- વેપાર
મિડિયમ ગ્રેડની ખાંડમાં સાધારણ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગે્રડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3850થી 3890ની રેન્જમાં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને સ્મોલ ગે્રડની ખાંડમાં…
- વેપાર
મલયેશિયા પાછળ આયાતી તેલમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 66 રિંગિટનો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલ સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના ભાવમાં 10 કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સિંગતેલમાં…
- વેપાર
જીએસટીમાં સુધારાથી વપરાશી માગ વધશે, મહેસૂલી આવક ઘટશેઃ મૂડીઝ
નવી દિલ્હીઃ દેશમાં 375 ચીજો પરનાં જીએસટીનાં દરમાં કરવામાં આવેલા ઘટાડાથી આમ જનતાને ઘરેલુ ધોરણે રાજકોષીય નીતિવિષયક ટેકો મળતાં વપરાશી માગની વૃદ્ધિને પ્રેરકબળ મળશે, જોકે, તેની સામે સરકારની મહેસૂલી આવકમાં ઘટાડો થશે, એમ અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝે આજે જણાવ્યું હતું.…
- વેપાર
વૈશ્વિક સોનામાં મક્કમ વલણ, સ્થાનિકમાં રૂ. 160નો સુધારો, ચાંદી રૂ. 176 નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે ફેડરલ રિઝર્વનાં રેટકટના આશાવાદ સાથે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3673.95 ડૉલરની નવી ઊંચી સપાટી દર્શાવીને પાછા ફર્યા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનામાં ધીમો સુધારો…
- વેપાર
મિડિયમ ગ્રેડ ખાંડમાં સાધારણ ગુણવત્તાલક્ષી નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ખપપૂરતી રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 15ના ઘટાડા સાથે રૂ. 3850થી 3890માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં નવી નીચી સપાટીએથી સાધારણ ચાર પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ ઘટાડાતરફી વલણ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો એક તબક્કે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના ઘટાડા સાથે 88.19ની સપાટી સુધી ગબડી ગયા…
- વેપાર
વૈશ્વિક સોનામાં મક્કમ વલણ, સ્થાનિકમાં રૂ. 66નો ઘસરકો, ચાંદી રૂ. 626 નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે ફેડરલ રિઝર્વનાં રેટકટના આશાવાદ સાથે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3673.95 ડૉલરની નવી ઊંચી સપાટી દર્શાવીને પાછા ફર્યા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર સોનામાં ધીમો સુધારો આગળ વધ્યો…
- વેપાર
હાજર ખાંડમાં મથકો પાછળ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ મર્યાદિત રહેતાં સ્મોલ ગે્રડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 20થી 25ના ઘટાડા સાથે રૂ. 3850થી 3905માં થયાના અહેવાલ તેમ જ આજે સ્થાનિક સ્તરે સ્ટોકિસ્ટોની લેવાલીનો અભાવ…