- આમચી મુંબઈ

દહિસર ટોલનાકાના સ્થળાંતરને ગડકરીનો ઈનકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહિસર ટોલનાકાને મુંબઈ-અમદાવાદ હાઈવે પર સ્થળાંતર કરવા માટે રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટર નિતીન ગડકરીએ મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. આ બાબતે તેમણે રાજ્યના પરિવહન પ્રધાનને પત્ર પણ લખ્યો છે. દહિસર ટોલનાકા પર થતી ટ્રાફિકની સમસ્યાને…
- આમચી મુંબઈ

ભાયખલામાં બિલ્ડિંગમાં પાયાભરણી દરમ્યાન અકસ્માત: બે મજૂરના મોત, ત્રણ જખમી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયખલામાં એક વિચિત્ર દુર્ઘટના બની હતી, જેમાં બિલ્ડિંગના પાયાના ભરણીના કામ દરમ્યાન અચાનક માટી અને કાદવ ૧૫ ફૂટ નીચે કામ કરી રહેલા મજૂરો પર પડી જતા બે મજૂરોનાં કમનસીબે મૃત્યુ થયા હતા. તો અન્ય ત્રણ મજૂર ગંભીર…
- આમચી મુંબઈ

ભાયખલામાં બિલ્ડિંગના પાયાભરણી વખતે થયો અકસ્માત: બે મજૂરના મોત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ભાયખલામાં એક વિચિત્ર અકસ્માતમાં બે મજૂરોના મોત થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. આજે બપોરે એક ભાયખલાની હબીબ મેન્શન ઈમારતના પાયા અને થાંભલાના કામ દરમિયાન માટી અને કાદવનો એક ભાગ 15 ફૂટ નીચે કામ કરી…
- આમચી મુંબઈ

માનખુર્દ-શિવાજીનગરમાં અનામત લોટરી સામે નારાજગી:
મુંબઈ: મુંબઈ મહાનગરપલિકાની આગામી ચૂંટણી માટે ૧૧ નવેમ્બર, ૨૦૨૫ના જાહેર થયેલી અનામત લોટરી બાદ અનેક ઈચ્છુક ઉમેદવારોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. અનેક વોર્ડમાં ઉલટપુલટ થઈ જતા ભૂતપૂર્વ નગરસેવકોથી લઈને ઈચ્છુકોએ હવે ચૂંટણીપંચને ઘેરી રહી છે, જેમાં ખાસ કરીને માનખુર્દ-શિવાજીનગરમાં…
- આમચી મુંબઈ

થાણેમાં પાળેલા પ્રાણીઓ માટે સ્મશાનભૂમિનું લોકાર્પણ…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં પાળેલા પ્રાણીઓ માટે ગૅસ આધારિત પહેલા સ્મશાનભૂમિનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષોથી થાણેમાં અલાયદા સ્મશાનભૂમિની શ્વાનપ્રેમીઓની માગણીને આખરે ન્યાય મળ્યો હતો.થાણેના માજિવાડા ગામમાં બાળકુમ ફાયરબ્રિગેડની પાછળ આવેલા સ્મશાનમાં અલગથી પાળેલા પ્રાણીઓ માટે પહેલી ગૅસ…
- આમચી મુંબઈ

ધોડબંદર રોડ પર ટ્રાફિકની સમસ્યાને મુદ્દે થાણે પાલિકાની બેઠક
દિલ્હી-મુંબઈ ફ્રેટ કોરિડોર શરૂ થયા બાદ ધોડબંદર રોડ પર ભારે વાહનોનું પ્રમાણ ઘટી જશે(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘોડબંદર રોડ પર લાંબા સમયથી રહેલી ટ્રાફિક જૅમની સમસ્યાથી વાહનચાલકો કંટાળી ગયા છે ત્યારે ટ્રાફિકને મુદ્દે થાણે મહાનગરપાલિકાએ શુક્રવારે મહત્ત્વની બેઠક યોજી હતી, જેમાં…
- આમચી મુંબઈ

મેટ્રો-સેવન સાઈટ પર વાયુ પ્રદૂષણના નિયમનું ઉલ્લંઘન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ અંધેરીમાં મેટ્રો લાઈન-સેવનના બાંધકામનું સંચાલન કરતા કૉન્ટ્રેક્ટરને સાઈટ પર ફરજિયાત રીત ડસ્ટ મિટિગેશનના (ધૂળ નિવારણ) પગલાનું સખત રીતે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. પાલિકાએ ચેતવણી આપી હતી કે નિર્ધારિત સમયમર્યાદામાં આવશ્યક સુધારાત્મક પગલાં અમલમાં મૂકવામાં…
- આમચી મુંબઈ

વાયુ પ્રદૂષણ ફેલાવનારી કન્સ્ટ્રકશન સાઈટ પર હવે ચાંપતી નજર પાલિકાની સ્પેશિયલ સ્કવોડ સક્રિય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના તમામ જગ્યાએ આવેલી ક્ધસ્ટ્રકશન સાઈટ પર દૈનિક સ્તરે ઈન્સ્પેકશન કરવા માટે સ્પેશિયલ સ્કવોડને ફરી સક્રિય કરી રહી છે. જોકે આ વખતે દરેક વોર્ડમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગના એક અધિકારી સ્કવોડ…
- આમચી મુંબઈ

મુંબઈગરાએ અનુભવી કડકડતી ઠંડીપારો ૧૮.૪ ડિગ્રી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈરાને તેમના કબાટમાંથી શાલને ધાબળા કાઢવાનો વખત આવી ગયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો સતત નીચો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે ચાલુ વર્ષમાં શિયાળાની મોસમમાં પહેલી વખત તાપમાનનો પારો ૧૮.૪ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો. આ અગાઉ…









