- ઇન્ટરનેશનલ
મોંઘવારીથી ત્રસ્ત પાકિસ્તાનના લોકોને લાગશે મોટો ઝટકો
ઈસ્લામાબાદઃ આર્થિક રીતે દેવાળિયા થઇ ગયેલી પાકિસ્તાન સરકાર હવે ગેસના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની માંગ પર પાકિસ્તાનની રખેવાળ સરકાર ગેસ ટેરિફમાં 100 ટકાનો વધારો કરી શકે છે એવી માહિતી મળી છે. આ બાબતની…
- મનોરંજન
ટાઇગર-3માં આગળની બે ફિલ્મો કરતા વધારે એક્શન સીન…
સલમાન ખાન અને કેટરિના કૈફની જોડીને ફરી જોવા માટે દર્શકો ક્યારનાય રાહ જોઇ રહ્યા હતા ત્યારે ફિલ્મ ‘ટાઈગર 3’નું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં એક્શન અને ડાયલોગની ભરમાર છે. કેટરિના કૈફ અત્યાર સુધી બંને ફિલ્મો કરતાં આ…
- નેશનલ
CBI-EDએ મનીષ સિસોદિયા કેસમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું…
નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન CBI અને EDએ સુપ્રીમ કોર્ટને મહત્વપૂર્ણ માહિતી આપી છે. સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ…
- નેશનલ
વિરાટ કોહલીને કારણે 128 વર્ષ બાદ ક્રિકેટને મળ્યું ઓલિમ્પિકમાં સ્થાન
દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ માટે ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થવો એ આનંદના સમાચાર છે. 2028માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે. પણ શું તમને ખબર છે કે આખરે આટલા વર્ષે આવું કઈ રીતે બન્યું અને આવું થવા માટે કોણ કારણભૂત છે? તો…
- આપણું ગુજરાત
2 લાખ રૂપિયે કિલો ઘી? ગોંડલની આ ગૌશાળા દૂધની બનાવટોમાંથી કમાય છે કરોડો રૂપિયા
તમે ઘી ઘરે બનાવતા હશો અથવા ઘી બહારથી લાવતા હશો ત્યારે માંડ હજાર-2 હજાર રૂપિયાનો ખર્ચ કરતા હશો અને એમાં પણ અસલી ઘી હશે કે નકલી તેમાં હજુ પણ તમને શંકા રહેતી હશે. જો કે તમને કદાચ એ વાતનો ખ્યાલ…
- મહારાષ્ટ્ર
… અને આગમાં ટ્રેનના પાંચ કોચ બળી ગયા!
અહેમદનગરઃ સોમવારે અહેમદનગર-આષ્ટી ટ્રેનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની હતી અને આ આગમાં ટ્રેનનામાં ચાર-પાંચ કોચ બળી ગયા હતા. સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોય એવી માહિતી મળી નથી અને અગ્નિશામક દળની પાંચ ગાડી ઘટનાસ્થળે પહોંચી…
- સ્પેશિયલ ફિચર્સ
જ્યારે જાયન્ટ સાપે માંગી ફ્રી રિક્ષાની રાઈડ…
સોશિયલ મીડિયાના જમાનામાં ક્યારે કઈ ઘટના વાઈરલ થઈ જાય એ કંઈ કહેવાય નહીં. સોશિયલ મીડિયા પર હાલમાં આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો મધ્ય રેલવેના બદલાપુર સ્ટેશનની બહાર આવેલા રિક્ષા સ્ટેન્ડ પર ઊભી રહેલી રિક્ષાના પર…
- નેશનલ
‘આ હૃદય ધબકતું બંધ નહિ થાય..’- 26 સપ્તાહની ગર્ભાવસ્થા સમાપ્ત કરવા મામલે સુપ્રીમનો મોટો ચુકાદો
સુપ્રીમ કોર્ટે તેના ઐતિહાસિક ચુકાદામાં 26 અઠવાડિયાની ગર્ભવતી પરિણીત મહિલાની ગર્ભપાતની અરજી ફગાવી દીધી હતી. ગત શુક્રવારની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ મામલે AIIMSને રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ મુજબ આજે રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે ગર્ભવતી…
- નેશનલ
CBI કોલી અને પંઢેરની ફાંસી રદ કરતા હાઇ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે…
પ્રયાગરાજ: નોઈડાના પ્રખ્યાત નિઠારી કેસમાં સુરેન્દ્ર કોલીને 12 કેસમાં અને મનીન્દર સિંહ પંઢેરને 2 કેસમાં અલહાબાદ હાઈ કોર્ટે ફાંસીની સજા રદ કરીને તેને નિર્દોષ જાહેર કર્યો છે. CBI સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેર પરના આજના ચુકાદાથી નાખુશ છે. સીબીઆઈએ…
- નેશનલ
ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા
ઉત્તરાખંડમાં આજે ભૂકંપના કારણે ફરી ધરા ધ્રૂજી ઉઠી. રાજ્યના પિથોરાગઢમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે ત્યાંના સ્થાનિકોમાં ડર વ્યાપી ગયો હતો.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. જો કે હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર…