- નેશનલ
વિધાનસભ્યોની અયોગ્યતાઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના સ્પીકરને આપ્યો આ આદેશ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને શિંદે જૂથના શિવસેના વિધાન સભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીઓ પર આગામી વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં અને NCPના વિધાન સભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીઓ પર 31 જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ…
- આપણું ગુજરાત
સુરત સામૂહિક આત્મહત્યાઃ થોડા સમય પહેલા કાર-મોપેડ લેનારા મનીષને ખરેખર આર્થિક તંગી હતી?
કઠણ હૃદયના કાળજાને પણ કંપાવી દે તેવી એક જ પરિવારના સાત સાત સભ્યની સામૂહીક આત્મહત્યાના આઘાતમાંથી હજુ સુરત બહાર આવ્યું નથી. ખાસ કરીને સોલંકી પરિવાર જે વિસ્તારમાં રહેતો હતો અને જે લોકો સાથે ઘરોબો ધરાવતો હતો તે આ વાત માનવા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ફરી 24 કલાકમાં નવ જણના ધબકારા બંધ થયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકને કારણે નવ લોકોનાં મોત થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં આઠ લોકોના હૃદય થંભી જવાથી મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વડોદરાના એક યુવાનનું કુવૈતમાં…
- આમચી મુંબઈ
પ. રે.ના પ્રવાસીઓના હાલાકી યથાવત્, આ એપ પર ચેક કરો તમારી ટ્રેન કેન્સલ તો નથી ને?
મુંબઈઃ પશ્ચિમ રેલવે પર ખાર-ગોરેગાંવ સ્ટેશન વચ્ચે ચાલી રહેલાં છઠ્ઠી લાઈનના કામકાજને કારણે શુક્રવારથી બ્લોક હાથ ધરવામાં આવ્યો છે, જેને કારણે પ્રવાસીઓએ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અઠવાડિયું ચાલનારા આ બ્લોક દરમિયાન આશરે 3126 જેટલી લોકલ ટ્રેનો રદ કરવામાં…
- સ્પોર્ટસ
આફ્રિદીએ આ ટીમને ગણાવી પોતાની ફેવરીટ…
ભારતે મેચમાં ઈંગ્લેન્ડને 100 રનથી હરાવીને વર્લ્ડ કપ 2023માટે તેની જીતની હરોળમાં એક વધુ જીતનો ઉમેરો કર્યો હતો. ભારતની આ વખતની જીતમાં બોલરોએ અદ્ભુત બોલિંગ કરીને મેચની તાસીર બદલી નાખી હતી. ભારત તરફથી શમીએ 4 વિકેટ ઝડપી હતી જ્યારે જસપ્રીત…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં બીજો આતંકી હુમલો, મજૂરીકામ કરતા પરપ્રાંતિયની થઇ હત્યા
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ એક પરપ્રાંતિય મજૂર પર ફાયરિંગ કરતા તેનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ ઉત્તરપ્રદેશના રહેવાસી તરીકે થઇ છે. સ્થાનિક પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.કાશ્મીર ઝોન પોલીસનું કહેવું છે કે આતંકવાદીઓએ પુલવામાના તુમચી નૌપેરા વિસ્તારમાં મુકેશ નામના મૂળ…
- આપણું ગુજરાત
30મી ઑક્ટોબરની એ સામાન્ય સવાર અને ગોઝારી સાંજઃ મોરબી કરૂણાંતિકાને એક વર્ષ પૂરું
દિવાળીનો તહેવાર તો પૂરો થઈ ગયો હતો, પરંતુ રજાઓ ચાલી રહી હતી અને રવિવાર હતો. મોરબીમાં રહેતા કે મોરબી રજાઓ માણવા આવેલા કેટલાયે પરિવારોએ સવારે સાથે મળી નવો ખુલ્લો મૂકાયેલો ઝૂલતો બ્રિજ જોવા જવાના પ્લાન બનાવ્યા. આ પ્લાન સાથે ખબર…
- મનોરંજન
Happy Birthday: મંજાયેલા આ મરાઠી માણૂસે ચરિત્ર અભિનેતા તરીકે અલગ જ સ્થાન બનાવ્યું
તમે નાના પાટેકર જેવા ઉચા દરજ્જાના કલાકારની ફિલ્મ નટસ્રમાટ યાદ કરો અને તેમની સાથે તમને આ અભિનેતાની ભૂમિકા અને ચહેરો પણ યાદ આવે કે તમે સલમાન-ઐશ્વર્યા-અજય દેવગનની સુપરહીટ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમને યાદ કરો ત્યારે પણ તમને આ…
- નેશનલ
પોતાની સગવડ પ્રમાણે કાયદાનું અર્થઘટન કરવા માટે હાઈ કોર્ટે મેજિસ્ટ્રેટની કાઢી ઝાટકણી
મધ્યપ્રદેશ હાઈ કોર્ટે જિલ્લા મેજિસ્ટ્રેટની સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી વખતે પોતાની સવગડતા પ્રમાણે કાયદાનું અર્થઘટન કરવા બદલ ઝાટકણી કાઢી હતી. અને ન્યાયાધીશ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી અને પ્રણય વર્માની બેન્ચે ઈન્દોરમાં…