- નેશનલ
Assembly election 2023: મધ્ય પ્રદેશમાં મતદાનના ત્રણ દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે ત્રણ જનસભા અને રોડ શો પણ
ભોપાલ: મધ્ય પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂટંણીના મતદાનમાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે હવે બધા જ પક્ષોએ ચૂંટણી પ્રતારમાં તેમની બધી જ તાકાત લગાવી દીધી છે. ભાજપ તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની જવાબદારી સંભાળી છે. તેઓ છેલ્લાં ત્રણ…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (14-11-2023): આ રાશિના જાતકો પર રહેશે મા લક્ષ્મીની કૃપા, થશે ધન વર્ષા, જાણો શું કહે છે આજે તમારું ભાગ્ય
મેષ: આજના દિવસે તમારી અંદર સહકારની ભાવના જાગશે. મહત્વના કામો બાબતે ધીરજ રાખજો. આરોગ્ય બાબતે નિષ્કાળજી ના રાખતાં. જો તમે કોઇ અજાણી વ્યક્તી પર ભરોસો કરશો તો તે તમને આજે ભારે નુકસાન પહોંચાડી શકે છે. જો તમે કોઇ સંપત્તી ખરીદી…
- ટોપ ન્યૂઝ
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતમાં સામાજિક-આર્થિક ક્રાંતિનો શ્રેય પીએમ મોદીને આપ્યો…
લંડનઃવિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે ભારતમાં છેલ્લા દાયકામાં થયેલી સામાજિક-આર્થિક ક્રાંતિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને શ્રેય આપ્યો હતો. બ્રિટનની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે ગયેલા વિદેશ મંત્રીએ વિશ્વમાં થતા ફેરફારોનો સ્વીકાર કર્યો. આ સાથે, તેમણે વિકાસશીલ ભારત-યુકે સંબંધો અને…
- ઇન્ટરનેશનલ
બ્રિટનના વડા પ્રધાને તેમના ગૃહ પ્રધાનને આ કારણસર કર્યા બરતરફ…
લંડન: બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે તેમના સૌથી વરિષ્ઠ પ્રધાનોમાંના એક ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેનને બરતરફ કર્યા છે. ભારતીય મૂળની સુએલાના એક લેખને લઈને કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો જેમાં તેમણે લંડન પોલીસ પર પેલેસ્ટાઈન તરફી હોવાનો આરોપ લગાવ્યો હતો.ગયા…
- મનોરંજન
સલમાનના ચાહકોએ સિનેમા હોલમાં કરી આવી કરતૂત…
મુંબઇ: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે જેમાં લોકો સિનેમા હોલની અંદર ફટાકડા ફોડી રહ્યા છે. ત્યારે ઘણા લોકો ડરના કારણે નાલભાગ કરતા પણ જોવા મળે છે. સલમાન ખાનની ફિલ્મ ટાઈગર થ્રી રિલીઝ થઈ હતી અને ફિલ્મમાં સલમાન…
- આમચી મુંબઈ
મુંબઈમાં હવાની ગુણવત્તા નબળી: પાલિકા આવી ગઈ હરકતમાં, સૌથી મોટો લીધો નિર્ણય
મુંબઇઃ રાજધાની દિલ્હી બાદ મુંબઇમાં પણ હવાની ગુણવત્તાના આંકડા ખાસ્સા ચિંતાજનક છે. મુંબઇનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ઘણો વધી ગયો છે, જેને કારણે BMC પણ હરકતમાં આવી ગઇ છે. BMCએ મુંબઇગરાઓ દ્વારા શ્વાસમાં લેવામાં આવતી હવાને શુદ્ધ કરવા માટે છેલ્લા…
- નેશનલ
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીઃ પીએમ મોદીએ કોંગ્રેસ માટે કર્યો સૌથી મોટો દાવો
રાયપુર: છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યના મુંગેલી પહોંચ્યા હતા. કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસની વિદાયનો સમય આવી ગયો છે, પીએમ મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે ભારતીય…
- ઇન્ટરનેશનલ
તો શું ઇઝરાયેલ હમાસ સામે યુદ્ધ બંધ કરશે?
તેલ અવીવઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે અમેરિકન મીડિયાને જણાવ્યું હતું કે ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોને મુક્ત કરવા માટે સમજૂતી થઈ શકે છે, પરંતુ યોજનાની સંભવિત નિષ્ફળતાના ડરથી તેમણે વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.એક મીડિયા હાઉસ દ્વારા…
- આમચી મુંબઈ
મુંબઈથી અમદાવાદ બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે
મુંબઇઃ ટૂંક સમયમાં મુંબઇગરાને મુંબઇથી અમદાવાદ મુસાફરી માટે બીજી વંદે ભારત ટ્રેનની સોગાત મળવા જઇ રહી છે. ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઇ વચ્ચે હાલમાં એક વંદે ભારત ટ્રેન દોડે છે. આ ટ્રેન ખાસ્સી લોકપ્રિય થઇ છે. આ રૂટ પર આ…
- આમચી મુંબઈ
આ કારણે મુંબઈની હવાની ગુણવત્તા બગડી
મુંબઇઃ હાઈકોર્ટે દિવાળીમાં રાત્રે માત્ર બે કલાક માટે જ ફટાકડા ફોડવાની પરવાનગી આપી હતી. ફટાકડા ફોડવાની પરવાનગી માત્ર 8 થી 10 વાગ્યાની વચ્ચે જ આપવામાં આવી હતી. આમ છતાં મુંબઈમાં લોકોએ રવિવારે સવારથી જ ફટાકડા ફોડવાની શરૂઆત કરી દીધી હતી.…