- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાઓનું ‘લૂંગી-બનિયાન’ પહેરીને પ્રદર્શન! આ મામલે સરકારને ઘેરી
મુંબઈ: આકાશવાણી વિધાનસભ્ય હોસ્ટેલની કેન્ટીનમાં ખરાબ ગુણવત્તાના ખોરાક મામલે શિવસેના(શિંદે જૂથ)ના વિધાનસભ્ય સંજય ગાયકવાડે એક કર્મચારીને માર (Sanjay Gaikwad Slapped canteen employee) માર્યો હતો. આ મામલે મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયેલું હતું એવામાં પ્રધાન સંજય શિરસાટનો રોકડા સાથેનો વિડીયો વયાર થયો. આ…
- નેશનલ
ઝારખંડના બોકારોમાં અથડામણમાં બે માઓવાદી ઠાર; એક CRPF જવાન શહીદ
બોકારો: ભારત સરકારે માઓવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ધાર કર્યો છે. આજે બુધવારે સવારે ઝારખંડના બોકારો જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને માઓવાદીઓ વચ્ચે આથમણ થઇ હતી. બંને પક્ષે થયેલા ભારે ગોળીબારમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે, જ્યારે CRPFનો…
- નેશનલ
ફૌજા સિંહ હિટ એન્ડ રન કેસ: પોલીસે NRI કારચાલકની ધરપકડ કરી, ગુનો કબૂલ્યો!
જલંધર: સોમવારે પંજાબમાં બનેલા એક હીટ એન્ડ રન બનાવમાં વિશ્વના સૌથી વૃદ્ધ મેરાથોન રનર ફૌજા સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતાં, ત્યાર બાદ જલંધરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ (Fauja Singh died in hit and run) થયું. ‘ટર્બન્ડ ટોર્નેડો’ તરીકે…
- નેશનલ
શુભાંશુ શુક્લા આ તરીખે ભારત આવશે; હાલ પોસ્ટ-મિશન પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહ્યા છે
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં 18 દિવસ વિતાવ્યા બાદ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લ એક્સિઓમ-4 સ્પેસ મિશનના અન્ય ક્રૂ મેમ્બર્સ સાથે ગઈ કાલે મંગળવારે પૃથ્વી પર પરત (Shubhanshu Shukla Returned to earth) ફર્યા હતાં. કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રધાન જીતેન્દ્ર સિંહે…
- નેશનલ
બાંગ્લાદેશમાં સત્યજીત રેના પૈતૃક ઘરને તોડી સામે ભારતે વાંધો ઉઠાવ્યો, સમારકામમાં મદદની ઓફર કરી
કોલકાતા: ગત વર્ષે બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા ફેલાઈ હતી, જનાક્રોશને કારણે તત્કાલીન વડાપ્રધાન શેખ હસીએ દેશ છોડી ભારતમાં આશરો લેવો પડ્યો હતો. ત્યારથી બંને દેશના સંબંધો વણસ્યા છે. એવામાં સમાચાર છે, બાંગ્લાદેશ સરકાર બંગાળી સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે જોડાયલી હસ્તીઓની ત્રણ…
- નેશનલ
ભારતના સુન્ની મુસ્લિમ આગેવાને યમનમાં નિમિષા પ્રિયાની ફાંસી અટકાવી! જીવનદાન પણ અપાવી શકશે?
નવી દિલ્હી: યમનમાં હત્યાના કેસના દોષી ઠરેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાને આવી કાલે 16મી જુલાઈના રોજ મૃત્યુદંડ આપવામાં આવનાર હતો, એવામાં આજે સમાચાર મળ્યા કે અચાનક નિમિષાની સજા મુલતવી રાખવામાં આવી (Nimisha Priya Execution postponed) છે. ગઈ કાલે જ્યારે ભારત…
- નેશનલ
વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજા સિંહનાં લાંબા આયુષ્ય અને ફિટનેસનું રહસ્ય શું હતું?
જલંધર: ગઈ કાલે સોમવારે પંજાબના જલંધર-પઠાણકોટ હાઇવે પર એક માર્ગ અકસ્માતમાં દોડવીર ફૌજા સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા, સારવાર દરમિયાન તેમનું અવસાન (Fauja Singh passed away) થયું. ફૌજા સિંહ 114 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી એ મૃત્યુ પામ્યા. તેઓ વિશ્વના…
- અમદાવાદ
સિંહ બાદ હવે ગુજરાત વાઘોનું પણ ઘર બનશે? આ વિસ્તારમાં ટાઈગર રિઝર્વ સ્થાપવા ચર્ચા શરુ
અમદાવાદ: દુનિયાભરમાં એશિયાટિક સિંહો માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે, ગુજરાતના વિવિધ પ્રદેશોમાં દિપડા પણ જોવા મળે છે. હવે ગુજરાતમાં બિલાડી કૂળના વધુ એક પ્રાણી વાઘની હાજરી પણ (Tiger spotted in Gujarat) નોંધાઈ છે. છેલ્લા કેટલાક સમયથી ત્રણ વર્ષનો નર…
- મનોરંજન
સંજય દત્ત મુંબઈ બોમ્બ બ્લાસ્ટ રોકી શક્યો હોત! રાજ્યસભામાં નોમિનેટેડ વકીલ ઉજ્જવલ નિકમે કર્યા મોટા ખુલસા
નવી દિલ્હી: ભારત સરકારના ખાસ સરકારી વકીલ ઉજ્જવલ દેવરાવ નિકમ(Ujjwal Deorao Nikam)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ભલામણ પર રાજ્યસભામાં નોમીનેટ કરવામાં આવ્યા છે. વકીલ તરીકે તેમની લાંબી કારકિર્દી દરમિયાન ઉજ્જવલ નિકમે મુખ્યત્વે હત્યા અને આતંકવાદને લગતા કેસોમાં મહત્વની ભૂમિકા ભજવી. તાજેતરમાં…