- Top News

સ્થાનિક- વૈશ્વિક ઈક્વિટી માર્કેટની નરમાઈ સાથે ડૉલર સામે રૂપિયો 98 પૈસાનો સૌથી મોટો એક દિવસીય કડાકોઃ 89ની પાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર અંગે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને કારણે આજે ભારત સહિતના વૈશ્વિક બજારોમાં નરમાઈનું વલણ જોવા મળતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો સૌથી મોટા એકદિવસીય 98 પૈસાના કડાકા સાથે 89ની સપાટી કુદાવીને 89.66ની…
- વેપાર

કૃષિ ક્ષેત્ર 10 વર્ષ સુધી ચાર ટકાનો વૃદ્ધિદર જાળવી રાખશેઃ નિતિ આયોગ
નવી દિલ્હીઃ દેશનું કૃષિ ક્ષેત્ર આગામી 10 વર્ષ સુધી સરળતાપૂર્વક ચાર ટકાનો વૃદ્ધિદર જાળવી રાખશે, પરંતુ સાથે સાથે વેરહાઉસની માળખાકીય સુવિધા વિસ્તારવાની પણ જરૂર હોવાનું નિતિ આયોગના સભ્ય રમેશ ચાંદે જણાવ્યું હતું.અત્રે ઔદ્યોગિક સંગઠન પીએચડીસીસીઆઈ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા…
- વેપાર

ઑક્ટોબરમાં ટેક્સ્ટાઈલ નિકાસમાં 12.9 ટકાનો ઘટાડોઃ રાહતલક્ષી પગલાંનો ઉદ્યોગનો અનુરોધ
નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતથી થતી આયાત સામે લાદેલી 50 ટકા ટૅરિફને કારણે શિપમેન્ટમાં ઘટાડો થવાથી ગત ઑક્ટોબર મહિનામાં ટેક્સ્ટાઈલ નિકાસમાં 12.91 ટકાનો ઘટાડો થયો છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ઉદ્યોગ સંગઠનોએ સરકારને રાહતલક્ષી પગલાં…
- વેપાર

ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો જોવા મળ્યો હોવાના અહેવાલ અને અમેરિકા સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદ સાથે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાના…
- વેપાર

ઑક્ટોબર મહિનામાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોનાં રિટેલ વેચાણમાં 57 ટકાનો ઉછાળો
નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનામાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ ઑક્ટોબર, 2024ના 11,464 યુનિટ સામે 57 ટકા વધીને 18,055 યુનિટની સપાટીએ રહ્યું હોવાનું તેમ જ વેચાણમાં ટાટા મોટર્સે અગ્રતાક્રમ જાળવી રાખ્યો હોવાનું ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)એ…
- વેપાર

આયાતકારો-નિકાસકારો, સ્ટાર્ટઅપ્સ માટે ટ્રેડ ઈન્ટેલિજન્સ પોર્ટલ નવી દિશા ખોલશેઃ ગોયલ
નવી દિલ્હીઃ ટ્રેડ ઈન્ટેલિજન્સ ઍન્ડ એનાલિટિક્સ (ટીઆઈએ) પોર્ટલ આયાતકારો, નિકાસકારો, સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈ માટે નવી દિશાઓ ખોલશે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું. અત્રે પોર્ટલનો શુભારંભ કરતા તેમણે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ નિકાસકારોને અત્યાર સુધીમાં…









