• ઇન્ટરનેશનલISrael

    ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં 27 ભારતીયો ફસાયા

    મેઘાલય: ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં અન્ય દેશોના લોકો ફસાયા છે. બોલીવુડ અભિનેત્રીનુસરત ભરુચા પણ ઇઝરાયેલમાં ફસાઇ હતી. જોકે તે રવિવારે સુરક્ષીત રીતે ભારત પાછી ફરી હતી. હજી ભારતા 27 નાગરિકો ઇઝરાયેલમાં ફસાયા છે જેમાં રાજ્યસભાના એક સાંસદ પણ છે તેવી…

  • આમચી મુંબઈGondia News

    પ્રફુલ પટેલના ગઢમાં ગાબડું: ગોંદિયાના તાલુકા અધ્યક્ષ સહિત 300 કાર્યકર્તાઓનો કોંગ્રેસમાં પ્રવેશ

    ગોંદિયા: પ્રફુલ પટેલનો ગૃહ જિલ્લો એટલે કે ગોંદિયામાં રાષ્ટ્રવાદિના ગઢમાં ગાબડું પડ્યું છે. યુવા રાષ્ટ્રવાદીના તાલુકા અધ્યક્ષ સહિત 300 કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં પડેલી ફૂટ બાદ આ તમામ કાર્યકર્તાઓ પ્રફુલ પટેલ સાથે હતાં. જોકે હાલમાં ભાજપના કાર્યકર્તાઓ…

  • નેશનલMonkey

    તેલંગાણામાં 100 જેટલા વાંદરાઓ મૃત મળી આવ્યા

    હૈદરાબાદઃ તેલંગાણાના સિદ્ધીપેટ જિલ્લામાં એક ગામની બહાર લગભગ 100 વાંદરાઓના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુનિગડાપાના કેટલાક ગ્રામજનોએ શનિવારે તેમના ખેતરો પાસે મૃત વાંદરાઓ જોયા અને સ્થાનિક અધિકારીઓને જાણ કરી. આ પછી અધિકારીઓએ વેટરનરી વિભાગને જાણ કરી…

  • ઇન્ટરનેશનલRussian Hacker

    ‘તમે આ રક્તપાત માટે જવાબદાર છો

    હમાસ અને ઇઝરાયેલી સંરક્ષણ દળો વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે.લેબેનોનના આતંકવાદી જૂથોએ પણ ઇઝરાયેલ પર હુમલો કર્યો છે અને હવે, સાયબર હેકરોએ પણ ઇઝરાયેલ સામે જંગ છેડતા તેમણે એકસાથે ત્રણ મોરચે યુદ્ધ લડવાનો વખત આવ્યો છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચેની…

  • નેશનલRoad Accident

    નૈનીતાલમાં બસ અકસ્માત

    દહેરાદૂનઃ ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ ખાઇમાં પડી હતી. આ અકસ્માત નૈનીતાલના કાલાધુંગી રોડ પર નલ્ની પાસે થયો હતો. બસમાં 32 લોકો સવાર હતા. જે હિસારથી નૈનીતાલની મુલાકાતે આવ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં…

  • આમચી મુંબઈShah Rukh khan

    શાહરૂખ ખાનને જાનનું જોખમ! સરકારે આપી Y+ સ્કોટ સુરક્ષા

    મુંબઇ: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન હાલમાં ખૂબ ચર્ચામાં છે. શાહરૂખ ખાનને પઠાણ ફિલ્મ દરમીયાન મળેળી ધમકીઓની પાર્શ્વભૂમી પર મહારાષ્ટ્ર સરકારે તેની સુરક્ષામાં વધારો કર્યો છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શાહરૂખ ખાનને સરકારે Y+ સ્કોટ સુરક્ષા (Y+ category security) આપવામાં…

  • ઇન્ટરનેશનલCanada Khalistani Protest

    કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની હત્યાની ધમકી

    ઓટાવાઃ ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલો વિવાદ ખતમ થઈ રહ્યો નથી. કેનેડાની સરકાર ભારત વિરોધી ગતિવિધિઓ કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોને રોકવામાં નિષ્ફળ રહી છે. બ્લેકલિસ્ટેડ આતંકવાદીઓ કેનેડાના આશ્રય હેઠળ ભારત વિરુદ્ધ હિંસક ગતિવિધિઓ કરી રહ્યા છે. ટ્રુડો…

  • નેશનલAssembly Elections 2023

    Assembly elections 2023 date: રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત 5 રાજ્યો માટે ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યા સુધી જાહેર કરશે તારીખો

    દિલ્હી: ચૂંટણી પંચ સોમવારે, 9 ઓક્ટોબર બપોરે 12 વાગે પાંચ રાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરાવાનું છે. આ વર્ષે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પંચ દિલ્હીમાં આવેલ આકાશવાણીના રંગભવન ઓડિટોરિયમમાં તારીખોની જાહેરાત કરશે. આ…

  • ઇન્ટરનેશનલISrael

    ઇઝરાયેલમાં સતત વધી રહ્યો છે મૃત્યુઆંક

    તેલ અવીવઃ હમાસના હુમલા બાદ ઈઝરાયેલમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર, ઇઝરાયેલમાં મૃત્યુઆંક 1000ને વટાવી ગયો છે. આ દરમિયાન અમેરિકા અને ભારત જેવા દેશો ઇઝરાયેલની પડખે છે તો પાકિસ્તાન અને ઈરાને હમાસના હુમલાને સમર્થન આપ્યું છે. શનિવારની…

  • ઇન્ટરનેશનલIsrael-Hamas conflict

    ભારતીય તહેવારોને લાગ્યું ઇઝરાયેલ-હમાસ સંઘર્ષનું ગ્રહણ

    તેલ અવીવઃ હમાસના ઈઝરાયેલ પરના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો. એમ લાગે છે કે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ લાંબો ચાલશે. ભારતમાં તહેવારોની સિઝન હજી તો શરૂ થઇ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની વધતી જતી અસરોથી ભારત…

Back to top button