- આમચી મુંબઈ
કલ્યાણ રેલવે સ્ટેશન પરિસરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ,આખો વિસ્તાર જળબંબાકાર
કલ્યાણ: કલ્યાણ-ડોંબિવલીનું સ્માર્ટ સિટીનું કામ ચાલી રહ્યું છે દરમીયાન દોઢથી બે ફૂટ વ્યાસની પાણીની પાઇપલાઇન ફૂટતાં આસપાસના વિસ્તારમાં પાણી જ પાણી થઇ ગયું હતું. પાણીનો ફોર્સ એટલો બધો હતો કે પે એન્ડ પાર્કમાં પાર્ક કરવામાં આવેલ ગાડીઓને પણ નૂકસાન થયું…
- નેશનલ
PM modi MP visit: મહારાષ્ટ્ર બાદ વડા પ્રધાન મોદી આજે મધ્ય પ્રદેશની મુલાકાતે
ભોપાલ: મહારાષ્ટ્ર બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 27 ઓક્ટોબર 2023ના રોજ મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. વડા પ્રધાન મોદી ચિત્રકૂટના જાનકીકુંડ પરિસરમાં નવી સુપર સ્પેશિયાલિટી હોલ્પિટલનું ઉદઘાટન કરશે. તેઓ અરવિંદભાઇ મફતલાલના સમાધિ સ્થળ પર શ્રદ્ધાંજલી અર્પિત કરશે.…
- ઇન્ટરનેશનલ
મહિલા પર ગરમ કોફી ઢોળવા બદલ રેસ્ટોરાં ચૂકવશે 24 કરોડ રૂપિયાનો દંડ..
એક્સિડન્ટ, તેમજ આગ લાગવાની ઘટના અથવા અન્ય મોટી દુર્ઘટનાઓમાં અનેકવાર કોર્ટ જવાબદાર પક્ષને નુકસાન ભરપાઇનો આદેશ આપે છે. પરંતુ એક કોફીનું ઢોળાવું એ કોની ભૂલ અથવા દુર્ઘટના ગણાશે? અમેરિકામાં જાણીતી ડોનટ અને કોફી બ્રાન્ડ ડંકિનના એક આઉટલેટના માલિક માટે કદાચ…
- સ્પોર્ટસ
AUS vs NED: …તો આ કારણે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેચ રમવા ઉતર્યા!
નવી દિલ્હીઃ ગઈકાલે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચમાં ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડબ્રેક માર્જિનથી જિત હાંસિલ કરી હતી. પરંતુ તમે એક વાત નોટિસ કરી ગઈકાલે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બ્લેક પટ્ટી પહેરીને રમવા માટે ઉતર્યા હતા. આવો જોઈએ આ…
- આમચી મુંબઈ
ટૂંક સમયમાં મુંબઈની ઓળખમાં ઉમેરાશે એક મોટું શૂન્ય…
મુંબઈ: દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈની ઓળખમાં ટૂંક સમયમાં જ એક મોટું મીંડુ ઉમેરાવા જઈ રહ્યું છે. જી હા, ડી એન નગરથી મંડાલેની મેટ્રો-2બી લાઈન પર એક સ્પેશિલ લેન્ડમાર્ક તરીકે આ મીંડુ એટલે કે ઝીરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.…
- ઇન્ટરનેશનલ
તો આ કારણે હમાસે કર્યો હતો ઇઝરાયલ પર હુમલો!
ઇઝરાયલ-હમાસ વચ્ચે જ્યારથી યુદ્ધ છેડાયું છે, ત્યારથી વિશ્વની નજર તેના પર મંડાયેલી છે. અમેરિકા પણ તેના પર સતત નજર રાખી રહ્યું છે. હવે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેને આ યુદ્ધના કારણ વિશે વાત કરી છે.ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને…
- નેશનલ
આ રીતે 15 મિનિટમાં અયોધ્યાના રામ મંદિરને હુમલામાંથી ઉગારી લેવાશે, જાણી લો માસ્ટરપ્લાન….
અત્યારે અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરનું કામ પૂરજોષમાં ચારી રહ્યું છે અને હેડિંગ વાંચીને જો તમે એવું માની રહ્યા હોવ કે અહીં અયોધ્યાના રિયલ રામ મંદિરની વાત ચાલી રહી છે તો ભાઈસાબ એવું નથી. અહીં વાત થઈ રહી છે આવતીકાલે રિલીઝ…
- મનોરંજન
રણવીર, દીપિકા અને રણબીરનો લવ ટ્રાયેંગલ?
મુંબઇઃ કરણ જોહરનો સેલિબ્રિટી ચેટ શો ‘કોફી વિથ કરણ’ ઘણો પ્રખ્યાત અને લોકપ્રિય છે. હવે કરણ આ શોની નવી સીઝન સાથે ફરી એકવાર રિયાલિટી શોની દુનિયામાં હાજર થયો છે. શોના પ્રોમોએ લોકોમાં ખાસ્સી ઉત્તેજના જગાવી હતી. ભૂતકાળમાં ઘણી સફળ સિઝન…
- મહારાષ્ટ્ર
… અને આજે બપોરે શિરડીના સાંઈબાબાનું મંદિર આ કારણે ભક્તો માટે બંધ રહ્યું!
શિરડીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અહેમદનગર જિલ્લાની એક દિવસની મુલાકાતે આવ્યા છે અને આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ પણ કરવાના છે.દરમિયાન એક મહત્ત્વની માહિતી સામે આવી રહી છે કે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોરે શિરડીના સાંઈબાબાના…
- નેશનલ
એરલાઇન કંપનીઓને સરકારની ચેતવણી
ગ્રાહક બાબતોના મંત્રાલયે મુસાફરો સાથે ફ્રોડ કરતી એરલાઇન્સ કંપની અને ઓનલાઇન ટ્રાવેલ એગ્રીગેટર્સને ચેતવણી આપતા દરેક સીટને પેઇડ સીટ નહીં દર્શાવવા જણાવ્યું છે. આ બધી કંપનીઓ મફત વેબ ચેક ઇનના નામે દરેક સીટને પેઇડ સીટના રૂપમાં દર્શાવે છે અને મુસાફરો…