-  નેશનલ

રાહુલ ગાંધીએ યુરોપિયન સંસદના સભ્યો સાથે બંધ બારણે બેઠક કરી, મણિપુર મુદ્દે ચર્ચા થઈ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી યુરોપના પ્રવાસે છે. ભારતમાં યોજાઈ રહેલી જી-20 સમિટ પહેલા રાહુલ ગાંધીએ બેલ્જીયમના બ્રસેલ્સમાં યુરોપિયન સંસદના સાભ્યો સાથે મિટિંગ કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમણે યુરોપિયન સંસદના સભ્યો સાથે ભારતમાં ‘લોકશાહી સંસ્થાઓ પરના હુમલા’ સહિત ભારત…
 -  Uncategorized

જન્મદિવસ પર અક્ષય કુમાર મહાકાલ દરબાર પહોંચ્યો; ક્રિકેટર શિખર ધવન પણ સાથે જોવા મળ્યો
બોલીવુડના ‘ખિલાડી’ અક્ષય કુમાર આજે શનિવારે પોતાના જન્મદિવસ નિમિત્તે પરિવાર સહીત ઉજૈનના મહાકાલ દરબારમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે ભારતીય ક્રિકેટર શિખર ધવન પણ મહાકાલ દરબારમાં જોવા મળ્યો હતો.મધ્ય પ્રદેશના ઉજૈનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલ મંદિરમાં આજે સવારે…
 -  નેશનલ

આસામ સરકારે રાજ્યમાંથી આફસ્પા અને ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ સંપૂર્ણપણે હટાવવાની માંગ કરી
આસામ સરકાર કેબિનેટે કેન્દ્ર સરકારને અરજી કરી છે કે સમગ્ર રાજ્યમાંથી ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ (ડીડીએ) અને આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (આફસ્પા) સંપૂર્ણ પણે હટાવવામાં આવે. આ અરજી અંગે રાજ્યના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “અમે કેન્દ્ર સરકારને આસામ…
 
 

