- વેપાર

વિદેશી હૂંડિયામણની અનામત 4.47 અબજ ડૉલર ઘટી
મુંબઈઃ ગત 21મી નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે ખાસ કરીને સોનાની અનામતમાં ઘટાડો થવાથી દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત 4.472 અબજ ડૉલર ઘટીને 688.108 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત…
- વેપાર

ખાંડમાં ધીમો સુધારો, નાકા ડિલિવરમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગે્રડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ છૂટીછવાઈ રહેતાં મથકો પર ટેન્ડરોમાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 3720થી 3760માં થયાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં…
- વેપાર

સરકારી સુધારાલક્ષી પગલાંને ટેકે બીજા ત્રિમાસિકગાળાનો વૃદ્ધિદર 82.2 ટકાઃ ગોયલ
વડોદરાઃ સરકારના ઈઝ ઑફ ડુઈંગ બિઝનૅસમાં સુધારાલક્ષી પગલાંઓ હાથ ધરતા અર્થતંત્રમાં સુધારો જોવા મળ્યો છે અને ગત સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળામાં દેશનો આર્થિક વૃદ્ધિદર 8.2 ટકાની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. વધુમાં વૈશ્વિક વેપારોમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે…
- વેપાર

ડૉલર સામે રૂપિયો વધુ નવ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશ ઉપરાંત આજે મોડી સાંજે જાહેર થનારા આઈઆઈપી અને જીડીપીનાં ડેટાની રાહમાં ટ્રેડરોએ…
- વેપાર

વેપાર કરાર માટે અમેરિકા, યુરોપિયન યુનિયન સાથે સક્રિય વાટાઘાટોઃ ગોયલ
નવી દિલ્હીઃ હાલમાં ભારતની અમેરિકા અને યુરોપિયન દેશો સહિત ઘણાં વેપારી ભાગીદાર દેશો સાથે મુક્ત વેપાર કરાર મટે વાટાઘાટો થઈ રહી હોવાનું કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું આ કરારો દ્વારા ભારત…
- વેપાર

વૈશ્વિક સોનું બે સપ્તાહની ઊંચી સપાટીએથી પાછું ફરતા સ્થાનિકમાં રૂ. 24નો ઘસરકો, ચાંદી રૂ. 3642 ઉછળી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ફેડરલનાં રેટકટનો આશાવાદ પ્રબળ બનતાં તાજેતરમાં સોનાના ભાવ બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોચ્યા બાદ આજે વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં તેજી આગળ ધપી હોવાના મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી…








