- નેશનલ
સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને એવું કેમ કહ્યું કે તમે આગ સાથે રમી રહ્યા છો
નવી દિલ્હીઃ પંજાબના રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલા બિલને મંજૂરી ન આપવા પર સુપ્રીમ કોર્ટ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે તમે આગ સાથે રમી રહ્યા છો. આ લોકશાહી છે. જનપ્રતિનિધિઓ દ્વારા પસાર કરવામાં આવેલ બિલ આ રીતે અટકાવી ના…
- મહારાષ્ટ્ર
રાજ ઠાકરેને મોટો દિલાસો: પ્રતિબંધનો હૂકમ તોડ્યાનો ગુનો રદ: હાઇકોર્ટનો આદેશ
મુંબઇ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેને મુંબઇ હાઇકોર્ટ તરફથી મોટો દિલાસો મળ્યો છે. રાજ ઠાકરેની અરજી માન્ય રાખી કલ્યાણ પોલીસે તેમની પર દાખલ કરેલ ગુનો રદ કર્યો છે. 2010માં પોલીસે પ્રતિબંધનો હૂકમ બજાવ્યો હોવા છતાં કલ્યાણમાં પ્રવેશ કર્યો હોવા…
- સ્પોર્ટસ
worldcup-2023: પોતાના જ પ્લેયરની ભૂતકાળની આ ભૂલ ભારે પડી શકે છે ટીમ ન્યુ ઝીલેન્ડને…
સેમી ફાઈનલમાં પહેલાં જ ચોથા નંબર પર આવનારી ન્યુઝીલેન્ડની ટીમને મોટો આંચકો લાગી શકે એમ છે, કારણ કે ટીમ તેના સ્ટાર બેટ્સમેન હેનરી નિકોલ્સને કારણે મુશ્કેલીમાં મુકાય એવી શકયતા વ્યક્ત કરાઈ રહી છે. હેનરી પર બોલ ટેમ્પરિંગનો આક્ષેપ મૂકવામાં આવ્યો…
- નેશનલ
દિવાળી પહેલાં જ ગોરખપૂરમાં ભીષણ અકસ્માત: 6 ના મોત 25ને ઇજા
ગોરખપુર: ઉત્તર પ્રદેશમાં આવેલ ગોરખપૂરના કુશીનગર મહામાર્ગ પર આવેલ જગદીશપૂર પાસે ગુરુવારે મોડી રાત્રે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોનું મૃત્યુ થયું છે. જ્યારે 25ને ઇજા પહોંચી છે. પાંચ એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સારવાર…
- નેશનલ
સેક્સ એજ્યુકેશન પર નીતિશ કુમારના નિવેદનને સાંસદ ડિમ્પલ યાદવે સમર્થન આપ્યું
પટનાઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ ડિમ્પલ યાદવે પણ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે સેક્સ એજ્યુકેશન પર ખુલીને ચર્ચા થવી જોઈએ.ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવની…
- મનોરંજન
વિરાટ-અનુષ્કાને ત્યાં ફરી બંધાશે પારણું? વિરુષ્કાના વાઇરલ વિડીયોએ ફેન્સને કર્યા વિચારતા
બેંગલુરુ: ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લાં ઘણાં દિવસોથી તેમની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. અનુષ્કા અને વિરાટના ઘરે બીજી વાર પારણું બંધાશે તેવી ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. ત્યાંજ હવે વિરુષ્કા બેંગલુરુમાં…
- ઇન્ટરનેશનલ
ઇન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ, તીવ્રતા 7
ભારતમાં લગભગ દર બીજા દિવસે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાય છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)ના જણાવ્યા અનુસાર બુધવારે ઈન્ડોનેશિયાના બાંદા સમુદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 7 હોવાનું કહેવાય છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,…
- નેશનલ
કેદારનાથમાં રાહુલ ગાંધીને મળ્યા વરુણ ભાઈ અને પછી….
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના પિતરાઈ ભાઈ અને ભાજપના સાંસદ વરુણ ગાંધી મંગળવારે કેદારનાથ મંદિરની મુલાકાત દરમિયાન થોડા સમય માટે એકબીજાને મંદિરની બહાર મળ્યા હતા. અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી ત્યારે હવે સવાલ એ થાય કે…
- સ્પેશિયલ ફિચર્સ
ધનતેરસ પર હીરા અને ઝવેરાત નહીં… ખરીદો આ સસ્તી વસ્તુ
દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે. હિન્દુ ધર્મમાં ધનતેરસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે ઉજવવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે ધનતેરસને ખરીદી માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કંઈક અમુલ્ય ચીજ…
- સ્પોર્ટસ
ગઈકાલની જીત બાદ બાંગ્લાદેશને લાગ્યો મોટો ઝાટકો, આ ખેલાડી થયો ટુર્નામેન્ટમાંથી બહાર…
કોલકતાઃ બાંગ્લાદેશની ટીમે ગઈકાલે શ્રીલંકા સામે ટુર્નામેન્ટમાં બીજી જીત હાંસિલ કરી હતી. જીત બાદ હવે બાંગ્લાદેશની ટીમ માટે દુઃખદ સમાચાર આવ્યા છે અને સમાચાર બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન સંબંધિત છે. મળી રહેલી માહિતી પ્રમાણે શાકિબની ડાબા હાથની ઈન્ડેક્સ ફિંગરમાં…