- આમચી મુંબઈ

વિકાસ યોજનાઓ પર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ લડી: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના નગરપંચાયત અને નગરપરિષદની ચૂંટણીઓ મહાયુતિને મળેલી સફળતા પાછળ ભાજપ સંગઠનની સંપૂર્ણ ટીમ અને સરકારના પ્રયાસ જવાબદાર હોવાનું રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું.નગરપંચાયત અને પરિષદની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય માટે પક્ષની સંપૂણ ટીમ અને…
- મહારાષ્ટ્ર

રાજ્યની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં એક તરફી વિજય માટે ચૂંટણી પંચ અને મની પાવર જવાબદાર: વિરોધપક્ષનો આક્ષેપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણી પંચે રાજ્યની નગરપંચાયત અને નગરપરિષદની ચૂંટણી ઊભી કરેલી આપેલી તમામ સુવિધાઓને કારણે મહાયુતીનો વિજય થયો હોવાનો આક્ષેપ વિરોધપક્ષ કૉંગ્રેસ અને શિવસેના(યુટીબી)એ તેમની હાર બાદ કર્યો હતો.રાજ્યની ૨૮૬ નગરપંચાયત અને નગરપરિષદની ચૂંટણીની રવિવાર સવારથી મતગણતરી ચાલુ થઈ…
- આમચી મુંબઈ

પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરોની જપ્ત કરેલી મિલકતની લિલામી મોકુફ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોની મિલકતની લિલામી મુલતવી રાખવામાં આવી છે. સાત ડિફોલ્ટરોના કુલ૬૩ કરોડ રૂપિયાથી વધુ રકમનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો બાકી હતો, તેમને ગયા અઠવાડિયે અંતિમ નોટિસ મોકલવામાં આવી હતી પણ…
- આમચી મુંબઈ

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર છ બ્રિજના થશે સમારકામ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા છ ફ્લાયઓવરના સમારકામ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવવાનું છે. આ છ ફ્લાયઓવરનો ઉપરનો ભાગ ખરાબ થયો હોવાથી ડામર નાખીને તેનું સમારકામ કરવામાં આવશે.મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા આ ફ્લાયઓવર બાંધવામાં…
- આમચી મુંબઈ

મુંબઈ ૧૪.૬ ડિગ્રી સાથે ટાઢુંબોળહિલ સ્ટેશન માથેરાનમાં ૧૭.૨ ડિગ્રી જળગાંવમાં પારો ૬.૦…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાની શનિવારની સવાર ફરી એક વખત ટાઢીબોળ રહી હતી. હિલ સ્ટેશન માથેરાન કરતા પણ વધુ ઠંડી મુંબઈમાં નોંધાઈ હતી. મુંબઈમાં શનિવારે લઘુતમ તાપમાન ૧૪.૬ ડિગ્રી સાથે ચાલુ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. તેની સામે…
- આમચી મુંબઈ

સોમથી શુક્ર પાંચ દિવસ આ વિસ્તારોમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશેે પાઈપલાઈનનું ૮૭ કલાક સળંગ કામ ચાલશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મેટ્રો લાઈન- ૭એ પ્રોજેક્ટ માટે ૨,૪૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનને વાળવાનું કામ સળંગ ૮૭ કલાક કરવામાં આવવાનું હોવાથી આવતા અઠવાડિયામાં સોમવારથી શુક્રવાર સુધીના પાંચ દિવસ ત્રણ વોર્ડમાં મુખ્યત્વે ધારાવી, માટુંગા, માહિમ, અંધેરી, બાન્દ્રા, સાંતાક્રુઝમાં ઓછા દબાણ સાથે…
- આમચી મુંબઈ

થાણેમાં આખરે ૫૦ ટકા પાણીકાપથી રાહત: નાગરિકો જોકે હજી પણ બેહાલ…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: લગભગ ત્રણ અઠવાડિયાથી પાણી માટે પરેશાન થઈ રહેલા થાણેવાસીઓને રાહત મળે એવી શક્યતા છે. ક્ષતિગ્રસ્ત પાઈપલાઈનનું સમારકામ પૂરું થઈ ગયું હોવાથી બહુ જલદી પાણીપુરવઠો પૂર્વવત્ થશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. જોકે સ્થાનિક નાગરિકો તેમની હાલાકીનો…
- આમચી મુંબઈ

થાણેમાં બેન્ક્વેટ હૉલમાં આગ: ૧,૦૦૦થી વધુ લોકોનો સુરક્ષિત બચાવ…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે પશ્ચિમમાં ઘોડબંદર રોડ પર એક બેન્કવેટર હોલમાં લગ્નના રિસેપ્શન દરમ્યાન લૉનમાં ગુરુવારે રાતના અચાનક આગ ફાટી નીકળી હતી. કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગ લાગી એ સમયે હોલમાં ૧,૦૦૦થી ૧,૨૦૦ લોકો…
- આમચી મુંબઈ

ચેમ્બુરમાં ગેસ સિલ્ડિરમાં ગળતર બાદ લાગેલી આગમાં બે જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચેમ્બુરમાં આવેલી મ્હાડા કોલોનીમાં ગુરુવારે વહેલી સવારે એક ઘરમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગવાથી બે જખમી થયા હતા. એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. તો સિનિયિર સિટીઝન આઠ ટકા દાઝી ગયો હતો. હાલ તેના પર ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં…









