- આમચી મુંબઈ
વરસાદનો લાભ લઈ વધુ ભાડું વસૂલ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ચાર-પાંચ દિવસ પડેલા મુશળધાર વરસાદ દરમ્યાન ટ્રેન સહિત વાહનવ્યવહારને મોટો ફટકો પડયો હતો. આ પરિસ્થિતિનો ફાયદો લઈને અમુક ઍપ આધારિત કંપનીઓએ પ્રવાસીઓ પાસેથી મનફાવે ભાડા વસૂલ કરી હોવાની ફરિયાદો આવ્યા બાદ રાજ્યના પરિવહન વિભાગે ઍપ કંપનીઓ…
- આમચી મુંબઈ
સાવધાન મુંબઈગરા: મુંબઈનું પાણી દૂષિત છે..!
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના વાર્ષિક પર્યાવરણ અહેવાલમાં ખુલાસો થયો છે કે મુંબઈના બી વોર્ડ વિસ્તારમાં ભીંડી બજાર, મસ્જિદ બંદર, એચ પૂર્વમાં બાંદ્રા, સાંતાક્રુઝ અને કોલાબા, એ વોર્ડમાં કફ પરેડમાં સૌથી વધુ દૂષિત પાણી પુરવઠો મળી રહ્યો છે. જ્યારે મરીન…
- આમચી મુંબઈ
પાંચ દિવસના મુશળધાર વરસાદને પગલે મોસમનો સરેરાશ વરસાદ નોંધાઈ ગયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને સતત બે દિવસ સુધી બાનમાં લેનારા મેઘરાજાએ આખરે બુધવારે પોરો ખાતા મુંબઈગરાએ રાહત અનુભવી હતી. સોમવારથી મંગળવાર સુધીના ૪૮ કલાકમાં થયેલી અતિવૃષ્ટિમાં અમુક વિસ્તારોમાં ૩૦૦ મિ.મી. કરતા પણ વધુ તો અમુક વિસ્તારોમાં ૨૦૦ મિ.મી. કરતા પણ…
- આમચી મુંબઈ
મુંબઈમાં ૨૪ કલાકમાં ૪૪૨ નવા ખાડા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શુક્રવારથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા પર ખાડાની સમસ્યા વધુ વકરી ગઈ છે. બુધવાર સાંજ સુધીના માત્ર ૨૪ કલાકમાં શહેરના વિવિધ વિસ્તારમાં ૪૪૨ નવા ખાડા પડયાં હતા. પાલિકાના જણાવ્યા મુજબ પહેલી જૂનથી ૨૦ ઑગગસ્ટ દરમ્યાન…
- આમચી મુંબઈ
હિંદમાતામાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના દાદર-હિંદમાતા, ગાંધી માર્કેટ અને કિંગ સર્કલ જેવા અત્યંત નીચાણવાળા વિસ્તારમાં સતત બે દિવસમાં પડેલા મુશળધાર વરસાદમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. હિંદમાતામાં અનેક ઉપાયયોજના હાથ ધર્યા બાદ આ વિસ્તાર નીચાણવાળો હોવાથી પાણી ભરાવવાની સમસ્યા કાયમી રહેવાની…
- આમચી મુંબઈ
આનંદો ! જળાશયોમાં ૯૫ ટકાથી વધુ પાણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની આખા વર્ષની પાણીની ચિંતા ટળી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં પાણીનું સ્તર ૯૫.૧૨ ટકાએ પહોંચી ગયું છે.લાંબા સમય સુધી વરસાદ ગાયબ રહ્યા બાદ ગયા શુક્રવારથી…
- આમચી મુંબઈ
નવી મુંબઈને પાણી પુરવઠો કરનારો મોરબે બંધ છલકાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત નવી મુંબઈ અને થાણેમાં ગયા અઠવાડિયાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને પગલે નવી મુંબઈને પાણી પુરવઠો કરનારો મોબરે બંધ બુધવારે વહેલી સવારના ૩.૧૦ વાગે છલકાઈ ગયો હતો. નવી મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા…
- આમચી મુંબઈ
મુંબઈમાં વરસાદનો વિક્રમ: ચાર દિવસમાં ૨૦ ઈંચ વરસાદ, આઠ કલાકમાં સાત ઈંચ વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરસાદે ફરી એક વખત મુંબઈને ઘમરોળી નાંખ્યું હતું. સોમવારે સવારથી બપોર સુધીમાં મુંબઈમાં મુશળધાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. રેલવે, વિમાન સેવા સહિત રોડ સર્વિસને ફટકો પડયો હતો. નવ કલાકના ગાળામાં અનેક વિસ્તારમાં ૧૦૦ સેન્ટીમીટરથી પણ…
- આમચી મુંબઈ
તુલસી બાદ વિહાર પણ છલકાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે શનિવારે મુંબઈમાં નેશનલ પાર્કમાં આવેલું તુલસી છલકાયા બાદ સોમવારે બપોરના વિહાર પણ છલકાઈ ગયું હતું. મુંબઈને પાણી પુરવઠો કરનારા સાત જળાશયોમાંનું એક વિહાર સોમવાર, ૧૮ ઑગસ્ટ,૨૦૨૫ના બપોરના ૨.૪૫…