- વેપાર

વૈશ્વિક ચાંદી વિક્રમ સપાટીએ પહોંચતા સ્થાનિકમાં રૂ. 10,821નો ઝડપી ઉછાળો, ભાવ 1.75 લાખની પાર, સોનું રૂ. 2209 ઝળક્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 9-10 ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સ બે સપ્તાહની નીચે ક્વૉટ થઈ રહ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભમાં હાજરમાં સોનાના ભાવ 0.6 ટકા ઉછળીને છ સપ્તાહની…
- વેપાર

ડૉલર સામે રૂપિયો આઠ પૈસા ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા સાથે વેપાર કરારમાં થઈ રહેલો વિલંબ, આજે જાહેર થયેલો ગત નવેમ્બર મહિનાનો ઔદ્યોગિંક ઉત્પાદનનો આંક અથવા તો પર્ચેઝિંગ મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ નવ મહિનાની નીચી 56.6ની સપાટીએ પહોંચ્યાના અહેવાલ અને વેપાર ખાધમાં થયેલા વધારા જેવા કારણો ઉપરાંત આજે…
- વેપાર

નવેમ્બરમાં પાવરનો વપરાશ ઘટીને 123.4 અબજ યુનિટ
નવી દિલ્હીઃ ગત નવેમ્બર મહિનામાં ખાસ કરીને કૂલિંગ ઉપકરણોના વપરાશમાં ઘટાડો થવાથી દેશમાં પાવરનો કુલ વપરાશ નવેમ્બર, 2024ના 123.79 અબજ યુનિટ સામે સાધારણ 0.31 ટકા ઘટીને 123.4 અબજ યુનિટની સપાટીએ રહ્યો હતો.સરકારી અધિકૃત આંકડાકીય માહિતી અનુસાર ગત નવેમ્બર મહિનાના પાવરનો…
- વેપાર

છૂટાછવાયા કામકાજે ખાદ્યતેલમાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે 89 સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા હોવાથી હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.બજારનાં સાધનોના…
- વેપાર

વિદેશી હૂંડિયામણની અનામત 4.47 અબજ ડૉલર ઘટી
મુંબઈઃ ગત 21મી નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે ખાસ કરીને સોનાની અનામતમાં ઘટાડો થવાથી દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત 4.472 અબજ ડૉલર ઘટીને 688.108 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત…
- વેપાર

ખાંડમાં ધીમો સુધારો, નાકા ડિલિવરમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગે્રડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ છૂટીછવાઈ રહેતાં મથકો પર ટેન્ડરોમાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 3720થી 3760માં થયાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં…
- વેપાર

સરકારી સુધારાલક્ષી પગલાંને ટેકે બીજા ત્રિમાસિકગાળાનો વૃદ્ધિદર 82.2 ટકાઃ ગોયલ
વડોદરાઃ સરકારના ઈઝ ઑફ ડુઈંગ બિઝનૅસમાં સુધારાલક્ષી પગલાંઓ હાથ ધરતા અર્થતંત્રમાં સુધારો જોવા મળ્યો છે અને ગત સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળામાં દેશનો આર્થિક વૃદ્ધિદર 8.2 ટકાની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. વધુમાં વૈશ્વિક વેપારોમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે…








