૈનિકોએ ફ્રાન્સના રાજદૂત સિલ્વેન ઇટ્ટેને બંધક બનાવ્યા, રાષ્ટ્રપતિ મેક્રોને પુષ્ટિ કરી
ફ્રાન્સના રાજદૂત (Ambassador) અને રાજદ્વારીઓ(Diplomates)ને પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજરના સૈનિકોએ ફ્રેન્ચ એમ્બેસીમાં બંધક બનાવ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પોતે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નાઇજરમાં ફ્રેન્ચ રાજદૂત સિલ્વેન ઇટ્ટે સહિત અન્ય ફ્રેન્ચ રાજદ્વારીઓને ફ્રેન્ચ દૂતાવાસમાં બંધક બનાવવામાં…
- નેશનલ

‘ભ્રષ્ટ શાસન સામે ગૃહયુદ્ધનું આહ્વાન કરવું પડશે’ ચંદ્રાબાબુ નાયડુના બચાવમાં પુત્ર લોકેશનું નિવેદન
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના મહાસચિવ નારા લોકેશે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને તેના પિતા ચંદ્રબાબુ નાયડુનો બચાવ કરતા કહ્યું હતું કે મારા પિતા એક એવા રાજકારણી છે જેમના પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી, પરંતુ તેમ છતાં કોઈ પુરાવા વિના તેમને રિમાન્ડ…
- નેશનલ

જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં ચોથા દિવસે પણ આતંકવાદીઓ વિરુદ્ધ એન્કાઉન્ટર ચાલુ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટુકડી આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. આજે શનિવારે સવારે સતત ચોથા દિવસે અનંતનાગ કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની સેનાની અથડામણ ચાલુ રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના દ્વારા ઘેરાયેલા કોકરનાગના જંગલોમાં…
- નેશનલ

કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસને કારણે ભયનો માહોલ, કોઝિકોડમાં એક અઠવાડિયા માટે શાળા-કોલેજો બંધ
કેરળમાં નિપાહ વાયરસના જીવલેણ ચેપના કેસ વધીને છ થઈ ગયા છે. નિપાહ વાયરસના ચેપને ફેલાતો રોકવા કેરળ સરકાર વિવિધ પગલા ભરી રહી છે, સરકારે કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. આમાં શાળાઓ, કોલેજો અને…









