- આમચી મુંબઈ
મુંબઇમાં કાયદો નેવે મૂકાયો? ફટાકડાં ફોડવાના નિશ્ચિત સમયને નજઅંદાજ કરી રાત્રે 12 વાગ્યા સુધી ચાલી આતશબાજી
મુંબઇ: હાઇકોર્ટ દ્વારા ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8થી 10 વાગ્યા સુધીનો નિશ્ચિત કરવામાં આવ્યો છે. છતાં આ કાયદાને નજરઅંદાજ કરી મુંબઇમાં ધનતેરસના દિવસે અને શનિવારે આ સમય મર્યાદા ઓળંગી ફટાકડા ફોડવામાં આવ્યા હતાં. ઘણી જગ્યાએ તો રાત્રે 12 વાગ્યા પછી…
- નેશનલ
શરદ પવાર અમારી સાથે આવશે: જલ્દી જ મોટો ધડાકો થવાનો છે: પ્રવીણ દરેકરનો દાવો
મુંબઇ: શરદ પવાર એ મહારાષ્ટ્રનો ક્યારેય અવાજ ન કરાનારો ફટાકડો છે. એ જલ્દી જ ફૂટશે એવો દાવો ભાજપના નેતા પ્રવીણ દરેકરે કર્યો છે. તથા થોડા જ દિવસોમાં શરદ પવાર મહારાષ્ટ્રના વિકાસમાં અમારો સાથ આપશે, એવો દાવો પ્રવીણ દરેકરે કર્યો છે.…
ભારતે ઇઝરાયલને આપ્યો મોટો ઝટકો
નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 37 દિવસથી યુદ્ધ ચાલે છે. દરમિયાન યુએનમાં એક ઠરાવ લાવવામાં આવ્યો હતો. ભારતે આ મામલે પ્રથમ વખત મતદાન કર્યું છે. પેલેસ્ટિનિયન પ્રદેશોમાં ઇઝરાયલી વસાહતો વસાવવાના વિરોધમાં આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ભારતે આ…
- આપણું ગુજરાત
સવા કરોડ રૂપિયાની ખંડણી માટે કચ્છના વેપારીના પુત્રની હત્યા
કચ્છ: અંજારમાં થોડા દિવસો પહેલા લાકડાના વેપારીના પુત્રના અપહરણની ઘટના બની હતી. અપહરણકારોએ પુત્રને છોડાવવા વેપારી પિતા પાસેથી રૂપિયા સવા કરોડની ખંડણી માગી હતી. આ કેસમાં હવે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે જેમાં જંગલ વિસ્તારમાંથી પોલીસને વેપારીના પુત્રનો દાટેલી હાલતમાં…
- મનોરંજન
બીગ બી એ શેર કર્યો જૂનો ફોટો ને ચાહકો યાદોમાં સરી પડ્યા
સદીના મહાનાયક તરીકે ખ્યાતિ મેળવનારા અમિતાભ બચ્ચન 81 વર્ષની ઉંમરે પણ બોલીવૂડના સૌથી સેલિબ્રેટેડ સ્ટાર છે અને એટલા જ એક્ટિવ અને એનર્જેટિક છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ એટલા જ એક્ટિવ છે અને કહેવાની જરૂર નથી કે જબરું ફેન ફોલોઈંગ…
- નેશનલ
પોતાનાજ મર્ડર કેસની સુનાવણી માટે કોર્ટમાં પહોંચ્યું આ બાળક…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાંથી એક ચોંકાવનારી ઘટના બની હતી જ્યારે એક બાળક પોતાના જ મર્ડર કેસની સુનાવણી માટે કોર્ટ પહોંચ્યો તો લોકો સ્તબ્ધ થઈ ગયા. ગયા અઠવાડિયે યોજાયેલી સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી દરમિયાન 11 વર્ષનો છોકરો કોર્ટમાં હાજર થયો અને…
- મનોરંજન
નાના પડદાંની આ જાણીતી અભિનેત્રી લડી રહી છે કેન્સર સામે: ઇન્સ્ટાગ્રામ પર કરી ઇમોશનલ પોસ્ટ શેર
મુંબઇ: ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક આઘાતજનક સમાચાર આવ્યા છે. નાના પડદાંની જાણીતી અભિનેત્રી ડોલી સોહીને સર્વાયકલ કેન્સર થયો હોવાની જાણકારી તેણે જાતે પોતાના ફેન્સને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે. પાછલાં 6-7 મહિનાથી તેણે કેન્સરના લક્ષણોને નજર અંદાજ કર્યા હતાં. પણ જ્યારે…
- નેશનલ
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આવવાની તૈયારીઓ શરૂ, લિન ઇન રિલેશન વિશે બનશે આવો કાયદો…
દહેરાદૂન: દિવાળી પછી ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC બિલ લાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દિવાળી પછી તરત જ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ પર ચર્ચા કરવામાં આવશે. ધારાસભ્યો સાથે ચર્ચા…