- નેશનલ
ખોટા ઇન્જેક્શને લીધો છોકરીનો ભોગ
મૈનપુરીઃ ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં હૉસ્પિટલ તંત્રની શરમજનક ઘટના જોવા મળી હતી. મૈનપુરીના ઘિરોર વિસ્તારમાં ડોક્ટરે પહેલા એક છોકરીને ખોટું ઈન્જેક્શન આપ્યું હતું, ત્યારબાદ તેની તબિયત બગડી અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. આટલું જ નહીં, આ ઘટના બાદ…
- નેશનલ
ચાલુ ટ્રેનમાં યુવતી સાથે છેડતી
દેશમાં દિવસેને દિવસે મહિલાઓ સાથે જાતીય સતામણી અને અત્ચાચારો વધી રહ્યા છે. પહેલા મધ્યપ્રદેશમાં સગીરા સાથે બળાત્કારની ઘટનાએ દેશમાં ખળભળાટ મચાવ્યો હતો અને હવે ચાલુ ટ્રેનમાં એક યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે. આપણા મહિલાઓની સલામતિ હવે ફક્ત વાતો…
- આમચી મુંબઈ
આ વર્ષે શિવાજીપાર્ક પરથી કોણ કરશે મહારાષ્ટ્રની જનતાને સંબોધન
મુંબઈઃ દર વર્ષે દશેરાના દિવસે શિવાજી પાર્ક ખાતે દશેરા મેળાનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વખતે શિવાજી પાર્ક મેદાન ખાતે આ રેલી કરવા માટે ઠાકરે જૂથ દ્વારા પાલિકા પાસે અરજી કરવામાં આવી છે અને એક મહિના પહેલાં જ આ…
- નેશનલ
હમ ભી કિસી સે કમ નહીંઃ ભારતે લદ્દાખમાં બનાવ્યો એવો રસ્તો કે…
નવી દિલ્હીઃ ચીન તેની હરકતો છોડતું નથી તે કોઇને કોઇ રીતે ભારતને હેરાન કરે જ જાય છે પરંતુ ભારત પણ હવે ચીનની તમામ હરકતોનો જવાબ આપવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. ગલવાન અથડામણ બાદ ભારત ચીન સરહદ નજીક રસ્તાઓ બનાવવા…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ: બાવન લોકોનાં મોત
કવેટા: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં બાવન લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં એક DSP (નવાઝ ગશકોરી) સહિત પોલીસ દળના કેટલાક લોકો પણ સામેલ છે. 50 લોકો ઘાયલ થયા છે, એમ એક અહેવાલમાં જાણવા મળ્યું છે.આ વિસ્ફોટ આત્મઘાતી…
પાકિસ્તાની કેપ્ટન બાબર થયો ભગવામય
પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારત આવી છે. હૈદરાબાદ એરપોર્ટ પર પાકિસ્તાની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાબર આઝમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભગવા રંગની શાલ પહેરેલો જોવા…
- નેશનલ
પંજાબમાં રેલ રોકો આંદોલન
પંજાબમાં ખેડૂતોએ ત્રણ દિવસના રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. રેલ રોકો આંદોલનનો આજે બીજો દિવસ છે. ઉત્તર ભારતના 6 રાજ્યોના 19 ખેડૂત સંગઠનો અમૃતસર, જલંધર કેન્ટ અને તરનતારન સહિત 12 સ્થળોએ રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.…
- આપણું ગુજરાત
ગુજરાતના આ શહેરમાંથી પકડાયું 800 કરોડનું ડ્રગ્સ
ગાંધીધામ: ડ્ર્ગ્સની હેરફેર મામલે ગુજરાત પોલીસ દ્વારા આજે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે અન્વયે 800 કરોડથી પણ વધુ મૂલ્યનું ડ્રગ્સ પકડયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી વધુ માત્રામાં ડ્રગ્સ છે. આ મુદ્દે સંબંધિત એજન્સી સાથે આગળની તપાસ માટે…
- નેશનલ
એર ઇન્ડિયામાં સાડીવાળી એરહોસ્ટેસ નહિ જોવા મળે
નવી દિલ્હીઃ એર ઈન્ડિયાએ 28 સપ્ટેમ્બરે સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી હતી. ભારતમાં ઘણી સેલિબ્રિટી બ્રાઇડ્સ પાછળ કોટ્યુરિયર તરીકે કામ કરનાર આ જાણીતા ડિઝાઈનર કેબિન ક્રૂ, કોકપિટ ક્રૂ, ગ્રાઉન્ડ અને સિક્યુરિટી સ્ટાફ સહિત ફ્રન્ટલાઈન પર એર…
- આમચી મુંબઈ
વારંવાર વીજ પુરવઠો ખોરવાતા પરિવારને લઈને મહાવિતરણની ઓફિસમાં આ રીતે કર્યું વિરોધ પ્રદર્શન…
ડોંબિવલી: કલ્યાણ ડોંબિવલી પૂર્વમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાને કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ બુધવારના દિવસે તો એક પરિવારે MSEBની ઓફિસમાં ઊંઘી જઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે અહીંના નાગરિકો એક વર્ષથી આ…